RBI ગવર્નર શક્તિકાંત દાસને ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડ મળવો એ ખૂબ જ ગર્વની વાત છેઃ PM મોદી
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ્સ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું; “આપણા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે કે @RBI ગવર્નર, શક્તિકાંત દાસજીને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ્સ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને અભિનંદન.” પ્રકાશને દાસને પુરસ્કાર આપતી વખતે જણાવ્યું હતું કે,દાસને ડિસેમ્બર […]


