નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કર્યું
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાને આ સંમેલન માટે પસંદ કરવામાં આવેલી થીમ ‘ધ ઇન્ડિયા મૉમન્ટ’ પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો અને ચિંતકો એ અવાજનો પડઘો પાડે છે કે, આ ખરેખર ભારતની ક્ષણ […]


