1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આજથી આસામના ગુહાવટીમાં 3 દિવસીય G-20 ની રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક થશે શરૂ

આજથી આસામના ગુહાવટીમાં 3 દિવસીય બેઠક  G-20 માં રોજગાર કાર્યકારી જૂથની આ બીજી બેઠક આજથી થશે શરૂ દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ માટે દેશના 200થી વધુ શહેરોની ઓળખ કરીને તેમાં અલગ અલગ સમિટનું આોજન થઈ રહ્યું છે જેના ભાગ રુપે આજથી આસામના ગુહાવટીમાં ત્રણ દિવસીય બેઠક શરુ થવા […]

યુપીના બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,2.8ની તીવ્રતા નોંધાઈ

યુપીના બિજનૌરમાં ભૂકંપના આંચકા 2.8ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં   લખનઉ : ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી ઊંડે હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે 4.33 વાગ્યે બિજનૌરમાં […]

પાપુઆ ન્યુ ગિનીમાં 7.2 ની તીવ્રતા નો ભૂકંપ, તિબ્બતમાં પણ ભૂકંપના આચંકાઓ

પાપુઆ ન્યુ ગિનીમાં 7.2 ની તીવ્રતા નો ભૂકંપ તિબ્બતમાં પણ ભૂકંપના આચંકાઓ દિલ્હી-  વિશ્વભરના ઘણા વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે  હવે ફરી એક વખત પાપુઆ ન્યુ ગિનીના મોરેસબી અને તિબેટના શિજાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે આ અગાઉ અહી અનેક વખત ઘરતીકંપ આવવાની ઘટના બની ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

માનહાનિ કેસમાં સજા સામે રાહુલ ગાંધી કરશે અપીલ,આજે પહોંચી શકે છે સુરત

આજે સુરત આવી શકે છે રાહુલ ગાંધી બે વર્ષની જેલની સજા સામે કરશે અરજી સુરતની સેશન્સ કોર્ટમાં કરશે અરજી  દિલ્હી :કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકાર્યા બાદ મેજિસ્ટ્રેટના આદેશ સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરશે. રાહુલ આજે એટલે કે સોમવારે પોતાના વકીલો સાથે સુરત કોર્ટ પહોંચી શકે છે. રાહુલ ગાંધીને સુરતના […]

ઉનાળાની સવારે મીઠા લીમડાના રસનું સેવન કરવાથી અનેક બીમારીનો થાય છે નાશ

કઢી લીમડો સ્વાસ્થ્ય માટે ગુણકારી અનેક સમસ્યામાં આપે છે રાહત કઢી કે પછી વધારને વધુ સ્વાદિષ્ટ અને સુગંઘિત બનાવા માટે મીઠો લીમડો એટલે કે કઢી લીમડાનો ઉપયોગ થાય ચે જો કે ભોજનના સ્વાદની સાથે સાથએ તે સ્વાસ્થ્ય પણ સુધારે છે ,કઢી લીમડાના પાનમાં કલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામીન સી, વિટામીન A વગેરે જેવા ઘણા પોષક તત્ત્વો […]

ઈન્ડિયન આઈડલ સિઝન 13નો વિજેતા જાહેર, ઋષિ સિંહે આ ખિતાબ જીતી 25 લાખ અને કાર ઈનામમાં મેળવી

ઈન્ડિયન આઈડલ સિઝન 13નો વિજેતા જાહેર ઋષિ સિંહે આ ખિતાબ જીતી 25 લાખ અને કાર ઈનામમાં મેળવી મુંબઈઃ- સોની ટિવી પર પ્રસારિત થતો રિયાલીટી સિંગિંગ શો ઈન્ડિયલ આઈડલ સિઝન 13ને પોતાનો વિનર મળી ચૂક્યો છએ વિતેલા એપિસોડમાં સિઝન 13નું પરિણામ જાહેર કરતા ઋષિ સિંહને વિજેતા ઘઓષિત કરવામાં આવ્યો છે. જેને વિનર બતા રુપિયા 25 લાખ […]

વડાપ્રધાન મોદી CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે

CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન  વડાપ્રધાન મોદી આજરોજ કરશે ઉદ્ઘાટન  CBIના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓને સુવર્ણચંદ્રક એનાયત કરશે  પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું પણ વિમોચન કરશે વડાપ્રધાન વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને CBIના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓને સુવર્ણચંદ્રક એનાયત કરશે વડાપ્રધાન સીબીઆઈના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષ નિમિત્તે પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું વિમોચન કરશે દિલ્હી […]

આ 4 ટિપ્સ સુધારશે તમારું માનસિક સ્વાસ્થ્ય,આજે જ ફોલો કરો,તમારું મન રહેશે હળવું

સારા સ્વાસ્થ્ય માટે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે. સકારાત્મક રહેવાથી શરીરમાં સારા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને તમે સ્વસ્થ રહો છો.આ સિવાય માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે પૂરતી ઊંઘ લેવી, સારી વસ્તુઓ ખાવી, પૌષ્ટિક આહાર લેવો, યોગ અને ધ્યાન કરવું. આ બધી બાબતો ઉપરાંત, તમે કેટલીક અન્ય બાબતો […]

GeM એ રાષ્ટ્રીય હિતમાં ડિજિટલ સાધન : પીયૂષ ગોયલ

મુંબઈ : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે મુંબઈમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-2023માં, સરકારી પોર્ટલ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પરથી સામાન અને સેવાઓની પ્રાપ્તિ રૂ. 2 લાખ કરોડને વટાવી ગઈ છે, જે છે. એક નોંધપાત્ર સિદ્ધિ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ જાહેર અને રાષ્ટ્રીય હિતમાં ડિજિટલ સાધન તરીકે GeMની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો […]

રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અમદાવાદમાં કાર્યરત કરાયુ

અમદાવાદ: આપણા દેશમાં મહિલાઓના સશક્તિકરણ અર્થે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે ત્યારે હવે સરકારની મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ તેમજ મહિલા સશક્તિકરણની પહેલનો લાભ રાજ્યના દરેક જિલ્લાને સ્પર્શે તે હેતુથી રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અમદાવાદ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં દરેક જિલ્લામાં જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્રની (DHEW) સ્થાપના કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code