1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતઃ આરટીઈ હેઠળ વધુ 1386 બાળકોને ધો-1માં પ્રવેશ ફળવાયો

અમદાવાદઃ RTE એક્ટ-2009 પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 04મી મે અને બીજો રાઉન્ડ  તા. 29મી મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બંન્ને રાઉન્ડમાં 59,869 જેટલા બાળકોને પ્રવેશ અપાયો હતો. જેમાંથી 51,520 જેટલા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલી શાળાઓમાં પ્રવેશ નિયત કરી લીધો છે. RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજા રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ 1,386 જેટલા […]

બોલિવૂડ ક્વિન કંગના રનૌતની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ઈમરજન્સી’ નું ટીઝર રિલીઝ

ઈન્દિરા ગાંઘીના જીવન પર બનેલી ફિલ્મ ‘ઈમરજન્સી’ નું ટીઝર રિલીઝ કંગના  રનૌત આબેહુબ ઈન્દિરા ગાંઘીના લૂકમાં  મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંઘી ઉપર બનનારી ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે ,આ ફિલ્મમાં કંગનાએ આબેહૂબ ઈન્દિરા ગાંઘીનો ગેટઅપ કર્યો છે એક સમયે કંગનાને જોતા ઓળખવી મુશ્કેલ બની છે.ત્યારે બોલિવૂડ ક્વિન કંગના […]

ઉત્તર અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક સ્થળે ધોધમાર વરસાદ

અમદાવાદઃ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક ઠેકાણે વરસાદ વરસ્યો હતો. રાજ્યના લગભગ 10 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દરમિયાન પંચમહાલના ગોધરામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને પગલે ઠંડક પ્રસરી ગઈ છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. સાબરકાંઠા, આણંદ, […]

ભારત-અમેરિકા AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ માટે સાથે મળીને કામ કરશે : સ્મૃતિ ઇરાની

નાસા અને ઇસરો સાથે મળીને કામ કરશે. માઇક્રોન ટેકનોલોજીએ ભારતમાં કરોડોનું રોકાણનો નિર્ણય લીધો નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા સાથે મળીને કૃત્રિમ બુદ્ધિમત્તા-AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ અને કોમર્શિયલ ઉપયોગ માટે સાથે મળીને કામ કરશે. આ હેતુથી બે કરોડ ડોલરની ગ્રાન્ટની મંજુરી અપાઈ છે. ભારત અમેરિકા સંયુક્ત ક્વાન્ટમ સંકલન વ્યવસ્થા ઉદ્યોગ, શિક્ષણવિદો અને સરકાર વચ્ચે […]

પીએમ મોદી-બાઈડેનની મિત્રતાથી ભારતને થયા અનેક લાભ, ‘અવકાશ’માં ભારતનો માર્ગ પણ મોકળો થયો

બાઈડન સાથેની પીએમ મોદીની મિત્રતા ફળી સ્પેસમાં ભારતનો માર્ગ બન્યો મોકળો દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના ભારતના સંબંધો ખૂબ જ સારા બની રહ્યા છે ખાસ કરીને અમેરિકા સાથેના સંબંધોની જો વાત કરીએ તો અનેક ક્ષેત્રમાં અમેરિકા ભારત સાથે મળીને કામ કરી રહ્યું છે અને આગળ પણ સાથે મળીને કામ […]

ગૃહમંત્રી શાહે શ્રીનગર સ્થિત પ્રતાપ પાર્ક ખાતે ‘બલિદાન સ્તંભ’નો કર્યો શિલાન્યાસ – સમારોહને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

  શ્રીનગરઃ-  ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે ત્યારે આજરોજ તેમણે શ્રીનગર ખાતે પ્રતાપ પાર્કમાં ‘બલિદાન સ્તંભ’ નો શિલાન્યાસ કર્યો હતો .ગૃહમંત્રીના આ કાર્યક્રને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.  માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે મળીને શ્રીનગર શહેરના વ્યાપારી હબ લાલ ચોક સિટી સેન્ટર નજીક […]

સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથજીની જન્મજ્યંતિ, કોંગ્રેસના અધિવેશનો પંડિતજીના ‘વંદે માતરમ્’ ગાન વિના અધૂરાં ગણાતાં

લોક(folk) તો કંઈ વિદ્વતજન સમાજ નથી,નથી તાલિમબધ્ધ. એ તો હૈયે આવે એ શબ્દો ને કંઠેથી નીકળે એ અવાજ,આ બેથી ગાય અને હાથવગાં ધ્વનિ ઉપકરણોથી તાલ દે.એને વળી સૂર,તાલ કે સપ્તક બંધ શેનાં?, મે’તા નરસીં તો ભગત જીવ.અંતરે વસેલા હરિને ગાતા રહે.બહુ તો કેદારો જાણે.પણ એ પ્રભાતિયાં રચતાં સભાન પણે કોઈ શાસ્ત્રીય રાગથી બંદીશ રચતા હશે?, […]

મહારાષ્ટ્રના મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , 2 દિવસ માટે યલો એલર્ટ અપાયું

મુંબઈમાં ભારે વરસાદનો કહેર હવામન વિભાગે 2 દિવસ માટે યલો એલર્ટ આપ્યું મુંબઈઃ- દેશભરમાં વાદળ છાયું વાતાવરણ આજે સવારથી જોવા મળી રહ્યું છે, તો દેશના ઘણા રાજ્યોના શહેરોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ છે તો ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ આવનારા 24 કલકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ મગહારાષ્ટ્રની જો […]

અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડને પીએમ મોદીએ ભેંટમાં આપી આ ખાસ ટિ-શર્ટ

યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડને પીએમ મોદીની આપી ટીશર્ટ આ ટીશર્ટ પર લખ્યું છે – ‘THE FUTURE IS AI’ દિલ્હીઃ- પીેમ મોદી 4 દિવસના અમેરિકાના પ્રવાસે હતા આ દરમિયાન તેમણે અનેક બિઝનેસમેન અનેક નેતાઓ અને મંત્રી  સાથે મુલાકાત કરી હતી, અહી તેમણે અનેક કાર્.ક્મમાંં હાજરી આપી પ્રવાસીઓ ભારતીયોને પણ સંબોધિત કર્યા લંચ અને ડિનરમાં પણ પીએમ મોદીનું […]

પીએમ મોદીની યુએસ યાત્રા રહી ખાસ – PM મોદીએ ગૂગલ, એમેઝોન અને બોઈંગના સીઈઓ સાથે કરી મુલાકાત

પીએમ મોદીની અમેરિકાની યાત્રા દેશ માટે ફાયદાકારક રહી અનેક કંપનીના સીઈઓએ પીએમ મોદી સાથે કરી મુલાકાત દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રાનો શુક્રવારે ચોછો અને છેલ્લો દિવસ હતો આ છેલ્લા દિવસે પીએમ મોદીએ અનેક કંપનીના સીઈઓ સાથે મુલાકાત કરી હતી જેમાં  ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને એમેઝોનના સીઈઓ એન્ડ્રુ જસ્સીને તથા બોઇંગના  સીઈઓનો સમાવેશ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code