ટાટાના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું નિધન – રતન ટાટાએ દુઃખ વ્યક્ત કર્યું
ટાટા સન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું નિધન 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ દિલ્હી – ટાટા ગ્રૂપના ટાયકૂન અને ટાટા સન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું વિતેલા દિવસને રવિવારે હૃદયરોગના હુમલાથી 84 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે કૃષ્ણકુમાર રતન ટાટાના વિશ્વાસુ સહાયકોમાંના એક ગણાતા હતા. તેમના નિધન પર બોલતા રતન ટાટાએ શોક […]