1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

જો તમે બોસ છો અને રજાના દિવસે તમારા એમ્પલોયને ફોન કરીને ડિસ્ટર્બ કરશો તો થઈ શકે છે 1 લાખનો દંડ, જાણો કઈ કંપનીએ બનાવ્યો નિયમ

ઓફિસમાં 6 દિવસ કામ કરીને જ્યારે એક દિવસ વિક ઓફ આવે છએ ત્યારે કર્મચારીઓની શુશી પાર હોતો નથી પણ જો રજાના દિવસે પણ ઓફીસમાંથી બોસનો ફોન આવે ત્યારે કર્મચારીને જે ગુસ્સો આવતો હોય છે તેની હદ નથી, પણ શું તમે જાણો છો કે જો કોઈ બોસ રજાના દિવસે ફોન કરીને તમને કામ સોંપે છે તો […]

ટ્વિટર ખરીદીને એલન મસ્કે સૌથી વધુ આર્થિક નુકશાન વેઠવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એલન મસ્કે આર્થિક નુકશાનનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ ટ્વિટર ખરીદીને સૌથી મોટૂ નુકશાન કર્યુ દિલ્હીઃ- જ્યારથી ટ્વિટની માલિકી એલન મસ્કે ખરીદી છે ત્યારથી જ ટ્વિટર ચર્ચામાં છે, ટ્વિટરમાંથી કેટલાક કર્મીઓને હાકી કાઢવામાં પણ આવ્યા હતા કારણ કે ટ્વિટર ખોટમાં જતું હોવાની બબાત સામે આવી છે ત્યારે હવે એલન મસ્કને લઈને વધુ એક વિગત સામે આવી છએ […]

જમ્મુ-કાશ્મીરઃરાજૌરી પ્રવાસ પર જઈ શકે છે રાજનાથ સિંહ,બીજેપી નેતાએ રક્ષા મંત્રી પાસે કરી આ માંગ

દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના રાજૌરીની મુલાકાત લઈ શકે છે.સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે,રાજનાથ સિંહ 26 જાન્યુઆરી પછી રાજૌરીની મુલાકાત લે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતાઓ મંગળવારે દિલ્હીમાં રાજનાથ સિંહને મળ્યા હતા. મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓએ રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજનાથ સિંહ સાથે ચર્ચા કરી હતી.નેતાઓએ માંગ કરી હતી કે,રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ […]

આ વખતે ગણતંત્ર દિવસ પર CRPFની મહિલા માર્ચિંગ મુખ્ય આકર્ષણ હશે,’નારી શક્તિ’નો જોવા મળશે દમ

દિલ્હી:કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની મહિલા પથ સંચલન અને બેન્ડ ટુકડી રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી ગણતંત્ર દિવસની પરેડનો ભાગ હશે.અધિકારીઓએ જણાવ્યું કે,આ ટુકડી હાલમાં 26 જાન્યુઆરીએ ફરજના માર્ગે આ રાષ્ટ્રીય કાર્યક્રમ માટે પ્રેક્ટિસ કરી રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ 2023 માટે નિર્ધારિત મુદ્રાલેખ ‘નારી શક્તિ’ હેઠળ તેણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ […]

જોશીમઠ સંકટથી અસરગ્રસ્ત લોકોની મદદે આવ્યા બાબારામદેવ – રાહત સામગ્રી મોકલાવી

બાબારામ દેવ જદોશીમઠ ઘટનાથી પ્રભાવિત લોકોની મદદે ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાવી ઉત્તરાખંડનું પ્રખ્યાત શહેર જોશીમઠ  હાલ ચર્ચાનો વિષએય બન્યું છે, સંકેડો ઘરના લોકોની હાલથ કથળી છે,ઘરમાં તિરાડ પડવાના કારણે ઘરોમાં રહેવું મુશ્કેલ બન્યું છે સરકાર સતત ઘર ખાલી કરાવી લોકોને રાહત શિબિરોમાં આશરો આપી રહી છે.જેના કારણે અનેક લોકો ઘરથી બેઘર બન્યા છે ત્યારે […]

