1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ પ્રભાસની ફિલ્મ સાલારનું ટિઝર આઉટ

મુંબઈઃ- તાજેતરમાં સાઉથ સુપર સ્ટારની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મના સુપર સ્ટાર પ્રભાસની બીજી અપકમિંગ ફિલ્મ સાલારનું ટિઝર આજરોજ સવારે રિલીઝ કરવામાં આવ્યું છે જેણે દર્શકોની ફિલ્મ જોવાનો ઉત્સાહ વઘાર્યો છે. જો કે દર્શકોને આદિપુરુષ પાસેથી જે આશાઓ હતી તે મળી નથી ત્યારે હવે આ  આગામી ફિલ્મ ‘સાલાર’ પાસેથી દર્શકોને આશાઓ છે. […]

NCPમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હની લડાઈ વચ્ચે હવે કાકા-ભત્રીજા વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને લઈને રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. NCP નેતા અજિત પવારના બળવાખોર વલણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. કાકા અને ભત્રીજાની લડાઈ વચ્ચે હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં વિવિધ સ્થળોએ જૂના પોસ્ટરોની જગ્યાએ નવા પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. ક્યાંક દ્રોહી છે તો ક્યાંક સત્ય માટે […]

અયોધ્યાઃરામ મંદિરની સુરક્ષાને લઈને મોટા સમાચાર,CISFને સોંપાશે રામ મંદિરની સુરક્ષાની જવાબદારી

લખનઉ:રામ મંદિરની સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરની સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CISFના DG સહિત અન્ય અધિકારીઓએ તાજેતરમાં રામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. CISFની કન્સલ્ટન્સી વિંગ આ સમગ્ર પ્લાન તૈયાર કરશે. આવતા વર્ષે જાન્યુઆરીમાં રામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CISFની વ્યૂહરચના રામજન્મભૂમિ સંકુલને મહત્તમ […]

ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન 24 કલાકમાં લગભગ 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દરમિયાન અમદાવાદ શહેરમાં લગભગ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે આણંદના ખંભાતમાં પાંચ ઈંચ જેટલો […]

ટામેટાના વધતા ભાવ વચ્ચે આ રાજ્યમાં લાખોના ટામેટા ચોરીનો બનાવ સામે આવ્યો

  દિલ્હીઃ-  દેશભરમાં ટામેટાના ભાવ ભડકે બળ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં કર્ણાટક રાજ્યમાંથી ટામેટા ચોરીનો અનોખો બનાવ સામે આવ્યો છે.દેશમાં ટામેટાના ભાવે રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભરમાં ટામેટાના ભાવ 100-150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. કર્ણાટકના હાસન જિલ્લામાં એક ખેડૂતના ખેતરમાંથી ચોરો લાખો રૂપિયાના ટામેટાં લઈને ફરાર થઈ ગયા છે.જો કે આ ઘટના […]

બિહાર,યુપી,ઓડિશા સહિત આ રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી,IMDએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસાના કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે ઘણી જગ્યાએ જાનમાલનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે હરોલી વિસ્તારના એક ગામના 10 ઘરોને નુકસાન થયું હતું. જ્યારે બિહારના આઠ જિલ્લામાં વીજળી પડવાથી છેલ્લા 24 કલાકમાં 15 […]

પ્રથમ વખત દેશની બહાર તાન્ઝાનિયામાં ખુલશે IIT કેમ્પર્સ , બન્ને દેશ વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરાયા

  દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર તાન્ઝાનિયાની  મુલાકાતે પહોંચ્યા છે,બન્ને દેશ વચ્ચે અનેક સમજૂતિ થઈ છે ત્યારે હવે પ્રથમ વખત ભારતની બહાર આઈઆઈટી કેમ્પ્રસ બનવા જઈ રહ્યું છે જે તાન્ઝાનિયામાં બનશે આ માટે ભારત અને તાન્ઝાનિયા વચ્ચે કરાર થઈ ચૂક્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વિદેશ મંત્રાલય (MEA) એ જાહેરાત કરી છે કે તાન્ઝાનિયાનું ઝાંઝીબાર ભારતની બહાર […]

પીએમ મોદીએ બૌદ્ધ ધર્મના ગુરુ દલાઈ લામા સાથે ફોન પર વાત કરી,જન્મદિવસની પાઠવી શુભેચ્છા

દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આધ્યાત્મિક નેતા દલાઈ લામાને તેમના 88માં જન્મદિવસ પર અભિનંદન આપવા માટે ટેલિફોન કર્યો અને તેમના લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી. એક ટ્વિટમાં મોદીએ કહ્યું, “દલાઈ લામા સાથે વાત કરી અને તેમના 88માં જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવી. હું તેમને લાંબુ અને સ્વસ્થ જીવન ઈચ્છું છું.” 14મા દલાઈ લામા, […]

WHO એ ખાદ્ય પદાર્થોની જાહેરાતને લઈને ચિંતા વ્યક્ત કરી , કહ્યું બાળકો માટે તે હાનિકારક છે જેથી તેના માટે કાયદો બનાવો

  દિલ્હીઃ- વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશન દ્રારા સતત સ્વનાસ્થઅયને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવે છએ ત્યારે હવે ટીવી પર આવતી ખાદ્ય પ્રદાર્થની જાહેરાતોને લઈને WHO એ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તે બાળકો માટે હાનિકારક છે આ સહીત તેમ પણ કહેવામાં આવ્યું છે કે  ખોરાકની જાહેરાતો બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. […]

તાઈવાન હવે ભારતના બે શહેરો બાદ મુંબઈમાં ડિપ્લોમેટિક સેન્ટર ખોલવાની તૈયારીમાં , ચીનને લાગશે ઝટકો

દિલ્હીઃ- તાઈવાન સતત ભારત સાથે ગાઢ સંબંધ બનાવવાના મૂડમાં છે  કારણ કે ફરી એક વખત તાઈવાન ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા  સંકેત આપી રહ્યું છે. તાઇવાન સરકારે બુધવારે એક મોટી જાહેરાત કરી છે જે સીધે સીઘી ભારત સાથે સંકળાયેલી છે. આ સહીત તાઈવાનન ટીન સાથેના સંબંધો ઘીરે ઘીરે ઓછા કરતું પણ જોવા મળી રહ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code