ગુજરાતમાં અત્યાર સુધી 40.74% સરેરાશ વરસાદ, 17 ડેમ છલકાયાં
ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુએ જોર પકડ્યું છે અને અત્યાર સુધી રાજ્યમાં કુલ 359.24 મીમી એટલે કે 40.74% સરેરાશ વરસાદ નોંધાયો છે. વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની નોંધ સાથે અનેક ડેમ ભરાઈ ચૂક્યા છે અને કેટલીક નદીઓ પણ ઓવરફ્લો થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 201 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સર્વાધિક વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 96 […]