1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમેરિકામાં લોસ એન્જેલસના જંગલોમાં ભિષણ આગ લાગી, પાંચના મોતની આશંકા

અમેરિકાના લોજ એન્જલસના જંગલોમાં આગ લાગી છે. અને આગને કારણે 5 લોકોના મૃત્યુ થયા છે. આગ હવે ઝડપથી શહેર તરફ પ્રસરી છે તેમજ હવાને કારણે આગ ઓલવવાનું કામ કપરું બન્યું છે અને દોઢ લાખ ઘરની વીજળી જતી રહી છે. તેમજ હજારો ઇમારતોને પણ અસર થઈ છે. રાષ્ટ્રપતિ જો બાઇડને લોસ એન્જલસની આગમાં આગની ઘટનામાં શકય […]

આંધ્રપ્રદેશ ભવિષ્યની ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી આવશેઃ પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસકાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું હતું. ભગવાન સિંહચલામ વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મોદીએ કહ્યું હતું કે, 60 વર્ષ પછી લોકોનાં આશીર્વાદ સાથે દેશમાં સતત ત્રીજી વખત કેન્દ્ર સરકાર ચૂંટાઈ આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારની રચના પછી સત્તાવાર રીતે […]

તિરુપતિમાં થયેલી ભાગદોડની ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુપતિમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમની સંવેદનાઓ એવા લોકો સાથે છે જેમણે પોતાના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે. નરેન્દ્ર મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. તિરુપતિ […]

તિરુપતિ બાલાજી મંદિરમાં ભાગદોડમાં 6 લોકોના મોત, 50 ઘાયલ

ચેન્નાઈઃ તિરુપતિ મંદિરના વિષ્ણુ નિવાસ પાસે થયેલી ભાગદોડમાં છ લોકોના મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે વૈકુંઠ દ્વાર દર્શન માટે ટોકન લેવા માટે ભેગા થયેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ. આ ઘટનામાં 50 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે તિરુપતિ રુઇયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ માહિતી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) […]

ભારતીય ક્રિકેટ ટીમમાંથી સુપરસ્ટાર કલચરને ખતમ કરવા હરભજનસિંહે BCCIને કરી વિનંતી

ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે BCCIને વિનંતી કરી છે કે તે ટીમમાં ‘સુપરસ્ટાર ક્લચર’નો અંત લાવે અને ખેલાડીઓની પસંદગી માત્ર પ્રદર્શનના આધારે કરે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં એક દાયકામાં પ્રથમ વખત ભારતીય ટીમની હાર બાદ હરભજને આ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ટીમમાં સુપરસ્ટાર કલ્ચરનું નિર્માણ થયું છે. અમારે સુપરસ્ટાર […]

અભિષેક બચ્ચન ફિલ્મો અને વેબસીરીઝ ઉપરાંત આ વ્યવસાયથી મેળવે છે કરોડોની ઈન્કમ

અભિષેક બચ્ચને પોતાના શાનદાર અભિનય કુશળતાથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. તેમ છતાં, તેની સિદ્ધિઓ ફિલ્મના અવકાશની બહાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચનની કુલ નેટવર્થ ફિલ્મો અને વેબ સિરિઝમાંથી તેની કમાણી કરતાં ઘણી વધારે છે! અને આ એટલા માટે છે કારણ કે અભિનેતાએ રિયલ એસ્ટેટથી લઈને સ્પોર્ટ્સ ઉદ્યોગસાહસિક બનવા સુધીના ઘણા વ્યવસાયોમાં નાણાંનું રોકાણ […]

રાત્રિભોજનમાં વેજીટેબલ રાયતાનો કરો ઉમેરો, જાણો રેસીપી

જો તમે રાત્રિભોજનમાં વજન ઘટાડવાના ઉપાયો સામેલ કરવા માંગો છો, તો શાક રાયતા એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તમારા શરીરને જરૂરી પોષક તત્વો પણ આપે છે. • સામગ્રી 1 કપ દહીં (સામાન્ય, મીઠા વગરનું) 1/2 કપ છીણેલું ગાજર 1/2 કપ કાકડી (સમારેલી) 1/4 કપ ટામેટા (સમારેલું) 1/4 કપ […]

રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાઓ, સ્વાસ્થ્યને થશે આ 5 અદ્ભુત ફાયદા

દેશી ઘી એ ભારતીય રસોડાનું ગૌરવ છે. રોટલી અને પરાઠા પર ઘી નાખ્યા વિના કે ઘી લગાવ્યા વિના તે સ્વાદ કેવી રીતે મેળવી શકાય. તે માત્ર સ્વાદ માટે જ નહીં પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ અગણિત ફાયદા ધરાવે છે. તેથી જ વડીલો વારંવાર તમારા આહારમાં દેશી ઘીનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. આજકાલ તમારા આહારમાં […]

MRI કરાવતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો તમારો જીવ મુકાશે જોખમમાં

MRI નું પૂરું નામ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ છે, જે એક પ્રકારનું સ્ક્રીનીંગ ટેસ્ટ છે. આમાં, પાવરફુલ ઇલેક્ટ્રિકલ અને રેડિયો તરંગો દ્વારા શરીરની અંદરની તસવીરો લેવામાં આવે છે. તેની મદદથી શરીરના આંતરિક રોગો શોધી કાઢવામાં આવે છે. કોઈપણ ગંભીર રોગના કિસ્સામાં, ડોકટરો શરીરની સંપૂર્ણ તપાસ માટે એમઆરઆઈ કરાવવાની ભલામણ કરે છે. શું MRI સ્કેનની કોઈ આડઅસર […]

મહાકુંભનું કેન્દ્ર બિંદુ પ્રયાગરાજ ઇતિહાસ અને અધ્યાત્મમાં ડૂબેલું શહેર

મહાકુંભનું કેન્દ્ર બિંદુ પ્રયાગરાજ ઇતિહાસ અને અધ્યાત્મમાં ડૂબેલું શહેર છે. તીર્થસ્થાન તરીકે આ શહેરનું મહત્વ, જેને યોગ્ય રીતે ‘તીર્થરાજ’ અથવા યાત્રાધામ સ્થળોનો રાજા નામ આપવામાં આવ્યું છે, તેનું પ્રાચીન ગ્રંથો અને પ્રવાસવર્ણનોમાં સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. 7મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીનના પ્રવાસી ઝુઆનઝેંગે પ્રયાગરાજને અપાર પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ઊંડાણનો પ્રદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code