જમ્મુ-કાશ્મીરની ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત
નવી દિલ્હી: ચૂંટણી પંચે બુધવારે જાહેરાત કરી છે કે જમ્મુ-કાશ્મીરની ખાલી પડેલી ચાર રાજ્યસભાની બેઠકો માટે મતદાન 24 ઑક્ટોબરે યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મતદાન અને મતગણતરી બંને પ્રક્રિયા એ જ દિવસે પૂર્ણ કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ચારેય બેઠકો ફેબ્રુઆરી 2021થી ખાલી છે. ઈસી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ચૂંટણીનું નોટિફિકેશન 6 ઑક્ટોબરે […]


