1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પીએમ મોદી ક્લાઈમેટ સમિટમાં લેશે ભાગ,દુબઈ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહી આ વાત

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે સંયુક્ત અમીરાતની રાજધાની દુબઈ પહોંચ્યા. ભારતીય સમુદાયે તેમનું સ્વાગત કર્યું. દુબઈમાં વડાપ્રધાનના આગમનની ઉજવણી માટે લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા. વડાપ્રધાન આજે COP-28ની વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લેશે. પીએમ મોદીની મુલાકાતથી ભારતીય સમુદાયની સાથે બોહરા સમુદાય પણ ખુશ છે. દાઉદી બોહરા સમુદાયના સભ્ય […]

BCCIનો નિર્ણય – દક્ષિણ આફ્રિકામાં રમાનાર 3 વનડે મેચોની શ્રેણીમાં નહીં રમે સૂર્યકુમાર યાદવ

દિલ્હી – ભારતીય ટીમ ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે, જ્યાં ટીમ 3 વનડે મેચોની શ્રેણી રમશે. જોકે, બીસીસીઆઈએ આ શ્રેણી માટે સૂર્યકુમાર પર ભરોસો ના કરતાં તેને દૂર કર્યો છે.  જાણકારી પ્રમાણે આ મેચમાંથી સૂર્યકુમારને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે માનવામાં આવી રહ્યું છે કે  ICC વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શનને કારણે […]

જમ્મુ કાશ્મીરના પુલવામામાં  આતંકી અને સેના વચ્ચે અથડામણ , એક આતંકી ઠાર મરાયો 

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં સેન અને આતંકીઓ વચ્ચે સતત અથડામાંની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વિતેલી રાત્રે પુલવામામાં સેન અને આતંકીઓ આમને સામને આવ્યા હતા અને અથડામણ સર્જાઇ હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે પુલવામા જિલ્લાના અરિહાલમાં ગઈકાલે મોડી રાત્રે  સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.  માહિતી અનુસાર, ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ભારતીય […]

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી કોઈ રાહત નહીં,જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હી: પાંચ દિવસની આંશિક રાહત બાદ દિલ્હીની હવા ફરી ઝેરી બની ગઈ છે. શુક્રવારે દિલ્હીનો AQI “ગંભીર” શ્રેણીમાં પરત ફર્યો છે. 24 કલાકમાં તેમાં 108 પોઈન્ટનો વધારો થયો છે. 18 વિસ્તારોમાં હવા પણ “ગંભીર” શ્રેણીમાં પહોંચી ગઈ છે.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, શુક્રવારે સવારે દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તાનું સ્તર 500ને વટાવી ગયું છે. AQI આનંદ […]

LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો,જાણો કેટલા વધ્યા ભાવ

દિલ્હી: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને આજથી એટલે કે 1 ડિસેમ્બરથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 21 રૂપિયાનો વધારો કર્યો છે. હવે દિલ્હીમાં 1 ડિસેમ્બર, 2023થી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા ખર્ચવા પડશે.અગાઉ 16 નવેમ્બરે તેની કિંમતમાં ઘટાડો કરીને 1775.50 રૂપિયા થઈ ગયો હતો. […]

દુબઈમાં પ્રવાસી ભારતીયોએ પીએમ મોદીનું કર્યું ભવ્ય સ્વાગત,વડાપ્રધાને લોકોને પાઠવી શુભેચ્છા

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈ પહોંચી ગયા છે. અહીં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતીય પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. UAEની મુલાકાત દરમિયાન PM મોદી મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર UAEના નાયબ વડા પ્રધાન શેખ સૈફ બિન જાયદ અલ નાહ્યાને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું. PM […]

બંધકોને મુક્ત ન કરાય તો ઈઝરાયલના હમાસના તમામ નેતાઓને ખતમ કરી દેવા જોઈએ, હમાસના નેતાના દીકરાની અપીલ

નવી દિલ્હીઃ હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે ઈઝરાયેલને જો તમામ બંધકોને મુક્ત કરવામાં આવે તો તેના પિતા સહિત હમાસના તમામ નેતાઓને ખતમ કરી નાખવા અપીલ કરી છે. મોસાબ હસને કહ્યું હતું કે, ઈઝરાયલે બંધકોને મુક્ત કરવા માટે હમાસ માટે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. જો હમાસ તે સમય મર્યાદામાં બંધકોને મુક્ત નહીં […]

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો એક્ઝિટ પોલઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

નવી દિલ્હીઃ તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સાંજે વિવિધ સંસ્થાઓ દ્વારા પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર કરાયો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બની શકે છે તેનો અંદાજ આ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની […]

અમેરિકામાં શીખ અલગતાવાદી નેતાની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિકની સંડોવણીનો USનો દાવો

નવી દિલ્હીઃ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકાના ન્યૂયોર્કમાં શીખ અલગતાવાદી નેતાની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે, નિખિલ ગુપ્તાએ શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે એક વ્યક્તિને 1 લાખ ડોલરની સોપારી આપી હતી. 30 જૂને નિખિલ ચેક રિપબ્લિક ગયો હતો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓનું […]

યુગાન્ડા T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ રચ્યો ઈતિહાસ, પહેલીવાર જીતી વર્લ્ડ કપની ટિકિટ

દિલ્હી –  લગભગ 6 મહિના પહેલા જ ઝિમ્બાબ્વેની ટીમ ODI વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થવાની નજીક હતી પરંતુ છેલ્લી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ જતાં આ તક તેમના હાથમાંથી સરકી ગઈ હતી. આ વખતે ટી20 વર્લ્ડ કપ ક્વોલિફિકેશનમાં તેની પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ ક્વોલિફાયરમાં સૌથી મજબૂત ટીમ હોવા છતાં તે નિષ્ફળ રહી. યુગાન્ડાએ T20 વર્લ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code