1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હીમાં 20 વર્ષ બાદ આટલો વરસાદ,હિમાચલ-ઉત્તરાખંડમાં રેડ એલર્ટ

દિલ્હી: રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાનની સાથે કેરળમાં દિવસભર વરસાદ પડ્યો હતો. આકાશમાંથી એવો વરસાદ વરસ્યો કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ક્યાંક ઝાડ પડી ગયા તો ક્યાંક દીવાલો ધસી પડી. જ્યાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં રસ્તાઓ અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. દિલ્હીની વાત કરીએ […]

સુડાનમાં સેના અને આરએસએફ વચ્ચેની અથડામણમાં ઓમડુરમૈન શહેર પર હવાઈ હુમલો

સુડાનમાં સેના અને આરએસએફ વચ્ચે અથડામણ અથડામણમાં ઓમડુરમૈન શહેર પર હવાઈ હુમલો હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા દિલ્હી :  સુડાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે અથડામણ થયું હતું.આ અથડામણ વચ્ચે સુડાનના ઓમડુરમૈન શહેર પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અઠવાડિયા સુધી ચાલેલા […]

આ વેબ શ્રેણીઓમાં ‘૯૦નો દાયકો ફરી જીવંત થયો!

જ્યોતિષની આગાહી સાચી હોઈ શકે? શું કોઈ ૧૧-૧૨મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સંસ્કૃતના સુભાષિત ‘કાક ચેષ્ટા, બકો ધ્યાનં..’ને ટાંકતો સાંભળ્યો છે? શું કોઈ માર્ગદર્શક મહાભારતની કથાઓના આધારે વર્તમાનમાં કેવી રીતે લડવું તેનું માર્ગદર્શન આપી શકે? છૂટા હાથે સાઇકલ ચલાવવી, વૉકમેન રાખવું, જન્મદિવસની ઉજવણી ઘરમાં મમ્મીએ બનાવેલા ભોજનથી કરવી, દીકરાને ઉઠાડવા પંખો બંધ કરેવાની મમ્મીની ટ્રિક…વગેરે આ […]

જેપી નડ્ડાએ મિશન 2024 માટે નવી રાષ્ટ્રીય કાર્ય સમિતિની રચના કરી

દિલ્હી : વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી અને આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય વર્તુળોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીના કાર્યક્રમોને લઈને ભાજપમાં પણ હલચલ મચી ગઈ છે અને શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કાર્યકારી સમિતિના સભ્યોની જાહેરાત કરતા તેના સંકેત દેખાઈ રહ્યા છે. ચૂંટણી પ્રચારને લઈને મિશન મોડમાં આવેલી […]

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા જાણીલો આ મોર્નિંગ ટિપ્સ જે છે તમારા કામની

  જો તમારે તંદપુરસ્તી જાળવી રાખવી હોય તો દરરોજ સવારે તમારે કેટલીક આદતો પાડી લેવી જોઈએ જેમાં કસરત, દોડવું કે ચાલવું હેલ્ધી ખોરાક અને હેલ્ઘી પીણાનો સમાવેશ થાય છે જો તમે દરરોજ આટલી બબાતો પર ધ્યાન આપશો તો તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે. નાસ્તામાં ફળો તથા જ્યૂસનું કરો સેવન દરોરજ સવારે જાગીને નાસ્તો કરતા પહેલા ફળોના […]

ભારતીય જવાનોને ફસાવવા માટે પાકિસ્તાન હનીટ્રેપનો હથિયારની જેમ કરે છે ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં હનીટ્રેપની ધટના અવાર-નવાર સામે આવે છે, પરંતુ ભારતમાં પ્રથમવાર હની ટ્રેપની ઘટના 1980ના સમયગાળામાં સામે આવી હતી. 1980માં ભારતીય સેનાના એક જવાનને પાકિસ્તાને હનીટ્રેપમાં ફસાવ્યાં હતા અને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી પાસેથી કેટલીક મહત્વાની વિગતો મેળવી હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાની સેનાએ હનીટ્રેપ મારફતે ભારતીય જવાનોને ફસાવવા કાવતરુ ઘડ્યું છે. એટલું જ […]

સ્ટાર્ટઅપ ઈન્ડિયા હબ અને DPIIT સાથે ભાગીદારીમાં ફિશરીઝ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કરી

નવી દિલ્હીઃ મત્સ્યોદ્યોગ વિભાગે સ્ટાર્ટઅપ ઈન્ડિયા હબ અને DPIIT સાથે ભાગીદારીમાં ફિશરીઝ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કરી, જે સ્ટાર્ટઅપ્સને ઓળખવા, પુરસ્કાર આપવા અને માન્યતા માટે ફિશરીઝ ઇકોસિસ્ટમમાં અસાધારણ અસર પેદા કરે છે. ભારતમાં ફિશરીઝ ઇકોસિસ્ટમ વર્ષોથી વિકસી રહી છે, હાલમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફિશરીઝ સ્ટાર્ટઅપ્સ હાજર છે.   ફિશરીઝ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જે ચાર […]

ચોમાસા માં ફરવા જવુ છે તો આટલી બાબતોનું ખાસ રાખજો ધ્યાન નહિ થવું પડશે હેરાન

પહાડી વિસ્તારમાં ફરવા જતા વખતે કેશ પાસે રાખવા જો વધુ વરપસાદ હોય તો આગળ ન વધવું ભારે પ્રવાહમાં નદી નાળા પરથી કાર પસાર કરવાનું રિસ્ક ન લેવું આપણાને ચોમાસામાં બહાર ફરવાનું ખૂબ ગમે છે,પરંતુ જ્યારે તમે ઘોઘ પાસે કે પહાડો પર જાવો ત્યારે ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે ઘણા કિસ્સાઓમાં તે જોખમી પણ […]

વરસાદમાં મોબાઈલ ભીનો થઈ જાય તો આટલું કરો, ઝડપથી પુનઃકાર્યરત થશે

ભારતમાં વરસાદની મોસમ ચાલુ છે. આવી સ્થિતિમાં વરસાદમાં બહાર જવાને કારણે જો તમારો સ્માર્ટફોન ભીનો થઈ જાય તો તમારે કેટલીક ખાસ ટિપ્સ ફોલો કરવી જોઈએ. મોબાઈલ ફોન ભીનો થઈ જાય તો તેને બંધ કરી દેવો જોઈએ. સ્માર્ટફોનને સૂકવી દો જો સ્માર્ટફોન ભીનો થયા બાદ બંધ થઈ જાય તો સૌ પ્રથમ સ્માર્ટફોનને પાણી અને ભેજથી સારી […]

કિચન ટિપ્સ – હવે વરસાદની સીઝનમાં બનાવો આ ઝટપટ બનતો નાસ્તો

સાહિન મુલતાનીઃ- વરસાદની સિઝનમાં આપણાને અવનવા નાસ્તા ખાવાનું મન થાય છે તેમાં પણ જો ગરમા ગરમ નાસ્તો અને તે પણ ઓછા તેલમાં અને વધુ વેજીટેબલ નાખીને બન્યો હોય તો આરોગ્ય માટે પણ સારો રહે છે, તો આજે રવા અને વેડીટેબલના ઉપયોગથી માત્રે 10 મિનિટમાં બની જાય તેવા અપ્પમ બનાવવાની  રીત જોઈશું,જે સામાન્ય રીતે તમારા કિચનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code