1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉતરાખંડમાં ભારે વરસાદની સંભાવના,ગંગોત્રી-યમુનોત્રી અને બદ્રીનાથ હાઈવે બંધ

દહેરાદુન : ચોમાસાની ઋતુ શરુ થઇ ચુકી છે. દિલ્હીમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. દિલ્હી સહીત આસપાસના રાજ્યોમાં પણ વરસાદ વરસ્યો. ત્યારે હવે ઉત્તરાખંડના સમગ્ર કુમાઉ ડિવિઝનમાં મંગળવારે એટલે કે આજે પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર […]

મુંબઈ પોલીસને મળી હુમલાની ધમકી,પીએમ મોદી અને સીએમ યોગી નિશાના પર – કોલ પર કહેવામાં આવ્યું ’26/11 જેવા હુમલા માટે તૈયાર રહેજો’

મુંબઈઃ- તાજેતરમાં પાકિસ્તાન દ્રારા અનેક ઘમકી ભર્યા કોલ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ મુંબઈ પોલીસને ફરી એક વખત ઘમકી ભર્યો કોલ આવ્યો હતો અને કેહવામાં આવ્યું હતું કે 26 11 ના હુમલા માટે તૈયાર રહેજો. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને આ ધમકી મળી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે યુપીના […]

ઓલિમ્પિયન મીરાબાઈ ચાનુની પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ – કહ્યું ‘મારા મણીપુરને બચાવી લો’

ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે મે મહિનાથી શરુ થયેલો હિંસાનો દોર હાલ પણ જોવા મળે છે ત્યારે આવી સ્થિતિમાં ઓલિમ્પિક મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ મણિપુરની સ્થિતિને લઈને ચિંતા જતાવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મીરાબાઈ ચાનુએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે. તેમણે મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત […]

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ તપાસમાં લાગી

દિલ્હી એરપોર્ટ પર પાકિસ્તાન તરફથી બોમ્બની ધમકી દિલ્હી : રાજધાની દિલ્હી પોલીસ અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની નકલી માહિતીના કેસની તપાસ કરી રહી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એરપોર્ટના ફેસબુક પેજ પર, શનિવારે ‘વિશેષ સજ્જનહર’ આઈડી ધરાવતા એક વ્યક્તિએ બોમ્બ વિશે જાણ કરી, જેના પગલે એફઆઈઆર નોંધવામાં આવી અને તપાસ શરૂ […]

કેરળના પૂર્વ સીએમ ઓમેન ચાંડીના નિધનને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

દિલ્હીઃ- આજરોજ કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમેન ચાંડીનું નિધન થયું છે. તેમના પરિવાર સાથે કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે.કે. સુધાકરને મંગળવારે આ દુખદ સમાચાર આપ્યા હતા. પૂર્વ નેતા ચાંડીએ 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીઘા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી ઉમર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓમેન […]

દિલ્હીમાં પુરનો ખતરો ટળ્યો, યમુનાનું જળસ્તર ઘટતા અનેક પ્રતિબંધોમાં છૂટછાટ અપાઈ

દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ કથળી રહી છએ ત્યારે રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી યમુના નદીનું જળ સ્તર વધતા શાળાઓમાં રજા અપાી હતી સાથે જ અનેક માર્ગો પર પરિવહન સેવા અટકાવવામાં ાવી હતી જો કે હવે યમુના નદીનું દળ સ્તર સુધરતું જોવા મળ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને સોમવારની રાત્રે 10:00 […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,4 આતંકીઓને કર્યા ઠાર

સુરક્ષાદળોએ 4 આંતકીઓનો કર્યો ઠાર   સંયુક્ત ઓપરેશન માટે ડ્રોનનો કરાયો ઉપયોગ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બની ઘટના   શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પ્રથમ અથડામણ ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ થઈ હતી, ત્યારબાદ સર્વેલન્સ સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા […]

દેશની સરહદોની સુરક્ષા વધારવા માટે ભારત સરકારે 97 સ્વદેશી ડ્રોનની ખરિદી કરવાનો નિર્ણય લીધો

  દિલ્હીઃ- દેશની સુરક્ષાના મોર્ચે કેન્દ્રના અથાગ પ્રયત્નોથી અનેક સંસાઘનો હવે દેશમાં જ નિર્માણ કરવામાં આવી રપહ્યા છે મેક ઈન ઈન્ડિયા હેઠળ સ્વદેશી ઉત્રાદને પ્રોત્સાહન મળ્યું છે ત્યારે હવે દેશની  સરહદોની સુરક્ષા વધારવા માટે ભારત સરકાર 97 સ્વદેશી ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર સરકાર સરહદ સુરક્ષા માટે ભારતમાં બનેલા 97 ડ્રોન […]

પોલેન્ડઃ ખરાબ હવામાન દરમિયાન વિમાન થયું ક્રેશ,5ના મોત

પોલેન્ડમાં પ્લેન થયું ક્રેશ વિમાન ક્રેશ થતા  5ના મોત અન્ય 8 લોકો થયા ઘાયલ દિલ્હી:ખરાબ હવામાન દરમિયાન સેસના 208 એરક્રાફ્ટ સ્કાયડાઇવિંગ સેન્ટરના હેંગરમાં અથડાયું હતું, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા. ફાયર વિભાગના પ્રવક્તા મોનિકા નોવાકોવસ્કા-બ્રાયન્ડાએ જણાવ્યું હતું કે, મધ્ય પોલેન્ડના ક્રેસિનોમાં બપોરે થયેલા અકસ્માતમાં પ્લેનના પાઇલટ અને તોફાની […]

ઐતિહાસિક સુધારા અને ખર્ચના આધારે ભારત નવ વર્ષમાં 5મું સૌથી મોટું જીડીપી બન્યું

દિલ્હીઃ- ભઙારત સતત પ્રગતિ કરતો દેશ છે હવે તે વિશ્વ સાથે પગલું માંડિને ચાલી રહ્યો છે અનેક દેશોમાં ભારતની તાકાત વધી છે ત્યારે હવે એર રિપોર્ટ અનુસાર ભારત છેલ્લા 9 વર્।માં 5મી સૌથી મોટી જીડીપી બન્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે જીએસટી જેવા ઐતિહાસિક સુધારા અને રોડ, પોર્ટ અને પાવર સેક્ટર જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code