G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય ત્રીજી બેઠકનો આજે ગોવામાં આરંભ
G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ગોવામાં આજથી બેઠક શરુ આ બેઠક ત્રણ દિવસી યોજાશે દિલ્હીઃ- દેશભરમાં જી 20ને લઈને અનેક બેઠકો આયોજીત થઈ રહી છે,ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારે આજથી G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય ત્રીજી બેઠકનો આજથી ગોવામાં આરંભ થઈ રહ્યો છે. આજે 9 મેના રોજથી G-20 ડેવલપમેન્ટ વર્કિંગ […]


