1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનો શુભારંભ

રાજકોટઃ મોરબીમાં જોધપર ખાતે કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આયોજિત કબડ્ડી લીગ ટુર્નામેન્ટ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિત સમગ્ર ટીમને ખુબ સરસ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ ભાતીગળ રમતો એ આપણી ભારતની પ્રાચીન પરંપરા રહી છે. […]

કેન્દ્રીય દવા ધોરણ નિયંત્રણ સંસ્થાએ ચાર દવાઓના બેચને નકલી જાહેર કર્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય દવા ધોરણ નિયંત્રણ સંસ્થાએ ચાર દવાઓના બેચને નકલી જાહેર કર્યા છે. સંગઠને લગભગ 3 હજાર સેમ્પલનું પરીક્ષણ કર્યા બાદ 49 દવાઓ પાછી ખેંચી લેવા જણાવ્યું છે. નમૂના લેવામાં આવેલી કુલ દવાઓમાંથી માત્ર 1.5 ટકા જ ઓછી અસરકારક હોવાનું જણાયું હતું. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાસ આ સંસ્થાના વડા રાજીવ સિંહ રઘુવંશીએ […]

ગુજરાતઃ કઠલાલમાં પોલીસ રિડ્રેસલ માટે ટ્રેનિંગ સેન્ટર બનાવાશે

અમદાવાદઃ પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન મળે સરકાર દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી જાણકારી આપવામાં આવી છે. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી […]

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન

અમદાવાદઃ પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 400 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓએ પોતાના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. ગુજરાત પોલીસ સેવામાં ફરજ […]

અવકાશ ક્ષેત્ર માટે રૂ. 1 હજાર કરોડના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનાને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ ઈન-સ્પેસે ભારતના અવકાશ અર્થતંત્રના વિકાસને ટેકો આપવા માટે રૂ. 1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડની દરખાસ્ત કરી હતી. જેનું મૂલ્ય હાલમાં $8.4 બિલિયન છે, જેમાં 2033 સુધીમાં $44 બિલિયન સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. ત્યારે કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) ને મંજૂરી આપી છે. અવકાશ ક્ષેત્ર માટે રૂ. 1 […]

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો

ઈઝરાયેલે 25 દિવસ બાદ ઈરાન પર મોટો હુમલો કરીને બદલો લીધો. ઈરાનના અનેક શહેરોમાં વિસ્ફોટ થયા છે. જો કે, ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે આ હુમલાઓ ઓઈલ પ્લાન્ટ કે ન્યુક્લિયર સાઈટ પર નથી પડ્યા. માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડી હતી. આ પછી ઈઝરાયેલ […]

ભારત-જર્મની વેપાર 30 અબજ ડોલરથી વધુના સ્તરે પહોંચ્યોઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ 18મી એશિયા પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસીસ (APK 2024)માં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વ તણાવ, સંઘર્ષ અને અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ઈન્ડો પેસિફિકમાં કાયદાના શાસન અને નેવિગેશનની સ્વતંત્રતા અંગે પણ ગંભીર ચિંતાઓ છે. આવી સ્થિતિમાં ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત એન્કર તરીકે ઉભરી આવી છે. તેમણે કહ્યું […]

ઝારખંડ ચૂંટણી: પીએમ મોદી સહિત 40 નેતાઓ ભાજપના સ્ટાર પ્રચારક હશે

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી સહિત કુલ 40 નેતાઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ઝારખંડના સ્ટાર પ્રચારક હશે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને હેડક્વાર્ટરના પ્રભારી અરુણ સિંહ વતી ભારતીય ચૂંટણી પંચને […]

ભારતના બોલર મયંક યાદવને લઈને બ્રેટ લીએ ખાસ સલાહ આપી

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મયંક યાદવ આઈપીએલ 2024 થી તેની ઝડપી ગતિ માટે ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં જ મયંકે બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ સલાહ આપી છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં મોહમ્મદ શમીની જગ્યાએ મયંક યાદવ કેમ અસરકારક રહેશે. શમી વિશે હજુ […]

વર્ષોથી ફિલ્મ જગતથી દૂર રહેલી મલ્લિકા શેરાવત છે કરોડની માલિકીન

મુંબઈઃ બોલિવૂડની સુપર ગ્લેમરસ અભિનેત્રી મલ્લિકા શેરાવત હાલ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ને કારણે ચર્ચામાં છે. જેમાં અભિનેત્રી આ ફિલ્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળી હતી. અભિનેત્રી લાંબા સમયથી ફિલ્મ જગતથી દૂર હતી. હરિયાણાની રહેવાસી મલ્લિકા શેરાવતનું નામ આજે ઈન્ડસ્ટ્રીની જાણીની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. બહુ ઓછા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code