બિહાર બાદ આ રાજ્યમાં ‘જાતિ આધારિત સર્વે’ કરવાની માંગણી – બીજેપી સરકારને લખ્યો પત્ર

બિહાર બાદ હવે આ રાજ્ય એ જાતિ આધારિત સર્વેની કરી માંગ આ મામલે મહારાષ્ટ્ર સરકારે બીજેપીને પત્ર લખ્યો મુંબઈઃ-તાજેતરમાં જ બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણનો પ્રથમ તબક્કો ચાલુ થયો છે  ત્યારે હવે જાતિ આધારિત સ્રવેને લઈને મહારાષ્ટ્રે પણ માંગણી કરી છે , બિહારની જેમ હવે મહારાષ્ટ્રે ઓબીસી સમુદાયના અગ્રણી નેતાઓમાંના એક એનસીપીના છગન ભુજબળે રાજ્યના સીએમ […]

ઉતરાખંડ:રાજ્યપાલે મહિલાઓ માટે 30 ટકા હોરિઝોન્ટલ રિઝર્વેશન બિલને મંજૂરી આપી

દહેરાદુન:ઉત્તરાખંડના મહિલા આરક્ષણ બિલને મંગળવારે રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. રાજભવનની મંજૂરીથી મહિલા ઉમેદવારોને સરકારી નોકરીઓમાં 30 ટકા ક્ષેતિજ અનામતનો કાયદેસર અધિકાર પણ મળી ગયો છે. રાજ્ય સરકારે વિધાનસભામાં સર્વાનુમતે બિલ પસાર કરીને રાજભવનને મોકલી આપ્યું હતું. મહિલા અનામત ખરડો, વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં પસાર કરાયેલા 14 ખરડાઓ સાથે, મોટાભાગે સંશોધિત બિલોને પણ રાજ્યપાલની […]

પીએમ મોદી 12 જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન હુબલીમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે હુબલીઃ-  વિતેલા દિવસને સોમવારના રોજ કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ  જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ રાજ્યના હુબલીમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ બોમાઈએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ હુબલી રેલવે ગ્રાઉન્ડ […]

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121 નવા કેસ નોંધાયા – દિલ્હીમાં કોરોનાથી 1 વ્યક્તિએ ગુમાવ્યો જીવ

  કોરોનાને લઈને દેશ પણ સતર્ક છેલ્લા 24 કતલાકમાં 121 નવા કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાને લઈને ચિંતા જોવા મળી રહી છે કારણ કે ચીનમાં જે રીતે કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે તેને લઈને ભારત સરકાર પણ સતર્કતા દાખવી રહી છે,જો કે અનેક દેશોની સરખામણીમાં કોરોનાને લઈને ભારતની સ્થિતિ હાર નિયંત્રણમાં છે. જો […]

ઉત્તરભારતમાં શીતલહેર યથાવત – યુપીના અનેક જીલ્લામાં રેડ એલર્ટ તો દિલ્હીમાં પણ કાતિલ ઠંડીનો કહેર

ઉત્તરભારત ઠંડીમાં ઠુઠવાયું દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ઠંડીને લઈને એલર્ટ દિલ્હીઃ- દેશભરમાં ભારે ઠંડી પડી રહી છે તો ખાસ કરીને કાશ્મીર અને હિમાચલમાં પડી રહેલી બરફ વર્ષાના કારણે ઉત્તરભારતમાં ભારે ઠંડી વર્તાઈ રહી છે, ઉત્તરભારત હાલ ભારે ઠંડીનો સામનો કરી રહ્યું છે જેમાં દિલ્હી અને ઉત્તરપ્રદેશના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.  ભારતીય હવામાન વિભાગે આપેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code