1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઝારખંડનાં હઝારીબાગમાં મુખ્ય અતિથિ તરીકે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નાં 59મા સ્થાપના દિવસનાં સમારંભને સંબોધન કર્યું હતું. અમિત શાહે બીએસએફના વાર્ષિક સામયિક ‘બોર્ડરમેન’નું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું […]

દેશના આ ત્રણ રાજ્યોમાં ભૂસ્ખલનનું જોખમ રહે છે,જાણો વધારે

ભૂસ્ખલન થવું એ એક એવી આફત છે કે જેમાં કેટલું નુક્સાન થશે અને કેટલી જાનહાની થશે તેના વિશે અંદાજ લગાવી જ શકાય, હવે તો ટેક્નોલોજીનો સમય છે જેમાં જાણ થઈ શકે છે કે ભૂકંપ ક્યારે આવશે, ત્સુનામી ક્યારે આવશે, પણ ભૂસ્ખલન ક્યારે થશે તેના વિશે જાણ લગાવવી તે હજુ પણ થોડુ કઠિન છે. આવામાં એવી […]

મહરાષ્ટ્ર જેલના કેદીઓ હવે પાણીપુરી અને આઇસક્રીમના સ્વાદની પણ માણી શકસે મજા, મેન્યૂમાં નવી વાનગીઓ સામેલ

મુંબઈ – હવે મહારાષ્ટ્ર  જેલના કેદીઓ પાણીપુરી અને આઇસક્રીમના સ્વાદ  ની પણ મજા માણી શકશે  કારણ કે  તાજેતરમાં, મહારાષ્ટ્ર જેલ વિભાગ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે, વિભાગે જેલની કેન્ટીનમાં ઘણી વસ્તુઓ શામેલ કરી છે. મેન્યૂ માં અનેક વાનગીઓ એડ કરવામાં આવી છે . જાણકારી પ્રમાણે આ ખાવાની વાનગીઓ  કેદીઓ સરળતાથી ખરીદી શકે છે. રાજ્યની તમામ […]

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષા,ઘણી જગ્યાએ રાત્રિનું તાપમાન વધ્યું

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ પર્યટન સ્થળ પર શુક્રવારે બીજા દિવસે હિમવર્ષા થઈ હતી, જ્યારે હવામાન વિભાગે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં હવામાનમાં સુધારો થવાની આગાહી કરી છે. આ અંગે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ બાદ, ખીણમાં 3 અઠવાડિયાનો સૂકો સમયગાળો ગુરુવારે સમાપ્ત થયો.તેમણે કહ્યું કે ગુરુવારે ઉત્તર કાશ્મીરના ગુલમર્ગ, […]

સીઝફાયર પૂર્ણ થતા ઈઝરાયલ-હમાસ વચ્ચે ફરીથી યુદ્ધનો પ્રારંભ

નવી દિલ્હીઃ ઇઝરાયેલે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ પર ઇઝરાયેલી પ્રદેશ તરફ ગોળીબાર કરીને અસ્થાયી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા પછી હમાસ સામે લડાઇ ફરી શરૂ કરી છે. સવારે 7 વાગ્યે  યુદ્ધવિરામ સમાપ્ત થવાના એક કલાકમાં, ઇઝરાયેલે કહ્યું કે, હમાસે ગાઝામાંથી છોડેલા રોકેટને અટકાવવામાં આવ્યું હતું. હમાસ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી અને ગોળીબાર જવાબદારીનો […]

ભારતના લોકોનું સાઉદી અરેબિયા જઈને નોકરી કરવું બન્યું મુશ્કેલ , વર્કિંગ વિઝાના નિયમો માં થયા ફેરફાર

દિલ્હી – ભારતીયો મોટાભાગે કામ કરવા આઠે સાઉદી જતાં હોય છે જેના માટે વર્કિંગ વિઝા ની જરૂર પડતી હોય છે જોકે હવે સાઉદી એ વર્કિંગ વિઝા ના નિયમોમાં ઘણો બદલાવ કર્યો છે જેને લઈને ભારતીયો નું કામ કરવા અર્થે સાઉદી જવાનું મુશ્કેલ બને તો નવાઈની વાત નહીં હોય. સાઉદી અરેબિયામાં કામ કરતા લોકો માટે હવે […]

બેંગલુરુની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવીની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક-બે નહીં પરંતુ અનેક સ્કૂલોને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભય ફેલાયો હતો. બેંગલુરુની લગભગ 44 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આમાંથી એક શાળા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નિવાસસ્થાનની સામે આવેલી છે. ડીકે […]

GDP: ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકાના દરે વૃદ્ધિ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના GDPના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકાના દરે વૃદ્ધિ કરીને અર્થશાસ્ત્રીઓના અંદાજને ખોટા ઠેરવ્યા છે. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સાડા છ ટકા ગ્રોથ રેટનો અંદાજ આપ્યો હતો, […]

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનું નામ બદલાયું હવે નવું નામ ચંદ્રનગર કરવા યોગી સરકારની મંજૂરી 

લખનૌ – ઉત્તરપ્રદેશના ઘણા શહેરોના નામ યોગી સરકારની પરવાનગી બાદ બદલવામાં આવ્યા છે ત્યારે હવે ફિરોજબદનું નામ બદળવન પ્રસ્તાવને પણ યોગી સાકરની મંજૂરી મળી ચૂકી છે . પ્રાપ્ત માહિતી ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનું નવું નામ ચંદ્રનગર હોવાની જાહેરાત કરવામાં આવી છે. ફિરોઝાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ પહેલા અલીગઢનું નામ બદલીને […]

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચે રૂ. 2000 કરોડનું ડ્રગ્સ, રોકડ અને દારૂ જપ્ત કર્યો

નવી દિલ્હીઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચેય રાજ્યોમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન છઈ છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદારોને લાલચ આપવા માટે દારૂ અને પૈસા સહિતની વસ્તુઓનું વિતરણ ના થાય તેની ઉપર સતત નજર રાખવામાં આવી હતી. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા પાંચેય રાજ્યોમાંથી રૂ. 2 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ, દારૂ અને રોક્ડ સહિતની મત્તા જપ્ત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code