1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા અમદાવાદ ATCની કામગીરીમાં થયો વધારો

અમદાવાદમાં એર ટ્રાફિક કન્ટ્રોલ 24 કલાકમાં 1500 વિમાન હેન્ડલ કરે છે રોજ 300 ફલાઇટોની ક્ષમતા વધતા ATC સ્ટાફ પર કામનું ભારણ વધ્યું અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિકમાં થયો વધારો અંમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો તંગ બન્યા છે. ભારતે સીમલા કરાર રદ કરવા સહિત આકરા પગલાં લેતા તેના જવાબમાં પાકિસ્તાને […]

ચંડોળા તળાવ વિસ્તારના કૂખ્યાત લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ

લલ્લા બિહારી બોગસ ડોક્યુમેન્ટથી બાંગ્લાદેશીઓને મદદ કરતો હતો લલ્લા બિહારી 5 મકાનોમાં ચાર પત્નીઓ સાથે રહેતો હતો ક્યા રાજકીય નેતાઓનું રક્ષણ હતું તેની પણ તપાસ કરાશે અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશને પોલીસની મદદથી મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં લલ્લા બિહારીના મકાનો, ઓફિસો પર પણ બુલડોઝર ફેરવી દેવાયા હતા. કહેવાય છે. કે, આ […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, હવે શનિવારથી ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી

અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાન 44 ડિગ્રી વટાવી ગયું દરિયાકાંઠા વિસ્તારમાં અસહ્ય બફારાએ લોકોને અકળાવ્યાં ભર ઉનાળે માવઠાથી કેરીના પાકને નકશાન થશે અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે તાપમાન 42 ડિગ્રીથી 43 ડિગ્રી જેટલું રહ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે 3થી 6 મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે માવઠાંની આગાહી કરી છે. […]

અમદાવાદમાં રાજસ્થાન સ્કૂલમાં ધો.8ના 250 વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા હોબાળો

વિદ્યાર્થીઓ શાળામાં પરિણામ લેવા આવ્યા ત્યારે એલસી પકડાવી દીધા ધો.9માં પ્રવેશ આપવાની શાળા સંચાલકોએ ઘસીને ના પાડી દીધી શાળાઓ ધો. 9ના વર્ગો બંધ કરવા DEOને અરજી કરી અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલના સંચાલકોએ ધોરણ-8ના 250 વિદ્યાર્થીઓને ધોરણ-9માં પ્રવેશ ન આપતા વાલીઓએ હોબાળો કર્યો હતો. દરમિયાન શાળા સંચાલકોએ ધોરણ 9ના વર્ગો બંધ કરવા માટે […]

અમદાવાદ મ્યુનિને પ્રોપર્ટી ટેક્સ યોજના ફળી, 4.50 લાખ પ્રોપર્ટીધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો

એએમસી દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સમાં રીબેટ આપવામાં આવે છે એડવાન્સ ટેક્સ યોજનાથી મ્યુનિને 602 કરોડની આવક થઈ એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ યોજના ૩૧ મે સુધી લંબાવાઈ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી હતી તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. નાગરિકો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં અને ઓનલાઈન ભરે તો […]

પૂર્વ MLA ભૂરા મુંજાના પત્ની હીરલબા જાડેજાની અપહરણના ગુનામાં ધરપકડ

પોરબંદરની ઈઝરાઈલ રહેતી મહિલાએ વિડિયો વાયરલ કર્યો હતો રૂપિયાની લેતી-દેતીમાં અપહરણ કરાયાની ફરિયાદ પોરબંદરના રાજકારણમાં આવ્યો ગરમાવો પોરબંદરઃ પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની અને ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની અપહરણ અને પૈસાની લેતી-દેતીના મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુળ પોરબંદરની અને હાલ ઈઝરાયલ રહેતી મહિલાએ વિડિયો વાયરલ કરીને  અપહરણના આરોપ લગાવ્યા બાદ […]

ખેડાના આગરવા ગામે વીજળીનો કરંટ લાગતા બે વર્ષની બાળકી સહિત ત્રણનો મોત

કૂવાની વીજ મોટરના ખૂલ્લા વાયરને બાળકીને સ્પર્શ કરતા કરંટ લાગ્યો બાળકીને બચાવવા જતા તેની માતા અને ભાઈને પણ કરંટ લાગ્યો ત્રણેયના મોતથી નાનાએવા ગામમાં શોકનો માહોલ સર્જાયો નડિયાદઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામે વીજળીનો કરંટ લાગતા બાળકી સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. કૂવાની મોટરના ખૂલ્લા વાયરને એક બાળકીએ સ્પર્શ કરતા તેને વીજળીનો કરંટ […]

ધોળકા નગરપાલિકાના ભાજપના 12 સભ્યોએ સાગમટે રાજીનામાં આપ્યા

નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ વકર્યો નગરપાલિકાના ચીફ ઓફિસર કહે છે, મને રાજીનામાંની પત્રો મળ્યો નથી, નગરપાલિકાના પ્રમુખે સત્તા મર્યાદાથી વધુ 15 લાખનો ખર્ચ કરતા વિવાદ વકર્યો અમદાવાદઃ રાજ્યના દરેક શહેરમાં ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ધોળકા નગરપાલિકામાં ભાજપના 12 સભ્યોએ સાગમટે રાજીનામાં ધરી દેતા રાજકીય હડકંપ સર્જાયો છે. તમામ સભ્યોએ પ્રમુખની કામગીરીથી […]

અમદાવાદમાં બાલવાટિકાના રિ-ઓપનિંગ પહેલા જ એન્ટ્રી ફી રાઈડના દરમાં વધારો કરાયો

એએમસીએ બાલવાટિકામાં વિવિધ રાઈડ, સ્નો પાર્ક, વગેરેની ફીના ભાવ નિયત કર્યા, બાલવાટિકાને વર્ષે રૂપિયા 40 લાખની આવક થશે થોડા દિવસમાં બાલવાટિકા બાળકો માટે ખૂલ્લી મુકાશે અમદાવાદઃ એએમસી દ્વારા શહેરના કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રિડેવલપમેન્ટ કરાયું છે. અને થોડી દિવસમાં બાળવાટિકા રિ-ઓપન કરાશે. ઉનાળાના વેકેશનને લીધે બાળકો સાથે તેના વાલીઓ પણ ઉમટી પડશે. ત્યારે એએમસીની રિક્રિએશન […]

કચ્છના નાની સિંચાઈ યોજનાના 170માંથી 95 જળાશયોના તળિયા દેખાયા

ઉનાળાના અસહ્ય તાપમાનને લીધે જળસપાટીમાં ઘટાડો થયો, 24 એમ.સી.એફ.ટી. જીવંત સંગ્રહશક્તિમાંથી 2782.83  પાણી બચ્યું 95 જળાશયો ખાલીખમ થતાં જુનમાં સિચાઈ માટે ખેડુતોને મુશ્કેલી પડશે ભૂજઃ  કચ્છમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે અસહ્ય તાપમાનને લીધે જિલ્લાના જળાશયોમાં જળસપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લાના દસ તાલુકાના ગામડાંઓમાં નાની સિંચાઈના કુલ 170 ડેમોમાંથી 95 ડેમોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code