મુકેશ અંબાણી તથા તેમના પરિવારને ભારત સહીત વિદેશમાં પણ Z + સુરક્ષા અપાશે
મુકેશ અંબાણી તથા તેમના પરિવારને મળી Z પ્લસ સુરક્ષા ભારત સહીત વિદેશમાં સુરક્ષા પ્રદાન કરવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ દિલ્હી- ભારતના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીની સુરક્ષા વધારવામાં આવી છે, સુપ્રિમકોર્ટે તેમને આ સુરક્ષા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે,સુપ્રિમ કોર્ટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને ઉચ્ચતમ સ્તરનું Z+ સુરક્ષા કવચ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે. […]


