1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણે કરી જાહેરાત – રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ ટેક્સ ફ્રી

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણની જાહેરાત  રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ ટેક્સ ફ્રી કરાઈ ભોપાલઃ- તાજેતરમાં ગઈકાલે રિલીઝ થયેલી ઘ કરેળ સ્ટોરી ફિલ્મ ચર્ચામાં છે, અનેક વિવાદના વંટોળમાં આ ફિલ્મ ફસાયેલી હોવા જતા રિલીઝના પ્રથમ દિવસે દર્શકોનો સારો સપોર્ટ મળ્યો હતો, બોક્સ ઓફીસ પર ફિલ્મને નિહાળવા લાંબી લાઈન લાગી હતી ત્યારે હવે મધ્યપ્રદેશની સરકારે આ ફિલ્મને લઈને […]

ભારતીય વાયુસેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક

વાયુસેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક 4 મે બનેલી ઘટનાને લઈને સેનાએ લીધો નિર્ણય દિલ્હીઃ-  ભારતીય વાયુસેનામાં ઘ્રુવ હેલિકોપ્ટર ઘણી રીતે ઉપયોગમાં લેવાતુ હતુ જો કેઘ્રુવ હેલિકોપ્ટર સાથએ અનેક વખત ક્રેશ થવાની કે ખાનમી સર્જવાની ઘટનાઓ બની છે જેને જોતા હવે ભારતીય વાયુસેનાએ તેના સંચાલન પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય […]

ભારતમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો,33 હજારથી ઘટીને 30,041 કેસ થયા

દિલ્હી : ભારતમાં સક્રિય અને નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 2,961 નવા કેસ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે આ આંકડો 3,611 હતો. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા 33,232 થી ઘટીને 30,041 પર આવી ગઈ છે. મહામારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 4,44,05,550 […]

દોહા ડાયમંડ લીગમાં જીત બદલ પીએમ મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

દોહા ડાયમંડ લીગમાં નિરજ ચટોપરાને મળી સફળતા જીત બદલ પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી દિલ્હીઃ- નિરજ ચોપરા નામ કોઈની ઓળખનું મોહતાજ નથી પોતાની રમતની કળાને લઈને દેશ વિદેશમાં આ નામ જાણીતું છે,ભારતીય બરછી ફેંકનાર અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાએ ફરી એકવાર દોહામાં વાંડા ડાયમંડ લીગમાં પોતાનું ટાઇટલ જાળવી રાખીને દેશને ગૌરવ અપાવ્યું છે. નીરજે […]

ભારત માતા મંદિરના અભિષેકમાં સામેલ થયા સંઘ પ્રમુખ ભાગવત,કહ્યું- અખંડ ભારત સત્ય અને શાશ્વત છે

ભારત માતા મંદિરના અભિષેકમાં સામેલ થયા સંઘ પ્રમુખ ભાગવત કહ્યું- અખંડ ભારત સત્ય અને શાશ્વત છે ચેન્નાઈ:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે પણ તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લામાં મદુરંતકમ નજીક નીલમંગલમ ગામમાં શ્રી સ્વામી બ્રહ્મા યોગાનંદ દ્વારા નિર્મિત ‘ભારત માતા મંદિર’ના ‘કુંભભિષેકમ’માં ભાગ લીધો હતો. ધાર્મિક વિધિ દરમિયાન ‘સંપૂર્ણ ભારત’ની પ્રતિમાનું અનાવરણ કરનાર ભાગવતે કહ્યું, “ભારતનો […]

મણિપુરમાં હિંસામાં રાહત જો કે હાલ પણ કર્ફ્યૂ યથાવત, સુરક્ષા દળોની 100થી વધુ ટીમ તૈનાત

મણીપુર હિંસા અટકી જો કે સેનાની 100ટીમ હાલ પણ તૈનાત દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી મણિપુરમાં આદિવાસી આંદોલન બાદ ભારે હિંસાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું છે,આ  ફાટી નીકળેલી હિંસામાં હવે રાહત મળી છે. રાજ્યમાં હિંસા બંધ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ 8 જિલ્લામાં કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે. હિંસા થવાની સંભાવનાને રોકવા માટે રાજ્યમાં સેના […]

GoFirst એ હવે 12 મે સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી,ટૂંક સમયમાં મુસાફરોને રિફંડ આપશે

GoFirst એ હવે 12 મે સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી ટૂંક સમયમાં મુસાફરોને આપશે રિફંડ દિલ્હી : આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન ગો ફર્સ્ટે 12 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી. વાડિયા ગ્રૂપની એવિએશન કંપનીએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન અરજી દાખલ […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ સુરક્ષા સ્થિતિની કરશે સમિક્ષા, શહીદ જવાનોને આપશે શ્રદ્ધાંજલી

રક્ષામંત્રી રાજનાથ સિંહ કાશ્મીર પહોંચશે 5 જવાન વિતેલા દિવસે શહીદ થયા બાદ રક્ષામંત્રીની મુલાકાત સુરક્ષાની સ્થિતિને લઈને કરશે સમિક્ષા દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં હાલ સેના અને આંતકીઓ વચ્ચે ઘર્ષણ થવાના બનાવો વધ્યા છે, વિતેલા દિવસે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 5 જવાન શહીદ થયા હતા ત્યાર બાદ હવે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે […]

ભારતે ઓપરેશન કાવેરી બંધ કર્યું , અત્યાર સુધી 3,800થી વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા

ભારતે બંધ કર્યું ઓપરેશન કાવેરી અત્યાર સુધી આ ઓપરેશન હેઠળ 3800થી વધુ લોકોને સુરક્ષિત બહાર લવાાય દિલ્હીઃ-સુડાનમાં ચાલતા યુદ્ધ વચ્ચે ભારતીયોને બહાર સુરક્ષિત રીતે ખસેડવા માટે પીએમ મોદીના અથાગ પ્રયત્નો ભારત સરકારે ઓપરેશન કાવેરી શરુ કર્યું હચું જહવે  ભારતે શુક્રવારે ‘ઓપરેશન કાવેરી’ બંધ કરી દીધું હતું, જે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે શરૂ કરવામાં […]

Cyclone Mocha આજે થશે એક્ટિવ,બંગાળ-ઓડિશામાં વરસાદનું એલર્ટ

દિલ્હી:  મે મહિનાના પાંચ દિવસ વીતી ગયા છે અને દેશભરમાં હવામાન હજુ પણ આકરી ગરમીથી દૂર છે. જો કે આજથી દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તે જ સમયે, હજુ પણ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. દેશના કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ચક્રવાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code