1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉત્પાદન ક્ષેત્રમાં FDI ઈક્વિટી પ્રવાહ 69% વધીને 165 બિલિયન ડોલર થયો

નવી દિલ્હીઃ સરકારે જણાવ્યું હતું કે ઉત્પાદન-સંલગ્ન પ્રોત્સાહન (PLI) યોજનાને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં FDI ઇક્વિટી પ્રવાહમાં 69 ટકાનો વધારો થયો છે, જે $ 98 બિલિયન (2004-2014)થી $165 બિલિયન (2014-2024) થયો છે. ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના એક મજબૂત પગલા તરીકે, સરકારે 2025-26 માં PLI યોજના હેઠળ મુખ્ય ક્ષેત્રો માટે બજેટ ફાળવણીમાં વધારો કર્યો છે, જે સ્થાનિક […]

ચોટિલામાં રાતના સમયે આકસ્મિક તપાસ કરાતા ખનીજની ચોરી કરીને જતી 5 ટ્રક પકડાઈ

નાયબ કલેક્ટરે ચેકિંગ દરમિયાન 1.20 કરોડના મુદ્દામાલ સહિત 5 ટ્રક જપ્ત કરી ટ્રકચાલકો રોયલ્ટી પાસ વિના ખનીજની હેરાફેરી કરતા હતા, ચેકિંગ ચાલી રહ્યાની જાણ થતાં કેટલાક ટ્રકચાલકો રસ્તા પર રેતી-કપચી ખાલી કરીને નાસી ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી. કલેકટર દ્વારા ખનીજચોરી સામે લાલ આંખ કરવામાં આવી હોવા છતાંયે ખનીજ ચોરી થઈ […]

રાહુલ ગાંધી 7મી માર્ચે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

રાહુલ ગાંધી શુક્રવારે પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરશે શનિવારે કોંગ્રેસના કાર્યકરો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે 8મી અને 9મી એપ્રીલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાશે અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસના હાઈકમાન્ડે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8મી અને 9મી એપ્રીલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાશે. અને તેની […]

એમએસ યુનિવર્સિટી અને હોસ્ટેલમાં દૂષિત પાણીના પ્રશ્ને વિદ્યાર્થીઓનો હોબાળો

ABVPએ માટલા પર ‘વી વોન્ટ વોટર’ લખી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું ફેકલ્ટી અને હોસ્ટેલમાં પાણીની ટાંકી સાફ કરાવવાની માગ કોમર્સ ફેકલ્ટીમાં પીવાના પાણી માટે કેરબા મગાવવા પડે છે વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સીટીના ભવનો અને હોસ્ટેલમાં દૂષિત પાણીની ફરિયાદો બાદ પણ કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓને સ્વચ્છ […]

બિહારઃ CM નીતિશેકુમારે PM આવાસ યોજનાનો જાહેર કર્યો પ્રથમ હપ્તો

પટનાઃ બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 3 લાખ 30 હજાર પરિવારો માટે આવાસને મંજૂરી આપી છે . ઉપરાંત, પ્રથમ હપ્તા તરીકે 3 લાખ લાભાર્થીઓને 1200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. બિહારનાં મુખ્યમંત્રીએ સચિવાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બન્ને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને […]

રાજપથ કલબ પાછળ આવેલા પંડિત દીન દયાલ હોલને 3.30 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

6 વર્ષ પહેલા બનેલો દીનદયાળ હોલને રિનોવેશનની જરૂર કેમ પડી ઓડિટોરીયમમાં એકોસ્ટીક પેનલ લગાવાશે ફોલ્સ સીલિંગ રીપેરીંગ, સીટચેર અને એકોસ્ટીક ડોર બદલવામાં આવશે અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર રાજપથ ક્લબ પાછળ આવેલા મ્યુનિ. સંચાલિત પંડિત દીનદયાલ હોલ અને ઓડિટોરિયમના નિર્માણને માત્ર 6 વર્ષ થયા છે. ત્યારે 6 વર્ષમાં હોલ અને ઓડિટોરિયમને રીનોવેશન કરવાની ફરજ પડી […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 માર્ચે ઉત્તરાખંડની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ મુખવામાં મા ગંગાના શિયાળુ નિવાસસ્થાનની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. પીએમ મોદી ફૂટ માર્ચ અને બાઈક રેલીને લીલી ઝંડી આપશે. તેઓ હર્ષિલમાં એક જાહેર કાર્યક્રમમાં જનતાને પણ સંબોધિત કરશે. ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળુ પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ […]

અમદાવાદમાં જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરાતા 52 દુકાનોને સીલ મરાયા

પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે 15 એકમોને નોટિસ ફટકારાઈ મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 273 એકમોના ચેકિંગ કરાયું કુલ 29 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો અમદાવાદઃ શહેરમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને જાહેર રોડ-રસ્તાઓ પર કચરો ફેંકનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેન્ડર વિના 11 કરોડનો કોન્ટ્રાક્ટ અપાતા વિવાદ

રોડના 8 કામો સિંગલ ટેન્ડરથી ફાળવાયા 37 કરોડમાં કામ આપ્યા બાદ રોડની કામગીરી બાકી રહેતા બારોબાર કામ આપી દેવાયું, ઉત્તર ઝોનમાં માત્ર એક જ એજન્સી સિવાય અન્ય એજન્સી કામ કરવા તૈયાર થતી નથી અમદાવાદઃ ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ટેન્ડર વિના 11 કરોડનો રોડનો કોન્ટ્રાક્ટ આપી દેતા વિવાદ ઊભો થયો છે. એએમસીના રોડ એન્ડ બિલ્ડિંગ […]

કુખ્યાત આતંકવાદીની ધરપકડ મામલે ટ્રમ્પે પાકિસ્તાનનો માન્યો આભાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટની બહાર 2021માં થયેલા જીવલેણ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ માટે જવાબદાર ઈસ્લામિક સ્ટેટના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. 26 ઓગસ્ટ, 2021 ના ​​રોજ, હુમલાખોરે અફઘાનિસ્તાનથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને નિશાન બનાવીને એક ઉપકરણમાં વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટમાં લગભગ 170 અફઘાન અને 13 અમેરિકન સૈનિકો માર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code