દિલ્હી-NCRના હવામાનમાં પલટો,જોરદાર પવન સાથે ઝરમર વરસાદ,જાણો 24 કલાક માટે શું છે એલર્ટ
દિલ્હી-એનસીઆરમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે.નોઇડા, ગ્રેટર નોઇડા, ફરીદાબાદ અને નવી દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ જોવા મળ્યો છે.દિલ્હી અને નોઈડામાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીના જાફરાબાદ, નજફગઢ, દ્વારકા, પાલમ, સફદરજંગ, લોધી રોડ, IGI એરપોર્ટ, વસંત કુંજ અને આયા […]


