1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટના માધાપર ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈકસવાર બેના મોત

રાજકોટઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં માધાપર ચોકડી નજીક ગોવધુ એક અકસ્માત સર્જાયો હતો. માધાપુર ચોકડી નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈક પર સવાર બે વ્યક્તિઓ ફૂટબોલની માફક ફંગોળાયા હતા. એમાં એક ભાઈનું તો ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બીજાએ સારવાર દરમિયાન જીવ ગુમાવતાં એક જ પરિવારમાં બેના મોતથી  કલ્પાંત […]

અમદાવાદના ચાંદખેડા, વટવા, ઘોડાસર વિસ્તાર માટે AMTSએ નવા રૂટ્સ શરૂ કર્યા

અમદાવાદઃ  શહેરમાં ચાંદખેડા, વટવા અને ઘોડાસર વિસ્તારમાં એએમટીએસ દ્વારા ત્રણ નવા રૂટ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેથી આ વિસ્તારના રહિશોને શહેરના અન્ય વિસ્તારોમાં જવા-આવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટના નવા રૂટ્સની સુવિધા પ્રાપ્ત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસના ભાડામાં 1 જુલાઈથી વધારો કરવામાં આવ્યો છે. ભાડા વધારા બાદ એએમટીએસ  દ્વારા ત્રણ રૂટની શરૂઆત […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી. એટલે ગત વિધાનસભાની ચૂંટણીની જેમ આમ આદમી પાર્ટી કોંગ્રેસને જ નુકશાન […]

કેનેડામાં ખાલિસ્તાનીઓના પ્રદર્શન સામે ભારતિયોએ તિરંગા સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યાં

ટોરોન્ટોઃ કેનેડામાં ભારતીય દૂતાવાસની સામે ખાલિસ્તાનીઓના વિરોધી પ્રદર્શન સામે ભારતીયોએ એકઠા થઈને હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જયના સૂત્રો પોકારીને ખાલિસ્તાની આંદોલનકારીઓને જડબાતાડ જવાબ આપ્યો હતો. ગાજ્યા મેહ વરસ્યા નહીં તેમ જે રીતે ખાલિસ્તાનીઓએ રેલીનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. એટલી સંખ્યામાં તેના સમર્થકો એકઠા થઈ શક્યા નહોતા. ખાલિસ્તાનીઓના પ્રદર્શન દરમિયાન  દૂતાવાસની આસપાસ હાજર ભારતીય સમર્થકોએ […]

ઉત્તરપ્રદેશમાં બાઈક ઉપર સાત યુવાનોને સવાર થઈને રીલ બનાવવી ભારે પડી, આકરો દંડ ફટકારાયો

લખનૌઃ દેશમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા અનેક લોકો રીલ બનાવવા માટે જીવ જોખમમાં મુકતા અચકાતા નથી. બીજી તરફ મોટરસાઈકલ ઉપર સ્ટંટ કરનાર યુવાનો પોતાની સાથે અન્યના લોકોના જીવને પણ જોખમમાં મુકતા અચકાતા નથી. દરમિયાન ઉત્તરપ્રદેશમાં રીલ બનાવવા માટે બાઈક પણ સ્ટંટ કરવો યુવાનોને ભારે પડ્યો છે. સોશિયલ મીડિયામાં એક મોટરસાઈકલ ઉપર […]

પાકિસ્તાનથી પ્રેમીને પામવા આવેલી સીમા હૈદરીએ પ્રેમી સાથે લગ્ન કર્યાનો દાવો કરીને પરત જવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી ચાર સંતાનો સાથે બે દેશની સીમા પાર કરીને ભારત આવેલી સીમા હૈદરી અને તેના પ્રેમી સચીનની પોલીસે ધરપકડ કરી હતી. ગ્રેડર નોઈડામાં ઘણા મહિનાથી બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. જામીન ઉપર મુક્ત થયા બાદ સીમાએ હવે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરીને ભારત સરકારને પ્રેમી સચિન સાથે રહેવા વિનંતી કરી છે. […]

સ્માર્ટફોનમાં ઈ-સીમ ટેક્નોલોજી પરંપરાગત ફિઝિકલ સીમ કરતાં વધુ સુરક્ષિત

સ્માર્ટફોન ટેક્નોલોજી ઝડપથી બદલાય છે. છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોનમાં નવા ફીચર્સ જોવા મળી રહ્યા છે. હવે સિમ ટેક્નોલોજીમાં પણ બદલાવ આવ્યો છે. ઘણી સ્માર્ટફોન બ્રાન્ડ હવે ઈ-સિમ સ્લોટ સાથે ફોન લોન્ચ કરી રહી છે. ઈ-સિમ ટેક્નોલોજીમાં ફિઝિકલ સિમની જરૂર નથી, પરંતુ સિમ સીધા જ ઉપકરણ સાથે સંકલિત છે. કંપની સ્માર્ટફોન બનાવતી વખતે ઈ-સિમ સ્લોટને એમ્બેડ […]

ટામેટાંથી બનેલા આ ફેસમાસ્ક દૂર કરશે ડાઘ,ચહેરો ચંદ્રની જેમ ચમકશે

મહિલાઓની પહેલી ઈચ્છા હોય છે કે તેમની ત્વચા એકદમ ગ્લોઈંગ હોવી જોઈએ. તે ઘણી બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે જેથી ચહેરા પર ડાઘ ન પડે. બ્યુટી પ્રોડક્ટ્સ ઉપરાંત, મોંઘા ફેશિયલ પણ પાર્લરમાં જઈને કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં ત્વચા પર ગ્લો નથી આવતો. તેનાથી ઉલટું ત્વચા પર ઘણી સમસ્યાઓ થવા લાગે છે. ત્વચાની […]

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અભિકે કેરળના દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટના 5 માછીમારોને બચાવ્યાં

દરિયામાં વાતાવરણમાં પલટાને કારણે બોટ ફસાઈ હતી પાંચેય માછીમારોને સહીસલામત બહાર કાઢી બંદરે લવાયાં કોસ્ટગાર્ડનું જહાજ કોચીથી ઓખા જઈ રહ્યું હતું બેંગ્લોરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અભિક જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સ્થિત છે, તેણે દરિયામાં ફસાયેલી બોટ “યુકે સન્સ” માંથી 05 માછીમારોને બચાવવા માટે બેપોર (કેરળ) નજીકના દરિયામાં એક સાહસિક મિશન હાથ […]

અક્ષય કુમારે શેર કર્યો ‘ઓહ માય ગોડ 2’નો નવો પ્રોમો વીડિયો,આ દિવસે રિલીઝ થશે ટીઝર

મુંબઈ:અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મમાંથી  ફર્સ્ટ લુક સામે આવ્યો હતો, જેમાં તે ભગવાન શિવના લુકમાં જોવા મળ્યો હતો. જોકે, આ લુક માટે તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન હવે મેકર્સે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code