1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

યુપી સરકાર તમારા ઘરે પ્લમ્બર, પેઇન્ટર અને સુથાર મોકલશે, આ એપનો ઉપયોગ કરો

ગૂગલ પ્લે સ્ટોર પર એક એપ ઉપલબ્ધ છે જેનું નામ સેવા મિત્ર છે. આ એપ દ્વારા લોકો કોઈપણ કારીગરને રોજના કામ માટે બોલાવી શકે છે, તેમનું કામ કરાવી શકે છે અને તેમને પેમેન્ટ પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારે ચિત્રકાર, પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયનની જરૂર હોય, તો તમારે ઘરની બહાર જવું પડ્યું અને ઘણી […]

ઉત્તર ભારતમાં ફરીથી ગાઢ ધુમ્મસ, હવાઈ અને રેલ સેવા ખોરવાઈ

નવી દિલ્હીઃ ઉત્તર ભારત ફરી એક વાર ગાઢ ધુમ્મસ અને ઠંડીની લપેટમાં આવી ગયું છે. ભલે સૂર્યપ્રકાશના કારણે થોડી રાહત મળી છે પરંતુ સ્થિતિ એવી જ યથાવત જ છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના મોટા ભાગના રાજ્યોમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતુ. સવાર પછી થોડો તડકો હતો. જો કે, તેનાથી ખાસ રાહત […]

રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે “પીપલ્સ ચોઇસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે 2006થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન […]

બાઈક રાઈડિંગનો શોખ હોય તો કુદરતી સૌંદર્ય અને રોમાંચથી ભરપુર આ સ્થળોનો પ્રવાસ અચુક કરવો જોઈએ..

બાઇક ચલાવીને મુસાફરી કરવાની પણ એક અલગ જ મજા છે. જો તમારી સાથે પ્રવાસમાં મિત્રો હોય તો તે વધુ આનંદદાયક બને છે. બાઇક રાઇડ પર જવાનો અર્થ એ પણ છે કે રસ્તામાં દરેક સુંદર દૃશ્ય અને નવા અનુભવનો આનંદ માણવો, જે કદાચ આપણે કાર અથવા બસ દ્વારા ચૂકી ગયા છીએ. આજે અમે તમને એવી જગ્યાઓ […]

ઉત્તરભારતમાં ગાઢ ધમ્મુસ, વાહન વ્યવહાર ખોરવાયો

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેરનો માહોલ જારી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. IMD એ મંગળવાર સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર મધ્ય પ્રદેશ, જમ્મુ વિભાગ રાજસ્થાન, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની […]

ઉત્તરભારતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું, અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ

ઉત્તર ભારત શીતલહેરની ચપેટમાં છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં શીતલહેર રહી શકે છે. આગામી બે દિવસ સુધી મધ્ય અને પૂર્વીય ભારતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મધ્યપ્રદેશમાં આજે ધુમ્મસભર્યું […]

અયોધ્યામાં વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ મંદિર હશેઃ ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક મોહમ્મદ

નવી દિલ્હીઃ આજથી લગભગ 48 વર્ષ પહેલા 1976માં અયોધ્યામાં વિવાદિત ઢાંચાનો સર્વે કરનારા ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક કેકે મોહમ્મદએ કહ્યું કે, ખોદકામમાં મળેલા દરેક પુરાવા એ વાતને સાક્ષી આપી રહ્યા છે કે મંદિર વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ હશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે મને આમંત્રણ મળ્યું છે. ખૂબ જ ખુશ છું. મે અયોધ્યામાં લોકોને કામ કરતી […]

ભારત-માલદીવ વિવાદમાં પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરના શબ્દોએ જીવી લીધા ભારતીયોના દિલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરનારા માલદીવના મંત્રીઓને માલદીવ સરકારે સસ્પેન્ડ કરી દીધા છે, પરંતુ આને લઈને શરૂ થયેલ વિવાદનો અંત આવતો જણાતો નથી. આ વિવાદમાં મોદીના સમર્થનમાં ભારતીય રમત-ગમત અને સિનેમા જગતની અનેક હસ્તીઓ જોડાઈ છે. દરમિયાન હવે પીએમ મોદીને પાકિસ્તાન તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટના ભૂતપૂર્વ સ્પિનર […]

ઉત્તર ભારતમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગાઢ ધુમ્મસનું એલર્ટ

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ ક્ષેત્રોમાં વિઝિટિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ આ રાજ્યો સિવાય રાજધાની દિલ્હી અને મધ્યપ્રદેશમાં પણ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ધુમ્મસના કારણે ઘણી જગ્યાએ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. હવામાન […]

પહાડોમાં નવા વર્ષની ઉજવણી અને કોવિડનો ડર!, શિમલા-મનાલીમાં પણ પ્રવાસીઓની ભીડ

નવી દિલ્હીઃ ઉત્તર ભરતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે અને પહાડો પર હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. આજ કારણે પ્રવાસીઓની ભીડ પહાડી રાજ્યો તરફ જવા લાગી છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ક્રિસમસના તહેવાર પર 1.5 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા. નવા વર્ષ દરમિયાન અહિં પ્રવાસીઓની સંખ્યા 80 હજાર થી 1 લાખ નજીક પહોંચી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code