1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પહેરી રહ્યા છો આઈસ બ્લ્યૂ કલરની ડ્રેસ, તો અપનાવો આ પ્રકારનો મેકઅપ

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર શહેનાઝ ગિલ હવે તેની ક્યુટનેસની સાથે સાથે તેની ઉત્તમ ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. હાલમાં જ પોતાના ગ્લેમરસ અને બોલ્ડ લુકથી હલચલ મચાવનારી શહેનાઝ હવે ફરી એકવાર તેના ગ્લેમના કારણે ચર્ચામાં છે. આ વખતે તે આઈસ બ્લુ કલરના ડ્રેસમાં જોવા મળી છે. તેના લેટેસ્ટ ફોટોશૂટ સાથે, શહેનાઝ મેજર […]

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાનને લઈને પ્રચાર-પડઘમ શાંત થયાં

નવી દિલ્હીઃ દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યે પ્રચારનો ઘોંઘાટ બંધ થયો હતો. આ તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 લોકસભા સીટો પર મતદાન થવાનું છે. સામાન્ય ચૂંટણીના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કા માટે મતદાન થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને […]

દેખાવા માંગો છો દેશી અને મોર્ડન બંન્ને, તો સાડીને આ રીતે સ્ટાઈલ કરો

કૃતિ સેનન છેલ્લા એક વર્ષથી સતત હિટ ફિલ્મો આપી રહી છે. પણ તે ખાલી ફિલ્મોમાં જ નહીં, જ્યારે ફેશનની વાત આવે ત્યારે તે ક્યારેય ફ્લોપ હોતી નથી. તેનો એક સુંદર દેશી અવતાર સામે આવ્યો છે. જેને તમે સુંદર દેખાવા માટે કોઈપણ તીજ-તહેવાર કે લગ્ન પ્રસંગે સરળતાથી અપનાવી શકો છે. ખરેખર, કૃતિ એક ઈવેન્ટમાં જોવા મળી […]

મુંબઈ એરપોર્ટ ઉપરથી વિદેશી નાગરિક રૂ. 10 કરોડના કોકેઈન સાથે ઝડપાયો

મુંબઈઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે દેશમાં ડ્રગ્સની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ અંગેની મોટી કાર્યવાહીમાં DRIએ મુંબઈ એરપોર્ટ પર પેટમાં ડ્રગ્સ છુપાવીને લાવતા બ્રાઝિલના નાગરિકની ધરપકડ કરી હતી. આરોપીના પેટમાંથી 110 કેપ્સ્યુલ મળી આવી હતી, જેમાંથી 975 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. પ્રાપ્ત […]

અમદાવાદઃ ચૂંટણીમાં ભય ફેલાવવા માટે પાકિસ્તાનની આર્મી કેન્ટોન્મેન્ટમાં ધમકી ઈમેલ કરાયાં હતા

અમદાવાદ: શહેરમાં ચૂંટણીના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા. જે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ટેકનીકલ સર્વલન્સને આધારે કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું છે. પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં આવેલા આર્મી કેન્ટોન્મેન્ટમાંથી બે પાકિસ્તાનીઓ દ્વારા આ ઇ-મેઇલ કરવામાં આવ્યા હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર […]

અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું ભૂમિપૂજન યોજાશે

અમદાવાદઃ શહેરના ગોતા  વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું નિર્માણ કરવામાં આવશે. આવતીકાલે રવિવારે શહેરના ગોતા વિસ્તારમાં રેલવે લાઈનની નજીક વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. આવતીકાલે તા. 12મી મેના રોજ આયોજીત ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે હેસ્ટર બાપો સાયન્સ લિમિટેડના સ્થાપક-સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર […]

ઉનાળાની ઋતુમાં દિવસ અને રાત બંને સમયે વીજળીની માંગ પર્યાપ્ત રીતે પૂરી થવાની સરકારને આશા

ભારત સરકારે એપ્રિલ, મે અને જૂન 2024ના મહિના દરમિયાન ઉનાળાની વીજ માંગને પહોંચી વળવા માટે તેની આગોતરી યોજના હેઠળ પહેલાથી જ પગલાં લીધાં છે. ઉત્પાદન માટે સંપૂર્ણ ક્ષમતા પૂરી પાડવા માટે આયાત-કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ માટે વિભાગ 11 માર્ગદર્શિકા, પાવર પ્લાન્ટનું આયોજિત જાળવણી કાર્ય ચોમાસાની સિઝનમાં ખસેડવામાં આવ્યું, થર્મલ જનરેશન યુનિટના આંશિક અને ફરજિયાત કાપને […]

કુસ્તીબાજ નિશા દહિયાએ ભારત માટે પેરિસ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો

નવી દિલ્હીઃ નિશા દહિયાએ તુર્કીના ઈસ્તાંબુલમાં વર્લ્ડ રેસલિંગ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં મહિલા ફ્રીસ્ટાઈલ 68 કિગ્રા વર્ગમાં ભારત માટે પેરિસ ઓલિમ્પિક 2024 ક્વોટા મેળવ્યો હતો. ભારત માટે આ પાંચમો પેરિસ 2024 કુસ્તી ક્વોટા હતો. તમામ મહિલા કુસ્તીબાજો દ્વારા આવ્યા છે. ભારત ગ્રીકો-રોમનમાં ક્વોટા હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું. ઇસ્તંબુલ સ્પર્ધા કુસ્તીબાજો માટે આગામી સમર ગેમ્સ માટે ક્વોટા મેળવવાની છેલ્લી તક […]

ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 4.9 ટકાનો વધારો

નવી દિલ્હીઃ માર્ચ 2024 મહિના માટે, 2011-12ના આધાર સાથે ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)નો અંદાજ 159.2 છે. માર્ચ 2024 મહિના માટે માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને પાવર સેક્ટર માટેના ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકો અનુક્રમે 156.1, 155.1 અને 204.2 છે. આ અંદાજો IIP ની રિવિઝન નીતિ મુજબ ભવિષ્યના પ્રકાશનોમાં સુધારવામાં આવશે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) ના અંદાજો દર […]

અમદાવાદમાં આગામી ચોમાસામાં 30 લાખ વૃક્ષોના વાવેતર કરાશે

અમદાવાદઃ AMCએ આગામી ચોમાસામાં 30 લાખ વૃક્ષોના વાવેતરનો ટાર્ગેટ રાખ્યો છે. હકીકતમાં વૃક્ષોના વાવેતર બાદ નિયમિત માવજત નહીં થવાના લીધે 20થી 25 ટકા વૃક્ષો નાશ માપે છે. જેના માટે મ્યુનિ.ના અધિકારીઓ ગંભીરતા લેતા નહીં હોવાનું મનાય છે. 15મી જૂનથી અભિયાન હાથ ધરાશે.  અમદાવાદ મ્યુનિ. દ્વારા 100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક છે. જેમાં 16,450 મધ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code