નેપાળમાં વિમાન દૂર્ઘટનામાં 68 મુસાફરોના મોત, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
નેપાળની ઘટના પર પીએમ મોદીએ જતાવ્યું દુખ કહ્યું કિંમતી જીવ લોકોના ગયા દિલ્હીઃ- નેપાળમાં એક પ્લેન ક્રેશ થયું હતું. જેમાં પાંચ ભારતીય સહિત લગભગ 68 મુસાફરોના કરૂણ મોત થયાં હતા. નેપાળમાં મોટી વિમાન દૂર્ઘટના સર્જાય જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન ડૉ. એસ. […]


