1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ભારતીય કપાસ નિગમ લિમિટેડએ ટેકાના ભાવે કપાસની ખરીદી,ખેડૂતોમાં ખુશીનો માહોલ

દિલ્હી : ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) એ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી છે. આ ન્યૂનતમ ટેકાના ભાવની (MSP) યોજના કપાસના ખેડૂતોને તેમના વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ન્યૂનતમ ટેકાના (MSP) દરો પર વેચવા માટે વૈકલ્પિક માર્કેટિંગ પ્રણાલી […]

પીએમ મોદી રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023 નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મે 2023ના રોજ એટલે કે આજરોજ સવારે 10:30 વાગ્યે પ્રગતિ મેદાન ખાતે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023 નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 11મી થી 14મી મે દરમિયાન યોજાનાર રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીના પ્રારંભને પણ ચિહ્નિત કરશે. આ મહત્વપૂર્ણ અવસર પર, વડાપ્રધાન શિલાન્યાસ કરશે અને દેશમાં વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિ સાથે સંબંધિત 5800 કરોડ રૂપિયાથી વધુની અનેક યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ […]

એલન મસ્કની જાહેરાત, ટ્વીટર પર ટૂંક સમયમાં વોઈસ અને વીડિયો કોલિંગ ની સેવાનો થશે આરંભ

એલન મસ્કની જાહેરાત ટ્વીટર પર ટૂંક સમયમાં વોઈસ અને વીડિયો કોલિંગ ની સેવા શરુ કરાશે દિલ્હી – જ્યારથી એલન મસ્કે ટ્વિટરની ખરીદી કરી છે ત્યારેથી ટ્વિટર હંમેશા વિવાદ અને ચર્ચામાં રહ્યું આ સાથએ જ ટ્વિટરમાં અનેક ફેરફારો પણ થયા છે ત્યારે હવે ટ્વિટર એક નવી સુવિધા પણ શરુ કરવાની તૈયારી કરી રહ્યું  છે એલન મસ્ક […]

કુસ્તીબાજ સાક્ષી મલિકે બ્રિજ ભૂષણને નાર્કો ટેસ્ટ કરાવવા અને પોતાને નિર્દોષ સાબિત કરવાનો પડકાર ફેંક્યો

દિલ્હી : રાજધાની દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોનું ધરણા પ્રદર્શન ચાલુ છે.આ દરમિયાન, 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને પડકાર ફેંક્યો છે. તેણે બ્રિજ ભૂષણને નાર્કો ટેસ્ટ કરાવવા અને પોતાને નિર્દોષ સાબિત કરવાનો પડકાર ફેંક્યો. સાક્ષીએ જણાવ્યું હતું કે WFIના વડા બ્રિજ ભૂષણને […]

PM મોદીએ રાજસ્થાનને આપી 5,500 કરોડની ભેટ, જાણો તેમણે કહેલી વાતોના કેટલાક અંશો

PM મોદીએ રાજસ્થાનને આપી 5,500 કરોડની ભેટ પીએમ મોદી કહેલી વાતોના કેટલાક અંશો જયપુરઃ-  પીએમ મોદીએ આજે ​​રાજસ્થાનમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર વડા પ્રધાન મોદીએ સિરોહી જિલ્લાના આબુ રોડ પર પાર્ટી દ્વારા આયોજિત જનસભાને સંબોધતા કહ્યું કે હું આ તમામ વિકાસ કાર્યો માટે રાજસ્થાનના તમામ રહેવાસીઓને અભિનંદન આપું […]

Gofirst ની તમામ ફ્લાઈટ્સ હવે 19 મે સુધી રદ કરાઈ,યાત્રીઓના રિફંડને લઈને આવ્યું અપડેટ

ગોફર્સ્ટની તમામ ફ્લાઈટ સેવા 19 મે સુધી રદ યાત્રીને મળશે રિફંડ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ વિવાદમાં ફસાયેલ છે ત્યારે હવે  ગો ફર્સ્ટ ફ્લાઈટ્સ ઓપરેશનલ કારણોસર 19 મે  સુધી રદ કરવામાં આવી છે. ગો ફર્સ્ટે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા મુસાફરોને આ માહિતી આપી છે. એરલાઈન્સે કહ્યું છે કે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ અમે દિલગીર […]

ઈઝરાયેલના વિદેશ મંત્રીએ PM મોદી સાથે મુલાકાત કરી,બન્ને દેશના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી

ઈઝરાયેલના વિદેશમંત્રીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી રક્ષામંત્રા અને તેમના સમક્ષ જયશંકર સાથે પણ કરી મુલાકાત દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ ઈઝરાયેલના વિદેશમંત્રી એલી કોહેને  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને ભારત અને ઈઝરાયેલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.આ સહીત પીએમ મોદી સાથે, ઇઝરાયેલના વિદેશ મંત્રીએ અબ્રાહમ એકોર્ડના વિસ્તરણ […]

સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ 

દિલ્હી : ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની અવારનવાર ઘટના બનતી હોય છે.કોઈ ખામીના કારણે ફલાઈટનું લેન્ડીંગ કરવામાં આવતું હોય છે.ત્યારે ભારતના તિરુચિરાપલ્લીથી સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ખામી બાદ પાયલટે આ નિર્ણય લીધો હતો. ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ વિમાનમાં કોઈ ખામી જોવા મળી […]

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગાઢ સંબંધો,અમિત શાહે કહ્યું- આપણા દ્વિપક્ષીય સંબંધોને કોઈ નબળું પાડી શકે નહીં

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ એકબીજા સાથે જોડાયેલી સંસ્કૃતિ અને ભાષાના ઇતિહાસ સાથે ઊંડા સંબંધો ધરાવે છે અને બંને દેશો વચ્ચેના સારા દ્વિપક્ષીય સંબંધોને કોઈ નબળું પાડી શકે નહીં. શાહ લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા […]

દિલ્હી-યુપીમાં પારો 38 ડિગ્રી,બંગાળની ખાડીમાં હવામાનની સ્થિતિ બગડશે! જાણો IMD અપડેટ્સ

દિલ્હી :મેના બીજા સપ્તાહમાં ઉત્તર ભારતના લગભગ તમામ વિસ્તારોમાં તાપમાન વધવા લાગ્યું છે. જો કે, તે હજુ પણ પાછલા વર્ષોની સરખામણીમાં ઓછું છે. પરંતુ ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. તે જ સમયે, પર્વતો પર બરફવર્ષા પણ ઘટી રહી છે. આ સિવાય દક્ષિણના રાજ્યોમાં વરસાદની પ્રક્રિયા ચાલુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code