1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતી ભાષા-સાહિત્યને યુવાનો અને બાળકો સુધી પહોંચાડવા માટે રેખતા ગુજરાતીની વેબસાઇટ અને ગુજરાતી શીખવા ‘રેખતા કિડ્સ લર્નિંગ ઍપ’ લૉન્ચ કરાઈ

રેખતા ફાઉન્ડેશન ગુજરાતી ભાષા-સંસ્કૃતિના સમૃદ્ધ વારસા અને સાહિત્યના જતન-પ્રોત્સાહન માટે rekhtagujarati.org વેબસાઇટ બુધવારે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લૉન્ચ કરી હતી. ગુજરાતી બાળકો ગુજરાતી ભાષાને સારી રીતે શીખી અને સમજી શકે તે માટે ‘રેખતા કિડ્સ લર્નિંગ ઍપ’ને પણ લૉન્ચ કરવામાં આવી હતી. રેખ્તા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ભાષાપ્રેમીઓ અને સાહિત્યકારો તથા […]

સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું પ્રકાશન કરાયું

અમદાવાદઃ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા ‘શ્રીરામમંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ’ ગ્રંથનું લોકાર્પણ નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંકના હોલમાં શ્રી શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજીના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલજી આંબેકર, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક મા. ડૉ. શ્રી જયંતિભાઈ ભાડેસિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ગ્રંથના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષ […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદ શહેર અને જિલ્લાના 60,39 લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

અમદાવાદઃ આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. અમદાવાદ શહેર જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ 60,39,145 મતદારો પૈકી 31,33,284 પુરુષ અને 29,05,622 મહિલા મતદારો છે, જ્યારે 30,730 દિવ્યાંગ મતદારો છે. ભારતીય […]

લોકસભાની ચૂંટણીને લીધે સુરતના કાપડ ઉદ્યોગમાં તેજી, રાજકીય પાર્ટીઓ દ્વારા કરોડોના ઓર્ડર મળ્યાં

સુરત: લોસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. કરોડો રૂપિયાનું નાણું બજારમાં ઠલવાતું હોવાથી બજારોમાં તેજી પણ જોવા મળતી હોય છે. હાલ રાજકીય પક્ષો દ્વારા પાર્ટીના ધ્વજ, ખેસ, ટોપી તેમજ ગરીબ લોકોને વહેંચવા માટે સાડીઓનો સુરતની મિલોને મોટો ઓર્ડર મળ્યો હોવાથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે, સૂત્રોના જણાવ્યા […]

ડાકોરમાં ફાગણી મેળાનો પ્રારંભ, અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પો અને 250 ભંડારા

અમદાવાદઃ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનો દબાદાભેર પ્રારંભ થઈ ગયો છે. ફાગણી પુનમે રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય હોવાથી લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમદાવાદથી અનેક લોકો ચાલીને ડાકોર જતા હોય છે. જય રણછોડના નારા સાથે પગપાળા સંઘો પણ ડાકોર જવા […]

ગોંડલના માર્કેટ યાર્ડમાં ધાણાની સવા લાખ ગૂણીની આવક, વાહનોની લાગી લાંબી લાઈનો

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. સારા ભાવ મળતા હોવાને લીધે સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો માલ વેચવા માટે આવે છે. ઘાણાની સવા લાખ બોરીની એક જ દિવસમાં આવક થતાં યાર્ડમાં મેદાન ટુંકું પડતા વેપારીઓની દુકાનો પાસે ધાણા ભરેલા કોથળા ઉતારવાની ફરજ પડી હતી. બુધવારે પણ યાર્ડની બહાર વાહનોની લાંબી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વ્યાપક ભ્રષ્ટાચાર, માત્ર નોટિસ આપીને સત્તાધિશો સંતોષ માને છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ મ્યુનિ કોર્પોરેશનમાં અધિકારીઓથી લઈને કર્મચારીઓમાં બેરોકટોક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે. કે, એએમસીનો એકપણ વિભાગ ભષ્ટ્રાચારથી મુક્ત નથી. વર્ષ 2023-24માં આજ દિન સુધી વર્ગ-1ના કુલ 24 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. જેઓની ખાતાકીય તપાસ ચાલુ છે. ઉપરાંત વર્ગ – 2ના કુલ 162 અધિકારીઓ તેમજ વર્ગ-3 ના કુલ 77 […]

અમદાવાદમાં પાલડીનો અન્ડરબ્રિજ લોકાર્પણ બાદ બંધ કરી દેવાયા પછી પુનઃ શરૂ કરાયો

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રેલવે અન્ડરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ બ્રિજને વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. કામ થોડુ બાકી રહી ગયું હોવાથી બ્રિજને બંધ કરાયો હતો, આખરે બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ લોકાર્પણના 15 દિવસે  બ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકી દેવાતા વાહનચાલકોને રાહત થઈ છે. શહેરના પાલડી ચાર રસ્તાથી […]

અમદાવાદના એરપોર્ટ પરથી 5 કિલો સોનું પકડાયુ, નવી મોડસ ઓપરેન્ડી કસ્ટમે પકડી પાડી

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ પાસેથી સોનું પકડાતું હોય છે. જેમાં દુબઈ સહિત આરબ દેશોમાંથી આવતા કેટલાક પ્રવાસીઓ સોનાની હેરાફેરી કરતા હોય કસ્ટમના અધિકારીઓ આવા પ્રવાસીઓ પર બાજ નજર રાખતા હોય છે. કસ્ટમ વિભાગ તેમજ એર ઈન્ટેલિજન્સના અધિકારીઓએ અખાતી દેશમાંથી આવેલી પ્રવાસીનો લગેજ તપાસતા પ્લાસ્ટિકની ડીશો મળી આવી હતી. તે […]

લોકસભાની ચૂંટણીને લીધે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર પોલીસનું રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ

પાલનપુરઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. ચૂંટણીમાં નાણા તેમજ દારૂ સહિત નશાકારક ચિજ-વસ્તુઓની હેરાફેરી સામે પોલીસ સક્રિય બની છે, અને ગુજરાત-રાજસ્થાનની સરહદ પરની ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સરહદ પરના ગામડાંના અંતરિયાળ માર્ગો પર પણ વોચ ગોઠવવામાં આવી છે. બનાસકાંઠામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code