પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 22 મેના રોજ રાજસ્થાનની મુલાકાતે જશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 22 મેના રોજ રાજસ્થાનની મુલાકાતે જશે. સૌ પ્રથમ, પીએમ મોદી બિકાનેર જશે અને સવારે 11 વાગ્યે દેશનોકમાં કરણી માતા મંદિરમાં દર્શન કરશે. આ ઉપરાંત, પીએમ મોદી સવારે 11:30 વાગ્યે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત દેશનોક સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ તેઓ 26,000 કરોડ […]


