1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

ઉનાળમાં રોજ મેથીનું પાણી પીવું યોગ્ય છે? જાણો તેના ફાયદા અને નુકશાન

ઈમ્યુનિટી વધારવાથી લઈને વજન ઘટાડવામાં મેથીનું પાણી શરીર માટે ખુબ ફાયદા કારક હોય છે. પણ પ્રશ્ન એ છે કે ઉનાળામાં મેથીનું પાની પીવુ સલામત છે? મેથીની તાસીર ગરમ હોય છે તેથી કહેવાય છે કે ઉનાળામાં તેને પીવું શરીર માટે હાનિકારક સાબિત થતું નથી. લોકો માને છે કે શરીરને ગરમ રાખે છે, તેથી ઉનાળામાં તેને પીવું […]

કેમિકલ વાળા રંગોથી સ્કિનને બચાવવા માંગો છો, તો આ ટિપ્સ અપનાવો, ચહેરાને નુકશાન નહીં થાય

હોળીના આ તહેવારમાં રંગોની વર્ષા ના થાય તે કેવી રીતે બની શકે છે? પણ આ ખુશીની સમયમાં આપણં ઘણીવાર ત્વચાની કાળજી લેવાનું ભુલી જવાય છે. બજારમાં મળતા કેમિકલયુક્ત રંગો આપણી ત્વચાને નુકશાન પહોંચાડે છે. ત્વચાને રંગથી બચાવવા માટે, સૌ પ્રથમ ત્વચા પર નારિયેળ તેલ લગાવો. નાળિયેર તેલ પ્રાકૃતિક બૈરિયર તરીકે કામ કરે છે જે સ્કિનને […]

હોળી રમવા જતા બાળકોની નાજુક ત્વચાની કાળજી માટે અનુસરો આ ટીપ્સ

સમગ્ર દેશમાં રંગોના તહેવારની ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, યુવાનો સાથે બાળકોમાં રંગોના આ પર્વનું વિશેષ મહત્વ જોવા મળે છે. પરંતુ હોળીના આ પર્વમાં બાળકોની ખુશીની સાથે તેમની સલામતી અને આરોગ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. રંગોના પર્વમાં બાળકોની નાજુક ત્વચાનું વિશેષ ધ્યાન રાખવું જરુરી છે. રંગોનું વિશેષ ધ્યાન રાખવુઃ બાળકોની […]

આ તે બ્રેકફાસ્ટ છે જે મિનિટોમાં થઈ જાય છે તૈયાર અને સ્વાદમાં પણ સમાધાન કરવું નહીં પડે

સવારે નાસ્તામાં શું બનાવવું આ દરરોજનો પ્રશ્ન હોય છે. આજે તમને એવા બ્રેકફાસ્ટ ઓપ્શન વિશે જણાવીએ છીએ જેને તમે અઠવાડિયા સુધી બનાવી શકો છો. સેવઈ ઉપમા ભારતમાં એક લોકપ્રિય નાસ્તાનો વિકલ્પ છે જે હળવો અને સ્વસ્થ છે. આને સામગ્રી સાથે બનાવવામાં લગભગ 20 મિનિટ લાગે છે. આને બ્રેકફાસ્ટથી લઈને સ્નૈકિંગ સુધી કોઈપણ ભોજનમાં ખાઈ શકાય […]

જો બાળકો જમવામાં આનાકાની કરે તો આ રીત અપનાવો, તરત જ ભૂખ લાગવા લાગશે

શું તમારૂ બાળક ખાવામાં અચકાય છે? જો હા તો આ એક સામાન્ય સમસ્યા છે. જેનો સામનો દરેક માત-પિતાએ કરવો પડે છે. પણ, ચિંતા ના કરશો! અમે તમને થોડીક એવી રીતો બતાવીશુ કે જે તમારા બાળકની ભૂખ તરત જ વધશે. • એક જ સમયે ખાવાનું ખવડાવો જો બાળકો દરરોજ એક જ સમયે ખાવાનું ખાય છે, તો […]

એક્ટિવ ચારકોલ શું છે? જાણો કેવી રીતે ચહેરા પર ચમક લાવે છે, ઘરે જ બનાવો આ ફેસ પેક

ઉનાળામાં આપણી ત્વચા ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે. ધૂળ, પ્રદૂષણ અને વધુ પડતા પરસેવાના લીધે ચહેરા પર ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આ બધી સમસ્યાઓનું સમાધાન એક્ટિવેટેડ ચારકોલમાં રહેલુ છે. એક્ટિવ ચારકોલ એ કાર્બનનો એક પ્રકાર છે જે ખાસ કરીને તેના શોષક ગુણવત્તાને વધારવા માટે બનાવવામાં આવે છે. નારિયેળના શેલ, […]

ઉનાળાની ઋતુમાં આરોગ્ય માટે સૌથી ફાયદાકારક કાકડીનો રસ

હેલ્થ માટે કાકડી ખુબ ફાયદાકારક હોય છે. ઉનાળાની ઋતુમાં તેને સારૂ માનવામાં આવે છે. તેમાં પાણીની માત્રા વધુ હોય છે, તેથી શરીરને હાઇડ્રેટ રાખી શકે છે. તેમાં કુદરતી રીતે વિટામિન્સ અને મિનરલ્સ સારી માત્રામાં હોય છે. જો કે કેટલાક લોકોને તેનો જ્યુસ પીવો ગમે છે. પણ શું તેને રોજ પીવું યોગ્ય છે? • કાકડીના ફાયદા […]

હોળીની મસ્તી અને ખુશીઓને ડબલ કરશે આ ટિપ્સ, જાણો કેવી રીતે બનાવશો રંગોના પર્વને ખાસ

હોળીનો તહેવાર મનની ખુશી અને ઉત્સાહનો રંગોથી ભરી દે છે. રંગોના આ તહેવાર હોળી પર લોકો તેમના તમામ દ્વેષો ભૂલી જાય છે અને એકબીજા સાથે ખુશીના રંગો વહેંચે છે. આ દિવસે, લોકો એકબીજાને રંગો લગાવે છે અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લે છે. • ગેમ્સ રંગોના આ તહેવાર પર તમે રંગ રમ્યા પછી ભાઈ-બહેન, મિત્રો […]

દૂધમાં આ 5 વસ્તુ મિલાવીને પીવાથી હાડકા રહેશે મજબૂત

બહારના ખોરાકના લીધે લોકોને નાની ઉંમરમાં બીમારીઓ થાય છે. ઘણી વાર કોશિશ કરવા છતાં પણ આપણે બહારનો ખોરાક બંધ કરી શકતા નથી અને આપણે બીમારીનો શિકાર બનીએ છીએ. દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ દૂધના સેવનના ઘણા ફાયદા છે, જ્યારે આપણે દૂધમાં કેટલીક આયુર્વેદિક દવાઓ મિલાવીએ ત્યારે દૂધ વધુ શક્તિશાળી બને […]

ઉનાળામાં મહિલાઓને એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ અને કેમ?

મનુષ્યના શરીરમાં લગભગ 70 ટકા હિસ્સો પાણીથી બનેલો છે. આ વાત પરથી અંદાજો લગાવી શકીએ કે એક મનુષ્યના જીવનમાં પાણીનું શુ મહત્વ છે. ડોક્ટરર્સ પણ સલાહ આપે છે કે, જેટલું થઈ શકે તેટલુ પાણી પીવો. ખાસ કરીને ઉનાળામાં ખૂબ પાણી પીવો. કેમકે ઉનાળામાં લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code