દિલ્હીમાં આજે કાળા વાદળો છવાયેલા રહેશે,આ રાજ્યોમાં વરસાદની સંભાવના
દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે એટલે કે રવિવારે સૌથી ગરમ દિવસ હતો.મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં પાંચ ડિગ્રી વધુ છે, IMDએ આ માહિતી આપી. હવામાન વિભાગે સોમવારે આંશિક વાદળછાયું આકાશ અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરી છે. આ મુજબ દિલ્હીમાં સાપેક્ષ ભેજ 85 ટકાથી 27 […]


