1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કલાકો પરસેવો પાડ્યા પછી પણ વજન નથી ઘટતું તો આજે જ કાર્ડિયો એક્સરસાઈઝ શરૂ કરો

જીમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડવો પૂરતો નથી તે જાણવું ખૂબ જરૂરી છે કે તમે જીમમાં જે કસરત કરી રહ્યા છો તે ફાયદાકારક છે કે નહીં. મોટાભાગના લોકો મસલ્સ બિલ્ડિંગ માટે જીમમાં સ્ટ્રેથનિંગ અને વેઈટલિફ્ટિંગ કરે છે. પણ તમે વજન ઓછું કરવા અને સ્વસ્થ રહેવા માંગતા હો, તો કાર્ડિયો કસરતથી વધુ સારું બીજું કંઈ નથી. […]

દુબઇમાં નોકરી કરવા માંગતા અને ત્યાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારા સમાચાર, મહત્વપૂર્ણ ડિલની તૈયારી

દુબઈ જઈને નોકરી કરીને ત્યાં સ્થાયી થવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં મુલાકાત લેવી, રહેવુ અને વ્યાપાર કરવું વધુ સરળ બનશે. આ માટે, ભારત અને UAE વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કોને પ્રોત્સાહન આપવાના માર્ગો ઉપરાંત, સ્થળાંતર અને હિલચાલ સંબંધિત કરારોને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની ચર્ચા કરવામાં આવી છે. નવી […]

ઉનાળામાં બાઈક ચલાવીને હેરાન થઈ ગયા છો, તો આ ટિપ્સ અપનાવાથી મળશે રાહત

દેશમાં મોટી સંખ્યામાં લોકો ટુ વ્હીલર ચલાવે છે. આ સમયે લગભગ મોટાભાગના રાજ્યોમાં ગરમીની અસર પહોંચી છે. કાળઝાળ ગરમી વચ્ચે ટુ વ્હીલર ચાલકોને પણ ગરમીનો માર સહન કરવો પડે છે. આવામાં તમે ઉનાળામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે પરેશાન છો, તો જાણો આ સમસ્યાથી બચવા માટેની ટિપ્સ. બાઈકની સીટ થઈ જાય છે ગરમ આ તો તમે જાણતા […]

પાણીની બોટલ સાથે રાખવાની ટેવ સારી છે, પરંતુ તેને નિયમિત નહીં ધુવો તો પડી શકો છો બીમાર

સ્વસ્થ રહેવા માટે પાણી પીવું સૌથી જરૂરી છે. પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ પાણીનો સંગ્રહ નથી કરતા તો તેનાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે ધોયા વગર એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરો.. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે તમારી બોટલમાંથી પાણી પીવું શ્રેષ્ઠ છે. પરંતુ બોટલને ધોયા વગર સતત […]

નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો શોરૂમમાં સેલ્સમેનને આટલું તો અવશ્ય પૂછજો

પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવને કારણે મોટાભાગના લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. અલબત્ત, ભારતમાં ઓછા ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન છે, પરંતુ તેમ છતાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. તેની પાછળનું કારણ પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવ અથવા તો ઇલેક્ટ્રિક વાહનોની સારી ડ્રાઇવિંગ રેન્જ પણ હોઈ શકે છે. જો તમે પણ નવું ઈલેક્ટ્રિક સ્કૂટર […]

સાઈબર ફ્રોડના અનેક ફરિયાદો, પણ ધરપકડ એક ટકાથી ઓછી, જાણો કારણ

સાયબર ક્રાઈમના સતત વધી રહેલા કેસોએ સરકારને ચિંતામાં મૂકી દીધી છે. તાજેતરમાં સાયબર ફ્રોડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ એટલે કે NCRPએ જણાવ્યું છે કે 2020 થી 2024 ની વચ્ચે સાયબર ફ્રોડની લગભગ 31 લાખ ફરિયાદો મળી હતી. આ સમયગાળા દરમિયાન સૌથી ગંભીર બાબત એ હતી કે સાયબર ફ્રોડના કેસમાં બહુ […]

ચીકુ અને તેના પાંદડા બન્ને છે અનેક રીતે લાભદાયી, ફાયદા જાણી લે જો

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોનો આહાર પણ બદલાઈ રહ્યો છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ઘણી અસર જોવા મળી રહી છે. હવે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ચીકુ હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે? સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ચીકુ ખાવાના ફાયદાઓ વિશે જણાવ્યું છે. ચીકુ ખાવાથી હૃદયને કેટલો […]

SP અને TMCને જોડતી કોઇ એક વસ્તુ જો હોય તો તે માત્ર તૃષ્ટિકરણ છેઃ વડાપ્રધાન મોદી

લોકસભા ચૂંટણી 2024નું 4 તબક્કાનું મતદાન થયું છે. 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. આ સંદર્ભે પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી મોરચો સંભાળી રહ્યા છે.પીએમ મોદીએ યુપીમાં એક પછી એક ઘણી રેલીઓ કરી છે અને તેઓ બીજી ઘણી રેલીઓ કરવાના છે. આજે પીએમ મોદી આઝમગઢ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢની મુલાકાતે છે. પીએમ મોદીએ 11 વાગે […]

શનિની ઉલ્ટી ચાલથી આ રાશિના જાતકોને થશે ફાયદો, પાર પડશે અટકેલા કામ

જ્યોતિષ મુજબ શનિ ગ્રહ ન્યાય આપવાનું કામ કરે છે. તે માણસોના કર્મ આધારે ફળ આપે છે. શનિની ચાલની અસર દરેક વ્યક્તિ પર પડે છે. અત્યારે શનિ કુંભ રાશિમાં છે પરંતુ 30 જૂનના રોજ તેની ચાલ વક્રી કરશે એટલે કે ઊંધી ચાલ ચાલશે. શનિ 139 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે અને 15મી નવેમ્બર ફરી હાલના મુજબ […]

ભૂટાનમાં વિશ્વનો સૌથી મોટો સ્પર્ધાત્મક સ્વિમિંગ પૂલ

નવી દિલ્હીઃ પૂલ ફોર ઓલ કાર્યક્રમનાં ભાગ રૂપે વર્લ્ડ એક્વેટિક્સે  ભૂટાનમાં 2,400 મીટરની ઊંચાઈએ પ્રથમ વખત સ્પર્ધાત્મક સ્વિમિંગ પૂલ ખોલ્યો. ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વ એક્વેટિક્સ, ભૂટાન ઓલિમ્પિક સમિતિ, સ્થાનિક અને પ્રાદેશિક અધિકારીઓ, ચાર ઓલિમ્પિક ગેમ્સના ભૂટાની નેશનલ ફેડરેશન અને ભૂટાન વિભાગના પ્રવાસન વિભાગના મહાનુભાવો અને અધિકારીઓએ હાજરી આપી હતી. નવા સ્વિમિંગ પૂલ પર વ્યક્ત કરાઈ ખુશી  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code