કફ સિરપ પ્રકરણમાં હોલસેલ અને મેડિકલ સ્ટોરના કેમિસ્ટને બનાવાયા સહઆરોપી
પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો બંને આરોપીઓને પોલીસને ગેરમાર્ગે દોરવાનો કર્યો પ્રયાસ ભોપાલઃ મધ્યપ્રદેશમાં દૂષિત કફ સિરપ મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ પ્રકરણમાં લગભગ 25 બાળકોના મોત થયાં છે. બીજી તરફ તપાસનીશ એજન્સી દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન પોલીસે આ પ્રરકણમાં હોલસેલર ન્યૂ અપના ફાર્માના સંચાલક રાજેશ સોની અને પરાસિયા […]


