1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ફેશન વર્લ્ડમાં ઘૂમ મચાવી રહી છે આ અવનવી સ્લિવ્સ, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલમાં આકર્ષક લૂક આપે છે ડિઝાઈનર સ્લિવ

ફેશનની દુનિયામાં  યુવતીઓ અવનવી સ્લિવ વાળા ક્લોથવેર પહેરતી જોવા મળે છે, જો સાદી ભાષામાં કહીએ તો તાજેતરમાં બલુન સ્લિવનો ક્રેઝ વધ્યો છે, વેસ્ટનવેર હોય કે પછી ટ્રેડિશનલ વેર, એમા પણ બ્લાઉઝમાં બલૂન સ્લિવ વધુ જોવા મળે છે. ખાસ કરીને આજે વાત કરીશું બેલ સ્વિની , આ બેલ સ્લિવ પણ બલૂન સ્લિવથી થોડી મળતી આવે છે, […]

જૂના સ્માર્ટફોનની સ્પીડ ઘટી ગઈ હોય તો સ્પીડ વધારવા આટલું કરો…

આજના યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. કોઈ દિવસ ફોન ન ચાલે કે ધીમો થઈ જાય તો આપણું જીવન થંભી જાય છે. તેથી જો તમે ધીમા ફોનથી પરેશાન છો અને તેના કારણે નવો સ્માર્ટફોન લેવા માંગો છો, તો તમારે આવું કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા તમારા ફોનની સ્પીડ વધારી શકશો. […]

ઉંમર વધ્યા પછી પણ ત્વચા યંગ દેખાશે,મેકઅપ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

જેમ જેમ વૃદ્ધત્વ શરૂ થાય છે, તેની અસર ત્વચા પર દેખાવા લાગે છે. ચહેરા પર કરચલીઓ, આંખોની શુષ્કતા અને ન જાણે કેટલી સમસ્યાઓનો સામનો મહિલાઓને કરવો પડે છે. આવી સ્થિતિમાં તે પોતાના ચહેરાની ખામીઓને છુપાવવા અને પોતાને આકર્ષક દેખાવા માટે મેકઅપનો સહારો લે છે. પરંતુ વધતી ઉંમરમાં તમારા મેકઅપની રીત બદલવી પણ ખૂબ જ જરૂરી […]

કિચન ટિપ્સઃ- પનીર પસંદ હોય તો હવે આ નાલસ્તો ચોક્કસ ટ્રાય કરો પનીર મસાલા ક્રિસ્પી રોલ

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ સ્પ્રિંગ રોલ તો ખાધા જ છે જેમાં નુડલ્સ કે કોબિ ગાજરનું સ્ટફિંગ હોય છે જો કે આજે પનીરની સરસમજાની વાનગી બનાવીશું જે એક રોલ હશે ક્રિસ્પી પણ અને ટેસ્ટી પણ હશે તો ચાલો જાણીએ તેની આખી રીત પનીર રોલની સીટ બનાવાની રીત રોલની સીટ બનાવા માટે પહેલા તો 500 ગ્રામ […]

નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ સહિતના વિપક્ષ બહિષ્કાર કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ દેશની નવી સંસદ તૈયાર થઈ ગઈ છે અને પીએમ નરેન્દ્ર મોદી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરવાના છે. દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ તેનો બહિષ્કાર કરે તેવી શક્યતા છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સૌથી પહેલા સવાલ ઉઠાવ્યો હતો કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા શા માટે કરવામાં આવી રહ્યું છે. રાહુલ […]

ગુજરાતમાં અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ બાદ યોગ્યતા સર્ટી ફરજિયાત

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયાં બાદ ધોરણ 11માં પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવશે. જ્યારે શિક્ષણ વિભાગે ધોરણ 11માં પ્રવેશ માટે નિયમો બનાવ્યા છે. જેમાં અન્ય શિક્ષણ બોર્ડના ધોરણ-10 પાસ કરેલા વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ આપતા પહેલાં વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર લેવા શાળાના આચાર્યોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે. સૂત્રોના […]

ભરૂચના વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત પાણી પીતા 25 ઊંટના મોત

ભરૂચઃ જિલ્લામાં કેમિકલ સહિતના ઉદ્યોગોને કારણે પર્યાવરણને નુકશાન થતું હોય છે. કેટલાક ઉદ્યોગો પ્રદુષિત પાણી આજુબાજુના વિસ્તારોમાં છોડતા હોવાથી પશુઓને પણ અસર થતી હોય છે. ત્યારે જિલ્લાના વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલા કચ્છીપુરા ગામ ખાતે  કેમિકલયુક્ત પાણી પીતા એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો. એક બાદ એક […]

ગુજરાતમાં દક્ષિણ પશ્વિમનો પવન ફુંકાતો હોવા છતાં તાપમાનમાં ઘટાડો નહીં, ગરમી સાથે બફારો વધ્યો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી આજે પણ યથાવત્ રહી હતી. આજે સોમવારે તાપમાન 42 ડિગ્રીને વટાવી ગયું હતું, દરમિયાન ગરમી સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય બફારાનો પણ અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા […]

મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, તોફાનીઓએ ચાર મકાનોને આગ ચાંપી

નવી દિલ્હીઃ હિંસાગ્રસ્ત મણિપુરમાં સોમવારે બપોરે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. અજાણ્યા તત્વો દ્વારા ચાર મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી, આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સેના, આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક […]

અમદાવાદના કોટ વિસ્તારમાં જર્જરિત મકાનો ઉતારી લેવા એએમસીએ પાઠવી નોટિસો

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં વર્ષો જુના મકાનો છે, જેમાં ઘણા મકાનો જર્જરિત હાલતમાં છે. હોલ ચોમાસાની સીઝન નજીકમાં છે. તેમજ અષાઢી બીજના દિને કોટ વિસ્તારમાં રથયાત્રા પસાર થવાની હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે જર્જરિત અને ભયજનક મકાનો ઉતારી લેવા મકાનોનાં માલિક તથા કબજેદારોને નોટિસ ફટકારવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની તડામાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code