કમળના ફૂલની તર્જ પર બન્યું એરપોર્ટ,PM મોદી હશે પહેલા પેસેન્જર
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી રાજ્ય કર્ણાટકની મુલાકાતે જશે.આ દરમિયાન, વડા પ્રધાન શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને બેલાગવીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.સત્તાવાર નિવેદન અનુસાર, વડા પ્રધાન શિવમોગાના એરપોર્ટની મુલાકાત લેશે અને તેનું નિરીક્ષણ પણ કરશે.આ એરપોર્ટ પર ઉતરનાર પ્રથમ મુસાફર ખુદ પીએમ મોદી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત તેઓ જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ […]