1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની સખ્ત કાર્યવાહીને લઈને અમેરિકાના રિપોર્ટમાં ભારતના થયા વખાણ

આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારના કાર્યોની સરહાના યુએસ રિપોર્ટમાં ભારતના આ કામના થયા વખાણ દિલ્હીઃ- જ્યારથી દેશની સત્તા પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આવ્યા છે એ ત્યારથી દરેક મોર્ચે દેશ સતત આગળ વધી રહ્યો છે આ બાદ કાશ્મીરનો ખાસ દરજજોપણ સમાપ્ત કરી ત્યાના લોકોને સગવડ પુરી પાડવામાં આવી છે સાથે જ નિડરતાથી જીવતા શીખવાયું છે આતંકવાદ સામે કલમ […]

પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ આપી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.મોદીએ કહ્યું કે મોરારજી દેસાઈએ આપતકાળનો વિરોધ કરવામાં અને ત્યારબાદ દેશને આગળ લઈ જવા માટે અનુકરણીય ભૂમિકા ભજવી હતી. મોરારજી દેસાઈનો જન્મ 1896માં વલસાડમાં થયો હતો, જે તે સમયે બોમ્બેનો ભાગ હતો અને હવે ગુજરાતમાં છે.તેઓ દેશના પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતા. એક […]

ભારતની બે મોટી પરીયોજનાઓમાં જાપાન આપશે 2,288 કરોડથી  કરોડની લોન

જાપાન ભારતની 2 મોટી યોજનાને ાપશે લોલ 2888 કરોડની લોન આપશે દિલ્હીઃ- ભારત વિદેશ સાથે સારા સંબંધો ઘરાવે છે જેને લઈને અનેક દેશ ભારતમાં રોકાણ કરી રહ્યું છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી આ  શક્ય બન્યું છે ત્યારે હવે જાપાન ભારતને કરોડોની લોન આપવા જઈ રહ્યું છે.મહારાષ્ટ્રમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ અને મિઝોરમમાં સુપર-સ્પેશિયાલિટી કેન્સર […]

ચીનને પડ્યો મોટો ફટકો – અમેરિકા બાદ હવે કેનેડાએ પણ ટિકટોક પર લગાવ્યો બેન

ચીનને પડ્યો ફટકો અમેરિકા પછી હવે કેનેડામાં ટિકટોક બેન દિલ્હીઃ- ચીનની આમ તો ઘણા દેશો સાથે વધુ પબનતી નથી, ચાઈનિઝ એપ્સની જો વાત કરવામાં આવે તો હંમેશા સુરક્ષાને લઈને વિવાદમાં હોય છે ચીન અને ભારત વચ્ચેના તાણવ પૂર્ણ માહોલ બાદ અનેક ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો આ સહીત અમેરિકાએ પમ ટિકટોક જેવી એપ પર […]

અમિત શાહ આજે તેલંગાણાના નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરશે,ચૂંટણીની રણનીતિ પર થશે ચર્ચા

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તેલંગાણાના નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરશે.આ બેઠકમાં આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી રણનીતિની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે.ભાજપના ટોચના સૂત્રએ આ માહિતી આપી છે.સૂત્રના જણાવ્યા અનુસાર આ બેઠકમાં તેલંગાણા બીજેપી અધ્યક્ષ બંડી સંજય કુમાર, રાજ્ય પ્રભારી તરુણ ચુગ અને અન્ય તેલંગાણા બીજેપીના નેતાઓ હાજર […]

PM મોદી આજે ટેક્નોલોજી પર આધારિત એક વેબિનારને કરશે સંબોધિત –

પીએમ મોદી ટેકનો આધારિત વેબિનારને સંબોધશે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જીવનને સરળ બનાવવા’ વિષય પર ચર્ચા દિલ્હી- આજરોજ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી  ‘અનલીશિંગ ધ પોટેન્શિયલઃ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જીવનને સરળ બનાવવા’ વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ વેબિનારમાં નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં ટેક્નોલોજી ક્ષેત્રને લગતી વિવિધ જાહેરાતો પર ચર્ચા કરવામાં આવશે. દેશમાં […]

પુલવામામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો,કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હોવાની આશંકા

શ્રીનગર:દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પદગામપોરામાં સોમવારે મધ્યરાત્રિ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.જેમાં એક આતંકી માર્યો ગયો હતો.ડીજીપી દિલબાગ સિંહે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે, પરંતુ આતંકવાદીઓની ઓળખ જાહેર કરી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદી કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હોઈ શકે છે.સેનાના બે જવાનો ઘાયલ થયાના સમાચાર છે. રવિવારે પુલવામામાં પત્ની સાથે બજારમાં જઈ […]

પીએમ મોદીએ કિસાન યોજનાનો 13મો હપ્તો જારી કર્યો – 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા થયા જમા

પીએમ મોદીએ કિસાન યોજનાનો 13મો હપ્તો જારી કર્યો 8 કરોડ ખેડૂતોને મળ્યો લાભ દરેકના ખાતામાં 2 હજાર રુપિયા જમા કરાવાયા   દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલાગવીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો જારી કરી દીધો છે. લાંબા સમયથી દેશભરના કરોડો ખેડૂતો 13મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે  હોળીના તહેવાર પહેલા જ […]

પીએમ મોદીએ કર્ણાટકમાં શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું , કહ્યું તે દિવસ દૂર નથી જ્યારે લોકો મેઈ ઈન ઈન્ડિયાના પ્લેનમાં ઉડાન ભરશે

પીએમ મોદીએ શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું કહ્યું નાના શહેરોને પણ એરકનેક્ટિવિટીથી જોડવા જોઈએ બેંગ્લુંરુ –  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ સોમવારે બેંગલુરુ ખાતે શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું છે આ દરમિયાન તેમણે જાહેર સભા પણ સંબોધિ હતી . શરુાતના ભાષણમાં તેમણે કહ્યું કે  આજે ફરી એકવાર મને કર્ણાટકના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code