1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે સિડની,જો તમે અહીં જાવ તો ક્યાં-ક્યાં ફરવું જાણી લો અહીં

તમને જાણીને નવાઈ લાગશે કે સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે અને તેની સુંદરતા વિશ્વમાં જાણીતી છે. તો ચાલો આજે તમને સિડનીની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીએ જેને જોવા માટે દુનિયાભરના લોકો જાય છે. તો આ જગ્યાઓ કઈ છે, તો ચાલો જાણીએ તેમના વિશે. સિડની હાર્બર બ્રિજ સિડની હાર્બર બ્રિજ ઓસ્ટ્રેલિયન હેરિટેજ કાઉન્સિલનું રાષ્ટ્રીય વારસો […]

ચોમાસાની મોસમમાં વાહન હંકારતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી, જાણો શું કરવું ?

વરસાદની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના સામાન્ય છે. આવી સ્થિતિમાં કાર ચલાવતી વખતે ખાસ કાળજી લેવી પડે છે. આ સિઝનમાં કારને નુકસાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં કેટલીક સાવચેતી રાખવી જરુરી છે. ઇન્ટરનેટની મદદ લો એવા રસ્તેથી જવાનું ટાળો, જ્યાં પાણી ભરાતુ હોય, જ્યાં ઘણું પાણી ભરાયેલું હોય, તો પહેલા આગળના વાહન ચાલકો પાસેથી […]

કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ ઉપર હવે ફ્લાઈટ નાઈટ લેન્ડિંગ કરી શકશે

  નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગ સુવિધાને મંજૂરી આપી છે. 22 નવેમ્બર 2019ના રોજ કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દ્વારા કલાબુર્ગી એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પાસે રનવે 09-27 (3175 m x 45 m) અને પાર્કિંગ 03 એરક્રાફ્ટ (1 A-320, 02 ATR 72/Q-400) માટે યોગ્ય […]

યુવતીઓને આ પ્રકારની બોટમવેર આપે છે સ્ટાઈલીશ અને હટકે લૂક, જાણો કયા ટોપ સાથે કઈ બોટમવેર આપશે શાનદાર લૂક

દરેક યુવતીઓ આમાર દાયકની સાથે સાથે ઈચ્છે છે કે તે સ્ટાઈલીશ પણ દેખાઈ આ માટે તે અવનવા પરિધાન ઘધારણ કરે છે,આજે વાત કરીશું બોટમવેરની, પેન્ટ કાર્ગો કે લેગિંસ કયા ટોપ કે કુર્તી સાથે શું કેરી કરવાથી હટકે લૂક મળે છે તે જોઈશું. પેન્ટ અને ટોપ અને ટી-શર્ટ પહેરીને તે પળવારમાં તૈયાર થઈ જાય છે. આ કેઝ્યુઅલ […]

હવે સ્માર્ટફોનની તમામ વિગતો ટેપ કર્યા બાદ સેવ કરી શકાશે

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સમાર્ટફોનનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ મોબાઈલ ફોનના ડેટાને લઈને વપરાશકારો ચિંતામાં રહેતા હોય છે. જો કે, વડોદરાના યુવાને તમામ વિગતો પાછળ ટેપ કરીને મોબાઈલમાં સેવ કરી શકાય તેવું એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવ્યું છે. વડોદરાના 28 વર્ષના યુવા ઉદ્યોગસાહસિક અર્જુન શર્માએ એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવવા માટે WhoICard નામનું સ્ટાર્ટઅપ શરૂ […]

કરચલીઓ હોય કે ટેનિંગ,પપૈયાના ઉપયોગથી તમારો ચહેરો કાચની જેમ ચમકશે

ખોટું ખાનપાન, પ્રદૂષણ, સૂર્યપ્રકાશ અને ખરાબ જીવનશૈલીના કારણે આપણી ત્વચા ખૂબ જ ખરાબ થઈ જાય છે. જેના કારણે ચહેરા પર કાળા ડાઘ અને કરચલીઓ દેખાવા લાગે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે પપૈયાના ઉપયોગથી આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. પપૈયામાં જોવા મળતું એન્ઝાઇમ “પાપેન” ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ, કરચલીઓ અને […]

 કિચન ટિપ્સઃ- હવે કંઈક નવું બનાવો, અમેરિકન મકાઈનું ચિઝી અને સ્પાઈસી શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી

સાહિન મુલતાનીઃ- અમેરિકન મકાઈ હવે બારેમાસ માર્કેટમાં મળતી હોય છએ,ઘણા લોકોને બાફઈને ખાવાની વધુ પસંદ હોય છે પણ જો તમે ચીઝ લવર છો તો આજે તમને અમેરિકન મકાઈનું ચીઝી અને સ્પાઈસી શાક બનાવાની સરસ ઈઝી રીત બતાવીશું આ શાક તમે સાઈસ સાથે અથવા પરાઠા કે રોટલી સાથે ખાય શકો છો. સામગ્રી 4 નંગ – અમેરીકન […]

ગુજરાતના રાજભવનમાં ગોવાના 36મા સ્થાપના દિનની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ

ગાંધીનગરઃ ગુજરાત રાજભવનમાં ગોવાના 36માં સ્થાપના દિવસની ઉજવણી ઉમંગ-ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ગોવાના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, ભારતમાં ભાષા, સંસ્કૃતિ અને રિતી-રિવાજો ભિન્ન છે, છતાં આપણે એક છીએ. એ આપણા મજબૂત લોકતંત્ર તથા ભારતીયોના હૃદયની વિશાળતા અને ઉદારતાને આભારી છે. સરદાર વલ્લભભાઈ પટેલે અનેક રજવાડાઓને વિલીન કરીને ‘એક […]

સમાજમાં વિવિધ ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનારા માટે પદ્મ એવોર્ડ મેળવવા અરજીઓ મંગાવાઈ

ગાંધીનગરઃ સમાજમાં કલા, સમાજ સેવા, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જીનિંયરિંગ, ટ્રેડ અને ઉદ્યોગ, તબીબી, સાહિત્ય અને શિક્ષણ, સરકારી સેવા, રમત-ગમત વગેરે જેવા ક્ષેત્રોમાં જીવન પર્યંત અસાધારણ યોગદાન આપવા બદલ ભારત સરકાર તરફથી ‘પદ્મ એવોર્ડ’ આપવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ એવોર્ડ જાહેર કરવામાં આવે છે. જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકો પાસેથી […]

SVPIAની સતત 50 લાખ માનવ કલાકો સુધી સલામત અને ઝડપી કામકાજની સિદ્ધિ

અમદાવાદ, 30 મે, 2023:  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે લોસ્ટ ટાઈમ ઈન્જરીઝ (LTI) વિના સતત 50 લાખ માનવ કલાકો સુધી ઝડપી અને સલામતીપૂર્વક કામકાજ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા બે મહિનામાં નવીનીકરણના વિવિધ કાર્યોમાં એરપોર્ટે મુસાફરો અને કર્મચારીઓની સુલામતી માટે પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. આ નોંધપાત્ર સિદ્ધિ એરપોર્ટની સલામતી પ્રત્યેના સમર્પણનો પુરાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code