કર્ણાટકની ચૂંટણી પહેલા પીએમ મોદીની રાજ્યની જનતાને ખાસ અપીલ, વીડિયો શેર કરીને કહી આ વાત
કર્ણાટકમાં ચૂંટણીને માત્ર 2 દિવસ બાકી પીએમ મોદીએ રાજ્યના લોકોને વોટ કરવા કરી અપીલ બેંગલુરુઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક રેલી અને જનસભા સંબોધી ચૂક્યા છએ વિતેલા દિવસે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો ત્યારે એજરોજ પીએમ મોદીએ રાજ્યની જનતાને ખાસ અપીલ કરી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે કર્ણાટક રાજ્યમાં 10 મે […]


