1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતના યુવાનોને કટ્ટરવાદી બનાવવાના કાવતરાનો પર્દાફાશ, બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત ATSએ અલ-કાયદા ઈન્ડિયા સાથે જોડાયેલા એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ આ ઓપરેશન દરમિયાન સોજીબ નામના બાંગ્લાદેશીને અન્ય શકમંદો સાથે પકડી પાડ્યો છે. એટીએસની ટીમે આ શંકાસ્પદોની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે. એટીએસની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના એલર્ટ બાદ ગુજરાત ATSએ આ કાર્યવાહી કરી હતી. IBએ […]

સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકામાં ખનિજ વિભાગના દરોડા, 45 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ખનીજચોરીનું દુષણ વધતું જાય છે. જેમાં ભાદર નદીમાં ઠેર ઠેર રેતી ભરતા ડમ્પરો જોવા મળતા હોય છે. જ્યારે ચોટિલા અને સાયલા વિસ્તારમાં કપચીના અનેક ભરડિયા આવેલા છે. અને લીઝ ઉપરાંતનું પણ ખોદકામ કરાતું હોવાની પણ અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. જિલ્લાના મુળી, લીંબડી અને ધ્રાંગધ્રા તાલુકામાં થતી બેરોકટોક ખનીજ ચોરી સામે જિલ્લાના […]

ગુજરાત યુનિવર્સિટીમાં કોચિંગ ક્લાસ માટે ખાનગી કંપનીને ભાડે આપેલા મકાનો સામે NSUIનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક ભવનો, એક્ઝિબિશન હોલ અને વિશાળ રમત-ગમત માટેના મેદાનો સહિત અનેક સુવિધાઓ વિદ્યાર્થીઓના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. પરંતુ યુનિ.ના સત્તાધિશોએ વેપારી બનીને યુનિ.ની કરોડોની કિંમતની મિલ્કતો જ ભાડે આપવા લાગ્યા છે. જેમાં યુનિ. કેમ્પસમાં જ ખાનગી IELTS કોચિંગ સેન્ટર શરૂ થયા છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અટલ કલાં ઇનોવેશન સેન્ટરના બિલ્ડિંગમાં ખાનગી […]

ગુજરાતમાં 8થી વધુ પ્રાણી-પક્ષીઓ તેમજ 16થી વધુ વનસ્પતિની જાતિ નામશેષ થવાને આરે,

અમદાવાદઃ દુનિયામાં 22મી મેનો દિન વિશ્વ જૈવિક વિવિધતા દિવસ (International day for Biological diversity) તરીકે ઊજવાતો હોય છે. વિશ્વમાં માનવ સર્જીત  વિપરિત સ્થિતિને કારણે અનેક પ્રાણીઓ, પક્ષીઓ તેમજ વનસ્પતિઓની બહુમૂલ્ય જાતો નષ્ટ થવાને આરે છે. ગુજરાતમાં 16થી વધુ વૃક્ષો, વેલાઓ, વનસ્પતિઓની પ્રજાતિ ખતરામાં છે, જ્યારે 8થી વધુ પ્રાણી, પક્ષીઓ અને દરિયાઈ જીવો ખતરામાં છે. પર્યાવરણ […]

PM મોદીએ પાપુઆ ન્યુ ગિનીને તમિલ ક્લાસિક ‘થિરુક્કુરલ’ ભેટ આપી,લોકો ટોક પિસિન ભાષામાં વાંચી શકશે

દિલ્હી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમ્સ મારાપે સાથે તાજેતરમાં પાપુઆ ન્યુ ગિનીમાં તમિલ ક્લાસિક પુસ્તક ‘થિરુક્કુરલ’નું વિમોચન કર્યું હતું. આ પુસ્તક ટોક પિસિન ભાષામાં બહાર પાડવામાં આવ્યું છે. તેની પાછળનો હેતુ ભારતીય વિચાર અને સંસ્કૃતિને આ દક્ષિણ-પશ્ચિમ પ્રશાંત રાષ્ટ્રના લોકોની નજીક લાવવાનો છે. પીએમ મોદી રવિવારે તેમની પ્રથમ મુલાકાતે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા […]

RBIનો રૂ. 1000ની નોટ ફરી ચલણમાં લાવવાનો કોઈ ઈદારો નથીઃ ગવર્નર શક્તિકાંત દાસ

નવી દિલ્હીઃ આરબીઆઈએ તાજેતરમાં જ રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. દરમિયાન તા. 31મી સપ્ટેમ્બર સુધી જે તે વ્યક્તિ રૂ. 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકશે. બીજી તરફ આગામી દિવસોમાં ફરીથી રૂ. 1000ની નોટ ફરીથી ચલણમાં લાવવાનો આરબીઆઈનો કોઈ ઈદારો નહીં હોવાનું આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે […]

મહાકાલેશ્વર મંદિરમાં નવી વ્યવસ્થા,ઉજ્જૈનવાસીઓ જુલાઈથી અઠવાડિયામાં એક દિવસ નિશુલ્ક ભસ્મ આરતી કરી શકશે

ભોપાલ :  ઉજ્જૈન શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મહાકાલ મંદિરમાં પેઇડ દર્શન પ્રણાલી સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ સંગઠન અને મંદિરના ભક્તોની વ્યવસ્થા પર સંતો તેમજ રાજકારણીઓએ અનેક સવાલો ઉઠાવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે હવે ઉજ્જૈનના રહેવાસીઓને અઠવાડિયામાં એકવાર મફત ભસ્મ આરતી કરવામાં આવશે. , જેના માટે […]

પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રીએ પીએમ મોદીની પ્રસંશા કરી તેઓને ગ્લોબલ સાઉથના નેતા ગણાવ્યા

દિલ્હીઃ- પીએમ નરેન્દ્ર મોદી વિતેલી સાંજે પાપુઆ ન્યુ ગિની પહોચ્યા હતા જ્યા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારે આજરોજ સોમવારે પણ પીએમ મોદીએ અહીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી આ મુલાકાત દરમિયાન પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપેએ પીએમ મોદીના પેટભરીને વખાણ […]

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓએ 3 શકાંસ્પદ નક્સલવાદી ઝબ્બે

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ અને નક્સલવાદ સહિતની રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. સુરક્ષા એજન્સીઓએ છત્તીસગઢમાંથી 3 શંકાસ્પદ નક્સલવાદીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં તેમની પાસેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. આ શંકાસ્પદ નક્સલવાદીઓ પાસેથી વિસ્ફોટક સમગ્રી મળી આવી હોવાનું જાણવા […]

PM મોદીનો વિશ્વમાં ડંકો,પાપુઆ ન્યુ ગિની અને ફિજીએ તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા

દિલ્હી : આ દિવસોમાં દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે અને આ પ્રક્રિયા ચાલી રહી છે. પાપુઆ ન્યુ ગિની અને ફિજી બંનેએ પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ફિજીએ પીએમ મોદીને ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી’થી સન્માનિત કર્યા છે, જ્યારે યજમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code