1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હવે આ તારીખ સુધી નહીં ઉડે ગો ફર્સ્ટના વિમાન,DGCAએ કહ્યું- મુસાફરોના પૈસા પરત કરો

દિલ્હી : નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી બજેટ એરલાઇન્સ ગો ફર્સ્ટના દિવસોમાં સુધારો જોવા મળી રહ્યો નથી. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે અગાઉ કંપનીએ 3 થી 5 મે સુધીની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી, પરંતુ હવે તેને વધુ લંબાવી દેવામાં આવી છે. એરલાઇન્સ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, હવે […]

હેલ્થ માટે ગુણકારી છે કાચા શિંગદાણા, રાત્રે પાણીમાં પલાળીને દરરોજ સવારે કરો તેનું સેવન

મગફળીના દાણા સ્વાસ્થ્ય માટે ગુણકારી રાતે પાણીમાં મગફળીને પલાળીને સવારે તેનું સેવન કરવું પલાળેલી મગફળીથી આરોગ્યને નુકશાન થતું નથી કાચા શીંગદાણા કે પછી મગફળી જેનો આપણે ખાવામાં ઘણી રીતે ઉપયોગ કરીએ છીએ, શાકમાં ગ્રેવી બનાવાથી લઈને નાસ્તામાં તેને શેકીને ખાવા પમ આપણે ઉપયોગ કરતા હોઈએ છે, પણ શું તમે જાણો છો આ મગફળીનું સેવન આપણા […]

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, જાણો આપણા દેશમાં ક્યારે જોવા મળશે ?

આજે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ જોવા મળશે આમ વર્ષનું આ બીજુ ગ્રહણ ભારત વિવિધતાથી ભરેલો દેશમાં ભારતની સંસ્કૃતિ માત્ર ભારતમાં જ નહી વિદેશોમાં પણ વખાણાય છે અને ઘણી જગ્યાએ ફોલો પણ કરાય છે ભારત વિજ્ઞાનની સાથે સાથે ભક્તિ અને આસ્થામાં માનતો દેશ છે,દરેક બાબદને વિજ્ઞાન સાથે જોડેલી છે તો કેટલીક બાબત ઘર્મ સાથે પણ જોડેલી […]

આજે બુદ્ધ પૂર્ણિમાં, ભગવાન ગૌતમ બુદ્ધને માનવામાં આવે છે વિષ્ણુનો નવમો આવતાર

આજે ભગવાન બુદ્ધનો જન્મ દિવસ જેને બુદ્ધપૂર્ણિમાં તરીકે ઉજવાય છે ભગવાન ગૌતમ બુદ્ધને વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે   આજે દેશૃ-વિદેશમાં બુદ્ધપૂર્ણિમાનો તહેવાર મનાવાઈ રહ્યો છે,: ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમા પર થયો હતો, આ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. જ્યારે […]

ઉનાળાની ગરમીમાં તમારી સ્કિનને બચાવવા આ પ્રકારની ફેશનને કરો ફોલો, મળશે શાનદાર લૂક

ઉનાળામાં બહાર નિકળો એટલે ફબલ સ્લિવના કપડા પહેરો ગોગલ્સ પહેરવાનું ક્યારેય ન ભૂલો હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે આપણે ખાસ આપણ આકપડાનું ધ્યાન આપવું જોઈએ ઉનાળામાં હલકા ફોરા કપડા પહેરવાની સાથે સાથે ઘરની બહાર નીકળતા વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે,તો ચાલો જાણીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી ગરમીથી બચી શકાય. […]

ગરમીમાં ચહેરા પર ઠંડક લાવવા કરો ઓટલું કામ, ત્વચા પર આવશે ગ્લો

ઘરમાં આવી ઠંડા પાણીથી ન્હાઈલો ફેશ પર ગુાલબ જળ લગાવીને રહેવાદો પગને ઠંડા પાણીમાં પલાળીને રાખો   હાલ ઉનાળાની ગરમી એટલી હવે વધી છે કે સરેરાશ તાપમાન 44ની પાર પહોંચી રહ્યું છે આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળતા લોકોએ ખાસ ધ્યાન આપવાની જરુર છે, જ્યારે પમ તમે ઘરની બહાર જાવો ત્યારે ઘરે આવીને પહેલા આરામ કરો […]

કિચન ટિપ્સઃ- ઉનાળામાં શાક નથી ભાવતું તો ફ્લાવરમાંથી બનાવો આ ટેસ્ટી ક્રિસ્પી નાસ્તો

સાહિન મુલતાનીઃ- ફુલાવર એવું શાક છે કે કોઈને ભાવતું નથી હોતું પણ જો તેને બનાવાની સ્ટાઈલ બદલાય જાય તો આજ શાક તમને ખૂબ ભાવતું થી જશે,તો ચાલો જોઈએ ફુલાવરનું શાક બનાવાની રીત.ખાસ કરીને ઉનાળામાં શૈાક ખાવાનું મનથતું નથઈ આવી સ્થિતિમાં તમારે ફુલેવરનું આ સ્ટાટર્ડ ટ્રાય કરવું જોઈએ. સામગ્રી 1 નંગ – ફુવાલર 4 નંગ બટાકા […]

પાવાગઢમાં વરસાદને લીધે રેન બસેરાનો સ્લેબ તૂટી પડતા 8 યાત્રિકો દટાયા, મહિલાનુ મોત, 7ને ઈજા

વડોદરાઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં  માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો એકાએક તૂટી પડતાં આઠ જેટલાં યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા.આજે ગુરૂવારે બપોરના ટાણે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઊભા હતા એ સમયે દુર્ઘટના સર્જાતાં 3 મહિલા, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં, જ્યારે એક […]

વડાપ્રધાન મોદી 23 મે ના રોજ ઓસ્ટ્રેલિયામાં ક્વાડ દેશોના સમ્મલેનમાં આપશે હાજરી, સિડનીમાં પીએમ મોદીના આગમનની શાનદાર તૈયારીઓ શરુ

વડાપ્રધાન મોદી 23 મે ના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પીએમ મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરુ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવાર નવાર વિદેશની યાત્રાઓ પર હોય છે ત્યારે હવે તેઓ મેની 23 તારીખના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ક્વાડ સમ્મેલનમાં ભાગ લેવા માટે જશે પીએમ મોદીના સ્વાગત માટે અત્યારથી જ સિડનીમાં ભવ્ય તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. […]

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર મહિનામાં એક મિલિયન પ્રવાસીઓનું આવાગમન

અમદાવાદઃ શહેરના  સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ  એરપોર્ટ ટ્રાફિકમાં જબરો વધારો થઈ રહ્યો છે. એરપોર્ટ પર  આવતા અને એરપોર્ટ પરથી જનારા પ્રવાસીઓ સંખ્યામાં ઉત્તરરોત્તર વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષમાં માત્ર એક જ મહિનાની અંદર એક મિલિયનથી વધુ મુસાફરોએ આવાગમન કર્યું હતુ. સતત પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. એરપોર્ટની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code