1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

આ પાંચ ભારતીય પૌષ્ટીક આહારની મદદથી ઝડપથી ઘટાડી શકાશે વજન

કોરોના મહામારી પછી લોકો પોતાના આરોગ્યને લઈને વધારે સાબદા બન્યા છે એટલું જ નહીં શરીર વધારે ના વધે તે માટે યોગ અને કસરત કરવાની સાથે ભોજનને લઈને વિશેષ ધ્યાન રાખે છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે, સવારનો નાસ્તો પૌષ્ટિક હોય અને વજન ઘટાડવામાં મદદ કરે. ઉપરાંત, તેનું સેવન કરવાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો. મગ […]

શિયાળામાં આ છ ફળ દરરોજ આરોગવા જોઈએ, રોગપ્રતિકારક શક્તિ વધશે

ખરેખર તો શિયાળાને ખાવાની મોસમ કહેવાય છે. પરંતુ આ ઋતુમાં વધારે તળેલું અને ગરમ ખોરાક ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. આખો દિવસ રજાઈ અને ધાબળામાં સૂવાથી શરીરને સૂર્યપ્રકાશ ઓછો મળે છે, જેના કારણે વિટામિન ડી પૂરતી માત્રામાં મળતું નથી અને વ્યક્તિ કંઈપણ કર્યા વિના થાક અનુભવવા લાગે છે. આ સિવાય પાણીની અછત પણ […]

શિયાળાની ઠંડીમાં 5 યોગ આસનો ડિપ્રેશન અને મૂડ સ્વિંગમાં મદદ કરશે

શિયાળાની ઋતુના આગમન સાથે, ઘણા લોકોને ઉદાસી, થાક અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેને વિન્ટર બ્લૂઝ અથવા સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર (SAD) કહેવાય છે. ઓછા સૂર્યપ્રકાશ અને ઠંડીને કારણે શરીરમાં સેરોટોનિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે આ સમસ્યાઓ થાય છે. જો કે, ઓછા સૂર્યપ્રકાશને કારણે, દરેક વ્યક્તિને અમુક અંશે આ સમસ્યાનો […]

માથાના સફેદવાળથી છુટકારો મેળવવા માટે આ ટીપ્સ અપનાવો

કાળા અને ઘટ્ટ વાળ કોને તમામને ગમે છે. તે આપણી સુંદરતામાં વધારો કરે છે, પરંતુ આજકાલ 20 થી 25 વર્ષની વયના યુવાનો વાળ સફેદ થવાથી પરેશાન છે. પહેલા આવી સમસ્યાઓનો સામનો ફક્ત આધેડ અને વૃદ્ધ લોકો જ કરતા હતા, પરંતુ આજે યુવાનો પણ સફેદ વાળથી પરેશાન છે, જેના કારણે તેમને ઘણીવાર કાં તો માથું ઢાંકવું […]

બચેલી રોટલીનો આવી રીતે બ્રેકફાસ્ટમાં કરો ઉપયોગ, આરોગ્યને થશે ઘણા ફાયદા

જો તમે વધેલી રોટલીને નકામી સમજીને ફેંકી દો છો, તો તમે તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છો. નાસ્તામાં પડેલી રોટલી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પડેલી રોટલીમાં રહેલા પોષક તત્ત્વો અને ફાઈબર ન માત્ર શરીરને જરૂરી ઉર્જા પ્રદાન કરે છે પરંતુ પાચન પ્રક્રિયામાં પણ સુધારો કરે છે. કબજિયાતથી છુટકારો મેળવોઃ વધેલી રોટલીમાં વધુ […]

સોશિયલ મીડિયાના વધારે ઉપયોગ કરવાથી કિશોરોની સરખામણીએ કિશોરીઓ ઉપર પડે છે ગંભીર અસર

સોશિયલ મીડિયાના ઉપયોગ અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, સોશિયલ મીડિયા બાળકોને નુકસાન પહોંચાડે છે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેવો દાવો તાજેતરમાં જ મેટાના સીઈઓએ તાજેતરમાં કર્યો હતો જો કે, તાજેતરના અભ્યાસો અને સંશોધનોએ ધ્યાન દોર્યું છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે […]

શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને કેમ આવે છે ડરાવના સપના, અભ્યાસમાં થયો ખુલાસો

શિયાળાની ઠંડીની રાત્રે, જ્યારે તમે રજાઇ નીચે આરામથી સૂવાનો પ્રયાસ કરો છો, ત્યારે અચાનક કોઈ ડરામણા સ્વપ્ન તમારી ઊંઘ બગાડે છે. આવું કેમ થાય છે તાજેતરમાં જ ફ્રન્ટિયર્સ ઇન ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. આ સંશોધન મુજબ શિયાળામાં ઊંઘની પેટર્ન બદલાય છે. ખાસ કરીને, ઝડપી આંખની ગતિ (REM) ઊંઘનો […]

શિયાળાની ઠંડીમાં કેટલીક હેલ્થ સમસ્યા ધરાવતા લોકોએ આદુવાળી ચા પીવાનું ટાળવું જોઈએ

ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણુ માને છે અને મોટાભાગની સવાર ચા સાથે જ થાય છે એટલું જ નહીં અનેક લોકો દિવસમાં અનેકવાર ચા પીવાનું પસંદ કરે છે. એટલું જ નહીં શિયાળાની કડકડતી ઠંડીમાં રાહત મેળવવા માટે લોકો આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. ગરમ તાસીરને કારણે શિયાળામાં આદુવાળી ચા સિઝનલ બીમારીઓમાં રાહત આપે છે અને […]

ભોજનમાં લાલ મરચાનો વધારે પડતો ઉપયોગ કરવાથી થશે આવી આડઅસર

લાલ મરચું ટેસ્ટમાં વધારો કરતો સ્વાદિષ્ટ મસાલો છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી કેટલાક નુકસાન થઈ શકે છે. તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. ફાસ્ટ ફૂડથી લઈને નોન-વેજ અને શાક બનાવવા માટે, રસોડામાં પીસેલા લાલ મરચાનો ઘણો ઉપયોગ થાય છે. પરંતુ તેનાથી થતા નુકસાન વિશે લોકો ભાગ્યે જ જાણતા હશો. પાચન સંબંધી સમસ્યાઓ […]

શુષ્ક અને નિર્જિવ દેખાતા ચહેરાથી છુટકારો મેળવવા માટે આટલું કરો, ત્વચા નરમ બનશે

આપણું રસોડું કોઈ ખજાનાથી ઓછું નથી જેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. મલાઈ રસોડામાં જ ઉપલબ્ધ છે, તેને જો ચહેરા પર યોગ્ય રીતે લગાવવામાં આવે તો ત્વચાની શુષ્કતામાંથી રાહત મળી શકે છે. ખાસ કરીને શિયાળામાં ચહેરા પર ડ્રાયનેસ દેખાવા લાગે છે. ત્વચા ફાટવા લાગે છે અને નિર્જીવ દેખાય છે. આવી સ્થિતિમાં ક્રિમ અને મોઇશ્ચરાઇઝર પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code