1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં “સમૃદ્ધિ ટ્રેડફેર 2023″નું ઉદ્ઘાટન

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેશ્વરી સેવા સમિતિના “સમૃદ્ધિ ટ્રેડફેર 2023″નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “બેટી બચાવો, બેટી પઢાઓ”નું સૂત્ર આપીને મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓના યોગદાનને તેમણે મહત્વ આપ્યું […]

પાકિસ્તાનને આજે મળશે કાર્યપાલક વડાપ્રધાન,9 ઓગસ્ટે ભંગ કરી દેવામાં આવી હતી સંસદ

દિલ્હી: પાકિસ્તાનમાં સતત રાજકીય હલચલ ચાલે છે. આ હિલચાલમાંથી, 9 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી હતી. હવે તેમણે નિવર્તમાન વડાપ્રધાન શહેબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝને શનિવાર સુધીમાં કેરટેકર વડાપ્રધાનની નિમણૂક અંગે નિર્ણય લેવા કહ્યું છે, જેનો અર્થ એ છે કે બંને નેતાઓએ આજે ​​જ આ […]

હરિયાણાના હિંસાગ્રસ્ત નૂહમાં 13 ઓગસ્ટ સુઘી ઈન્ટરનેટ પર પ્રતિબંઘ યથાવત

દિલ્હીઃ- હરિયાણામાં એક ઘાર્મિક સરઘસ દરમિયાન પત્થર મારાની ઘટના બાદ હિંસા ઉપડી હતી જે ઘીરે ઘીરે અનેક જીલ્લાઓ સુઘી પહોંચી હતી,જેને જોતા સમગ્ર પોલીસ સતર્ક બની હતી અને તાત્કાલિક આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંઘી કાર્યવાહી પણ કરવામાં આવી હતી આ સહીત ખોટી અફવાઓ ન ફેલાય તે માટે ઈન્ટરનેટની સેવાઓ બંઘ કરવામાં આવી હતી. ત્યારે હવે ન […]

અમૃતસરઃ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોનની હલચલ,BSFના જવાનોએ કર્યું ફાયરિંગ

પાકિસ્તાની ડ્રોન 3 મિનિટ સુધી ભારતીય સરહદમાં ઘૂમતું રહ્યું BSF ના જવાનો દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ  લગભગ 1 ડઝન રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું  દિલ્હી : પાકિસ્તાની ડ્રોનને ભારતીય સરહદમાં ઘુસાડવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. આનું તાજેતરનું ઉદાહરણ ગત રાત્રે જ જોવા મળ્યું હતું, જ્યારે પાકિસ્તાની ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય સરહદમાં ઘુસી ગયું […]

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી ત્રણ દિવસ સુઘી ભારે વરસાદની આગાહી કરી

દહેરાદૂનઃ- દેશભરમાં ચોમાસાએ માજા મૂકી છે ત્યારે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વરસાદનું જોર વઘુ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજઘાની દિલ્હી સહીત ઉત્તરાંખડમાંમ ભઆરે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાંખડમાં ભારે વરસાદને લઈને ઘણી તબાહી સર્જાય ચૂકી છે અનેક ઘરોમાં તિરાડ પડવાની ઘટનાઓ નદીઓ નાળા છલકાયા હોવાની ઘટનાઓ બનવા પામી છે.હવામાન […]

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ચોથી T20 મેચ,જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

મુંબઈ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝની ચોથી મેચ શનિવારે એટલે કે આજે ફ્લોરિડામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સિરીઝની છેલ્લી બે ટી-20 માત્ર ફ્લોરિડામાં જ રમાશે. આ પહેલા ત્રણ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે તેની જમીન પર 2-1થી લીડ મેળવી હતી. હવે ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા સિરીઝને બરોબરી કરવા ઉતરશે. તેણે ત્રીજી મેચ […]

અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદાને કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી

દિલ્હીઃ-બોલિવૂડની જાણતી  અભિનેત્રી અને ભૂતપૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નઈની કોર્ટે 6 મહિનાની જેલ અને 5 હદજાર  રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જયા પ્રદા સામેનો આ કેસ ચેન્નઈના રોયાપેટ્ટાહ સ્થિત તેમના જ એક થિયેટર સાથે સંબંધ ઘરાવે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ થિયેટરના કર્મચારીઓ દ્વારા જયા પ્રદા વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં જયા પ્રદાની […]

 ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા પીએમ મોદીનું દેશવાસીઓને આહ્વાન  – તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવાની  કરી અપીલ 

દિલ્હીઃ 15 મીઓગસ્ટ સ્વતંત્રતા દિવસને 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે 13 થઈ 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી કહ્યું છએ આવી સ્થિતિમાં દરેક લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પીએમ મોદીએ ખાસ અપીલ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે લોકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા વિનંતી કરી […]

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત જાપાનને હરાવી ફાઈનલમાં પહોચ્યું – આ 5 મી વખત ભારતની ફાઈનલમાં એન્ટ્રી

દિલ્હીઃ- ભારતીય પુરુષ હોકી ટીમે ફરી એકવાર એશિયન હોકીમાં પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે. ભારત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની ફાઇનલમાં પહોંચી ગયું છે. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમિફાઇનલમાં જાપાનને એકતરફી ફેશનમાં 5-0થી હરાવ્યું હતું. આ સાથે જ ભારત પાંચમી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ભારત ફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે, જે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન […]

શાહીજીરુ કે જેનું સેવન તમારા હેલ્થ માટે છે ગુણકારી, વજન ઓછુ કરવામાં પણ મદદરુપ

દરેક લોકોના કિચનમાં રહેતા મરી મસાલા એવી વસ્તુઓ છે કે જેનો પ્રાચીન સમયથી ઔષદ કરીકે ઉપયોગ થતો આવ્યો છે, નાની મોટી બીમારીમાં ડોક્ટર પાસે જતા પહેલા ઘરેલું ઈલાજ આપણે કરતા હોઈએ છીએ,આપણે સૌ કોઈએ જીરુના ગુણ સાંભ્યા હશે પરંચુ  આજે વાત કરીશું કાળા જીરુંની જે અનેક ઓષધિય ગુણોથી ભરપુર છે, ખાસ કરીને વેઈટ લોસ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code