1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પીએમ મોદી અને અમિત શાહે બીએસએફને તેના 59માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે 59માં સ્થાપના દિવસ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેના 59માં સ્થાપના દિવસ પર BSFના ચુનંદા દળની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રની રક્ષા માટે તેમની બહાદુરી અને […]

વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લાખો લોકોના થાય છે મોત,રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી: ભારતમાં તમામ સ્ત્રોતોમાંથી બહારના હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે 21 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. ‘ધ BMJ’ (ધ બ્રિટિશ મેડિકલ જર્નલ) માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે બહારનું વાયુ પ્રદૂષણ 21 લાખ 80 હજાર લોકોના જીવ લે છે. આ મામલે ભારત ચીન પછી બીજા સ્થાને છે. સંશોધન મુજબ, ઉદ્યોગ, વીજ […]

ચીનની જેમ હવે અમેરિકાના આ રાજ્યમાં પણ બાળકોમાં ફેલાય રહી છે રહસ્યમય નીમોનિયાની બીમારી

દિલ્હી – છેલ્લા કેટલાક દિવસોથી ચીનના બડકોમાં નીમોનિયા જેવી રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે ત્યારે હવે આજ બીમારી અમેરિકન બાળકોમાં પણ જોવા મળી રહી છે હી હોસ્પિટલમાં દાખલ થતાં લોકોઈમાં બાળકોની સંખ્યા વધતી જય રહી છે . પ્રાપ્ત માહિતી પ્રમાણેઅમેરિકાના ઓહાયોમાં મોટી સંખ્યામાં બાળકો રહસ્યમય ન્યુમોનિયાનો ભોગ બન્યા છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

શું દુનિયામાંથી એઇડ્સ નાબૂદ થશે ?,યુએનનો નવો રિપોર્ટ આવ્યો સામે

1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં એઇડ્સ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. 1 ડિસેમ્બરને ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઇવી) એઇડ્સ જેવા જીવલેણ રોગોનું કારણ બની શકે છે. યુએન આ રોગને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે શોધવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. લોકોને એઇડ્સ વિશે જાગૃત કરવામાં […]

આસામ સરકારની 35 હજારથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ખાસ ભેંટ, વિદ્યાર્થીઓને સ્કૂટીની આપી ગિફ્ટ  

ગુહવતી – આસામ સરકારે પોતાના રાજ્યના તેજસ્વી તરલાઓને ખાસ ભેંટ આપી છે , આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રોજ  વિતેલા દિવસ ને ગુરુવારના  રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને સ્કૂટર ભેટમાં આપ્યા છે . જાણકારી મુજબ સીએમ હિમંતા સરમાએ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં 60 ટકા અને યુવાનોને 75 ટકા માર્ક્સ મેળવનાર હોંશિયાર છોકરીઓ અને યુવાનોને પ્રજ્ઞા ભારતી યોજના હેઠળ […]

તામિલનાડુમાં ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ, રાજ્ય સરકારે હેલ્પ લાઇન શરૂ કરી

હૈદરાબાદ – છેલ્લા કેટલાક દિવસોથી દેશભરના વાતાવરણ માં પલટો આવ્યો છે જેને લઈને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પણ થયો છે ત્યારે તામિલનાડુમાં ભારે વરસાદ જામ્યો છે જેના કારણે જાણ જીવન અસ્તવ્યસ્ત બન્યું છે . માહિતી અનુસાર વિતેલા દિવસને ગુરુવારથીજ અહી વરસાદનું જોર જામ્યું હતું  તમિલનાડુના ચેન્નાઈ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેતાં સામાન્ય જનજીવન ખોરવાઈ […]

પીએમ મોદી ક્લાઈમેટ સમિટમાં લેશે ભાગ,દુબઈ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહી આ વાત

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે સંયુક્ત અમીરાતની રાજધાની દુબઈ પહોંચ્યા. ભારતીય સમુદાયે તેમનું સ્વાગત કર્યું. દુબઈમાં વડાપ્રધાનના આગમનની ઉજવણી માટે લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા. વડાપ્રધાન આજે COP-28ની વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લેશે. પીએમ મોદીની મુલાકાતથી ભારતીય સમુદાયની સાથે બોહરા સમુદાય પણ ખુશ છે. દાઉદી બોહરા સમુદાયના સભ્ય […]

BCCIનો નિર્ણય – દક્ષિણ આફ્રિકામાં રમાનાર 3 વનડે મેચોની શ્રેણીમાં નહીં રમે સૂર્યકુમાર યાદવ

દિલ્હી – ભારતીય ટીમ ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે, જ્યાં ટીમ 3 વનડે મેચોની શ્રેણી રમશે. જોકે, બીસીસીઆઈએ આ શ્રેણી માટે સૂર્યકુમાર પર ભરોસો ના કરતાં તેને દૂર કર્યો છે.  જાણકારી પ્રમાણે આ મેચમાંથી સૂર્યકુમારને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે માનવામાં આવી રહ્યું છે કે  ICC વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શનને કારણે […]

જમ્મુ કાશ્મીરના પુલવામામાં  આતંકી અને સેના વચ્ચે અથડામણ , એક આતંકી ઠાર મરાયો 

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં સેન અને આતંકીઓ વચ્ચે સતત અથડામાંની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વિતેલી રાત્રે પુલવામામાં સેન અને આતંકીઓ આમને સામને આવ્યા હતા અને અથડામણ સર્જાઇ હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે પુલવામા જિલ્લાના અરિહાલમાં ગઈકાલે મોડી રાત્રે  સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.  માહિતી અનુસાર, ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ભારતીય […]

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી કોઈ રાહત નહીં,જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હી: પાંચ દિવસની આંશિક રાહત બાદ દિલ્હીની હવા ફરી ઝેરી બની ગઈ છે. શુક્રવારે દિલ્હીનો AQI “ગંભીર” શ્રેણીમાં પરત ફર્યો છે. 24 કલાકમાં તેમાં 108 પોઈન્ટનો વધારો થયો છે. 18 વિસ્તારોમાં હવા પણ “ગંભીર” શ્રેણીમાં પહોંચી ગઈ છે.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, શુક્રવારે સવારે દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તાનું સ્તર 500ને વટાવી ગયું છે. AQI આનંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code