Gofirst ની તમામ ફ્લાઈટ્સ હવે 19 મે સુધી રદ કરાઈ,યાત્રીઓના રિફંડને લઈને આવ્યું અપડેટ
ગોફર્સ્ટની તમામ ફ્લાઈટ સેવા 19 મે સુધી રદ યાત્રીને મળશે રિફંડ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ વિવાદમાં ફસાયેલ છે ત્યારે હવે ગો ફર્સ્ટ ફ્લાઈટ્સ ઓપરેશનલ કારણોસર 19 મે સુધી રદ કરવામાં આવી છે. ગો ફર્સ્ટે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા મુસાફરોને આ માહિતી આપી છે. એરલાઈન્સે કહ્યું છે કે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ અમે દિલગીર […]


