1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

સાંજના નાસ્તા માટે બનાવો આ હેલ્થી નાસ્તો, જાણો રેસીપી

સાંજના નાસ્તામાં મોટાભાગના લોકો સમોસા, ભજીયા સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ  ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ નાસ્તા આરોગ્ય માટે હિતાવહ નથી. જો તમે સાંજના સમયે ચટપટું અને સાથે સાથે આરોગ્યદાયક ખાવાનું ઇચ્છો છો તો બાફેલી શીંગની ચાટ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. મગફળીનો સ્વાદ એવો લાજવાબ હોય છે કે તેને એક વાર ખાધા પછી ફરીથી […]

ઉપવાસમાં દૂધીની આ વાનગી આરોગ્ય અને સ્વાદમાં કરશે વધારો

શારદીય નવરાત્રિના તહેવારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ વ્રત દરમિયાન લોકોને સાકારાત્મક અને હળવુ ખાવાનું પ્રાથમિકતા મળે છે. સામાન્ય રીતે લોકો વ્રતમાં બટાકાની વિવિધ વાનગીઓ ખાવા પસંદ કરે છે, પરંતુ જો તમે આથી થાક્યા છો તો દૂધી પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. દૂધીમાં વિટામિન C, ફાઇબર, મેગ્નેશિયમ, મૅંગેનીઝ અને ઝિંક […]

બ્રશ કર્યા પછી તરત ચા પીવી જોખમી, દાંતોને થશે નુકસાન

મોટાભાગના ભારતીયો સવારની શરૂઆત એક કપ ચા સાથે કરે છે, જે ગ્રીન ટી, બ્લેક ટી અથવા મિલ્ક ટી કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. ઘણા લોકો વચ્ચે દાંત સાફ કર્યા પછી તરત ચા પીવી કે થોડીવાર રાહ જોઈને પીવી એ બાબત પર ગેરસમજ હોય છે. તાજેતરના સંશોધનો દર્શાવે છે કે, બ્રશ કર્યા પછી તરત ચા […]

બપોરના ભોજનમાં માત્ર 20 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ ખીરા(કાકડી) તામ્બુલી

બપોરનું ભોજન કામ વચ્ચેનો આરામનો સમય છે, જે સાંજ સુધી કામ કરવાની ઊર્જા આપે છે. ઝડપી લંચ ફક્ત સમય બચાવતું નથી, પણ ઉર્જા પણ પૂરી પાડે છે. ખાસ કરીને ઉનાળામાં હળકો અને સ્વાદિષ્ટ કફોર્ટ ફૂડ ખાવાનું મન થાય છે. એવી જ એક પરફેક્ટ ડિશ છે દક્ષિણ ભારતીય રેસીપી ખીરા(કાકડી) તંબુલી જે ભાત સાથે સરસ સ્વાદ […]

દૂધીનો જ્યુસ આરોગ્ય અને સૌંદર્ય માટે અમૃત સમાન, જાણો પીવાનો યોગ્ય સમય

ગરમીના સીઝનમાં દૂધી શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે દૂધીનું જ્યુસ માત્ર પોષક તત્ત્વોથી ભરપૂર નથી, પણ અનેક બીમારીઓથી બચાવ કરવામાં મદદરૂપ છે. પરંતુ દૂધીનો જ્યુસ પીવાનો યોગ્ય સમય જાણવો એટલો જ મહત્વનો છે. વજન ઘટાડવામાં સહાયકઃ દૂધીનો જ્યુસ low-calorie drink તરીકે ઓળખાય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, […]

રગ-રગમાં દોડશે તંદુરસ્ત લોહી, ખૂનની અછત દૂર કરવા આ પાંચ વસ્તુઓ છે સૌથી અસરકારક

આજકાલ એનિમિયા (ખૂનની અછત) એક સામાન્ય આરોગ્ય સમસ્યા બની ગઈ છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલોમાં તેનો પ્રભાવ વધારે જોવા મળે છે. જ્યારે શરીરમાં લાલ રક્તકણો (RBCs)  અથવા હિમોગ્લોબિન નીકળી જાય છે, ત્યારે શરીરને પૂરતું ઑક્સિજન મળતું નથી. પરિણામે થાક, ચક્કર, કમજોરી, શ્વાસ ફૂલવું અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ ઉભી થાય છે. એમ્સ દિલ્હીના […]

આજના ઝડપી જીવનમાં તણાવથી મુક્તિ માટે અપનાવો આ 7 અસરકારક ટીપ્સ

આજના ઝડપી જીવનમાં તણાવ (Stress)  આપણા દૈનિક જીવનનો હિસ્સો બની ગયો છે. ઘણીવાર પરિસ્થિતિ એવી થાય છે કે મન થાય છે જાણે મગજના બધા ફ્યુઝ ઉડી ગયા હોય. આવી સ્થિતિમાં દવા કે માત્ર આરામ નહીં, પરંતુ સરળ અને અસરકારક ઉપાયો અપનાવીને પણ મનને શાંત રાખી શકાય છે. યુનિવર્સિટી ઑફ યુટાની મનોવિજ્ઞાન પ્રોફેસર ડૉ. રેચલ હોપમેનના […]

વારંવાર વસ્તુઓ ભૂલવી અને મૂડ સ્વિંગ – વિટામિન Kની ઉણપનો સંકેત

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ શારીરિક તંદુરસ્તી જેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વપૂર્ણ છે. તાજેતરના સંશોધનમાં ખુલ્યું છે કે શરીરમાં વિટામિન Kની ઉણપ માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ઉણપના મુખ્ય લક્ષણો વારંવાર વસ્તુઓ ભૂલવી, મૂડ સ્વિંગ થવું, યાદશક્તિ નબળી પડવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી તથા ડિપ્રેશન અને ચિંતા વધવાની શક્યતાનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના […]

વાસી રોટલીનો કરો સ્વાદિષ્ટ ઉપયોગ, ઘરે જ બનાવો હેલ્થી વેજ રોલ્સ

ઘણા ઘરોમાં ભોજન બાદ રોટલી કે ખોરાક વધે છે તો લોકો તેને ફેંકી દેતા હોય છે. પરંતુ કેટલીક સ્માર્ટ ગૃહિણીઓ વધેલા ખોરાકનો ઉપયોગ કરીને નવી અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે અથવા જરૂરિયાતમંદ લોકોને આપે છે. ખાસ કરીને વાસી રોટલીને ફેંકવાની બદલે તમે તેના સ્વાદિષ્ટ વેજ રોલ્સ બનાવી શકો છો, જે ટેસ્ટી હોવા સાથે સ્વાસ્થ્ય માટે […]

ભોજન પછી પી લો આ ખાસ ચા, ફાયદા ગણતાં ગણતાં થઈ જશે રાત!

ભારતમાં ચા માત્ર પીણું નથી, પણ લાગણી છે. ખાસ કરીને ભોજન પછી જો યોગ્ય ચા પીવામાં આવે તો તે શરીર માટે ઔષધિ સાબિત થઈ શકે છે. લવિંગની ચા (Clove Tea) એ એવી જ ચા છે, જે પાચનથી લઈને ઈમ્યુનિટી સુધી અનેક રીતે ફાયદાકારક છે. લવિંગમાં એન્ટીઓક્સીડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. આયુર્વેદ મુજબ લવિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code