1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

G20: ધાન્યમાંથી તૈયાર કરાયેલુ વિશ્વનું પ્રથમ શરબત વિદેશી મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

અમદાવાદઃ વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે અંકિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પ્રાંગણમાં યોજાયેલી G20 બિઝનેસ સમિટને અનુલક્ષીને ધ ફર્ન હોટલના પ્રાંગણમાં ભારતીય પરંપરાગત આહાર ‘શ્રી અન્ન’, વિવિધ પ્રકારના મરી-મસાલા સહિત ચા-કોફીના સ્ટોલ્સ ઉભા કરીને વિદેશી ડેલિગેટ્સ સમક્ષ પ્રસ્તુત કરી વિવિધ પ્રકારની ‘વાઇડ વેરાયટી’ ને વિશ્વના દેશો સુધી પહોંચાડવાનો એક આયોજનબદ્ધ પ્રયાસ ‘ઉદ્યોગ મંત્રાલય – ટીમ […]

રણબીર સિંહ – આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાની’નું બીજુ સોંગ ‘ વ્હોટ ઝુમખા’ રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટાટર ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે આ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રાહ જોી રહ્યા છે આવી સ્થિતિમાં આજરોજ ફિલ્મનું નવું સોંગ વ્હોટ ઝુમખા  રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાનીનું બીજું ગીત ‘વ્હાઈટ ઝુમકા’ આજે રિલીઝ થઈ […]

ટામેટાના વધતા ભાવ વચ્ચે કેન્દ્રએ લીધું મોટું પગલું, શુક્રવારથી ગ્રાહકોને મળશે રાહત

દિલ્હી : દેશના ઘણા ભાગોમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. જથ્થાબંધ મંડીઓમાં પણ તેની કિંમત 150 થી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. બજારના જાણકારોના મતે છેલ્લા પખવાડિયામાં જ બજારમાં ટામેટાંના ભાવ ચાર ગણા અને કેટલીક જગ્યાએ તેનાથી પણ વધી ગયા છે. કેન્દ્રએ નાફેડ, NCCFને મુખ્ય વપરાશ કેન્દ્રોમાં […]

નેપાળના પ્રધાનમંત્રીના પત્નિનું હાર્ટએટેકને કારણે 69 વર્ષની વયે નિધન – પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

  દિલ્હીઃ- પાડોશી દેશ  નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના પત્ની સીતા દહલનું બુધવારે 69 વર્ષની વયે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતી. સત્તાવાર નિવેદન પ્રમાણે,બુધવાર આજરોજ  સવારે 8 વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ  પ્રયત્નો છતાં, તેમનો જીવ બચાવી શકાયો ન હતો સાડા 8 વાગ્યા આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીઘા […]

ગૂગલે બનાવ્યું પાણીપુરીનું ડુડલ,જાણો શું છે આ પાછળનું કારણ

પાણીપુરી સૌ કોઈનું પ્રિય ફૂડ છે. તેનું નામ સંભાળતા જ લોકોના મોઢામાં પાણી પણ આવી જાય છે. અને એમાં પણ યુવતીઓ અને મહિલાઓ પાણીપુરીના ખાવાના ખુબ જ શોખીન હોય છે.પાણીપુરીને દરેક શહેરમાં અલગ-અલગ નામે ઓળખાય છે. ત્યારે આજે ગૂગલે પાણીપુરી પર મજેદાર ડૂડલ બનાવ્યું  છે આ સાથે યૂઝર્સને મજેદાર ટાસ્ક આપી રહ્યું છે. આ પાછળનું […]

હિમાચલ પ્રદેશમાં વરસાદે મચાવી તબાહી, પર્યટકોની જોવા લાયક સુંદરતા બની ભયાનક

શિમલાઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે પહાડી રાજ્યોમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે ખઆસ કરીને જો વાત કરીએ હિમાચલ પ્રદેશની તો અહી પ્રવાસીઓને જોવા લાયકની સુંદરતા હાલની સ્થિતિમાં બદસુરત બની છે,પહાડો ઘસી આવવાથી લઈને રાજ્યની અનેર નદીઓના દળ સ્તર વધ્યા છે . પ્રાપ્ત માહિતી પ્રમાણે હિમાચલ પ્રદેશમાં વહેતી નદીઓ અને સતત વરસાદને કારણે […]

ઉત્તર-પૂર્વમાં અવકાશી આફતઃ 188 જિલ્લામાં જનજીવન ખોરવાયું, અત્યાર સુધીમાં 574 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ રાજ્યમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે, દેશની રાજધાની દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં વરસાદને કારણે ખરાબ હાલત છે. પૂરના કારણે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને લોકોને તેમના ઘર છોડીને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. દેશના 18 […]

ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાન,10 પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે

રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ અભિયાન અંતર્ગત 10 પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે અપાય છે સબ સેન્ટરથી સિવિલ હોસ્પિટલ સુધીનાં આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીમાં પણ વિનામૂલ્યે રસી અપાય છે રાજ્યમાં દર વર્ષે 13 લાખ બાળકોને અંદાજિત રૂ. 408 કરોડની કિંમતની રસી નિ:શુલ્ક અપાય છે T(ટીટનસ) D(ડિપ્થેરિયા),બી.સી.જી.,હિપેટાઇટીસ બી, રોટા […]

ગુજરાતમાં વરસાદનો વિરામ, અત્યાર સુધીમાં 47.63 ટકા વરસાદ

કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 112 ટકા વરસાદ જળાશયોમાં નવા પાણીની આવક વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે બુધવારે મેઘરાજાએ વિરામ લીધો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 48 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. દરમિયાન 24 કલાકમાં 22 જિલ્લાના 104 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભાવનગરના શિહોરમાં સૌથી વધારે પાંચ ઈંચ અને સુરતના ઉમરપાડામાં […]

ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST પર અશ્નીર ગ્રોવરે દર્શાવી નારાજગી ,જાણો શું કહ્યું

  દિલ્હીઃ- ગઈકાલે 11 મી જુલાઈના રોજ GST કાઉન્સિલની 50મી બેઠક 11 જુલાઈ 2023ના રોજ દિલ્હીમાં યોજાઈ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી  કાઉન્સિલની બેઠકમાં ઘણી વસ્તુઓ પર જીએસટી લાદવાથી ઘણી વસ્તુઓ પર GST ઘટાડવા પર ચર્ચા કરવામાં આવી હતી. યોજાયેલી કાઉન્સિલની આ બેઠકમાં ઓનલાઈન ગેમિંગની સાથે અન્ય વસ્તુઓ પર પણ જીએસટી વધારવાનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code