કચ્છના નાનારણમાં યાયાવર પક્ષીઓનું આગમન, રંગબેરંગી પક્ષીઓનો અનોખો નજારો
સાઈબેરીયા, માંગોલીયા, રશિયન સહિતના દેશોમાંથી વિદેશી પક્ષીઓનું આગમન, રણામાં ભરાયેલા છીછરા પાણીમાં છબછબીયા કરતા વિદેશી પક્ષીઓ, શિયાળાના 4 મહિના રણ વિસ્તારની મહેમાનગતિ માણશે વિદેશી પક્ષીઓ સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ધ્રાંગધ્રા, ખારાઘોડા સહિતના રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયુ છે. કચ્છના નાના રણમાં શિયાળાના 4 મહિના ગાળવા સાઈબેરીયા, માંગોલીયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, […]


