પ.બંગાળના સીએમ મમતા બેનર્જી 27 મે એ યોજાનારી નિતી આયોગની બેઠકમાં હાજરી આપશે, અનેક સમસ્યાઓના મુદ્દા પર કરશે ચર્ચા
નિતી આયોગની બેઠકમાં મમતા બેનર્જી હાજર રહેશે રાજ્યને લગતી ,મસ્યાના મુદ્દા પર કરશે ચર્ચાઓ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં 27 મે ના રોજ નિતી આયોગની બેઠક યોજાવાની છે ત્યારે પશ્વિમ બંગાળની સીએમ મમતા બેનર્જી પણ રાજ્યની સમસ્યાઓના મુદ્દાઓને લઈને આ બેઠકમાં હાજરી આપતા જોવા મળશે.જાણકારી અનુસાર વિતેલા દિવસને સોમવારે આ બબાતે નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા […]


