1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કોરોના બન્યો બેકાબૂ,દિલ્હીમાં પોઝિટિવ રેટ 20%,મહારાષ્ટ્રમાં 926 દર્દીઓ મળી આવ્યા

દિલ્હી : ભારતમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. દિલ્હી અને મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કોરોના અંગે કોઈપણ પ્રકારની ઢીલાશ ન રાખવાની સૂચના પણ આપી હતી. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 […]

પીએમ મોદીની ચેન્નઈની મુલાકાતને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, ડ્રોન દ્રારા રખાશે ચાપતી નજર

પીએમ મોદીની ચેન્નઈની મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ તમામ સ્થળો પર ડ્રોન કેમેરાથી નજર રખાશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ  શનિવારે ચેન્નાઈના પ્રવાસે છે તેમના આગમનની લઈને અનેક તૈયારીઓ બરાબર કરવામાં આવી રહી છે તેમની સુરક્ષાનું પુરતુ ઘ્યાન અપાયપું છે,અહીની  આ મુિલાકાત દરમિયાન પીએમ મોદી  રૂ. 2437 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું […]

કોરોનાએ બદલ્યું સ્વરુપ બાળકો પણ સંક્રમિત, દેશના 9 રાજ્યોમાં નવા સબ-વેરિએન્ટના કેસ નોંધાયા

કોરોનાએ ફરી સ્વરુપ બદલ્યું નવા સબ વેરિએન્ટના કેસથી બાળકો પર સંક્રમિત 9 રાજ્યોમાં 116 કેસ નોંધાયા દિલ્હીઃ દેશભરમાં ફરી એક વખત કોરોનાના નવા નોંધાતા કેસનો આંકડો 6 હજારને પાર પહોંચ્યો છે ત્યારે કોરોના ફરી પોતાનું સ્વરુપ બદલ્યું છે.  ભારતમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે, XBB.1.16.1 નામનો બીજો પ્રકાર સામે આવ્યો છે. જાણકારી પ્રમાણે  દેશના […]

મોંઘવારી વચ્ચે જનતાને મોટી રાહત : CNG-PNGના ભાવમાં આજથી 8 રૂપિયાનો ઘટાડો,મહાનગર ગેસે પણ ભાવમાં ઘટાડો કર્યો

દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતો વચ્ચે શનિવારથી દેશમાં CNG અને PNGના ભાવમાં 6 થી 8 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. સરકારે શુક્રવારે પ્રાઇસીંગ ફોર્મ્યુલા હેઠળ એપ્રિલ માટે કુદરતી ગેસની કિંમત 7.92 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (MMBtu) નક્કી કરી છે. ગ્રાહકો માટે આ દર 6.5 ડોલર પ્રતિ mmBtu પર સીમિત કરવામાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના પ્રવાસે,અનેક પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન  

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચેન્નાઈની મુલાકાતે છે. તેઓ ચેન્નાઈ એરપોર્ટ પર અત્યાધુનિક ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ સહિત અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ચેન્નાઈ એરપોર્ટના નવા બિલ્ડિંગમાં લોકોને તમિલ સંસ્કૃતિની ઝલક જોવા મળશે. તેમાં કોલમ (દક્ષિણ ભારતીય ઘરોના આગળના ભાગમાં દોરવામાં આવેલી પેટર્ન અથવા ડિઝાઇન), સાડીઓ, મંદિરો અને અન્ય તત્વોનો સમાવેશ થાય છે. 2.20 લાખ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સુખોઈમાં ઉડાન ભરશે,જાણો આ ફાઈટર જેટ વિશેની ખાસિયત

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 એપ્રિલ 2023ના રોજ તેઝપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ સૂ-30MKI ફાઈટર જેટમાં ઉડાન ભરશે. ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર હોવાના કારણે તેમને સેનાના દળો, શસ્ત્રો અને નીતિઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ મુર્મુ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ.એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ અને રામનાથ કોવિંદ વાયુસેનાના ફાઈટર જેટમાં ઉડાન […]

વંદે ભારત ટ્રેન યાત્રાધામો વચ્ચે જોડાણ વધારશે, અર્થવ્યવસ્થાને પણ મળશે વેગ – પીએમ મોદી

વંદે ભારત ટ્રેન યાત્રા ધામો વચ્ચે જોડાણ કરશે અર્થ તંત્રમાં પણ આપશે વેગ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે વંદે ભારત એક્સપ્રેસ એ ગૌરવ, આરામ અને કનેક્ટિવિટીનો પર્યાય છે. પીએમ મોદી દ્વારા સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા અંગે કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી જી કિશન રેડ્ડીની ટ્વીટ […]

રામ મંદિરના ભવ્ય અભિષેકની તડામાર તૈયારીઓ – 7 ખંડોના 155 દેશોની પવિત્ર નદીઓના જળનો કરાશે ઉપયોગ

રામ મંદિરનો થશે ભવ્યઅભિષેક    અનેક દેશોની પવિત્ર નદીઓનું જળ લવાશે લખનૌઃ-  ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તૈયાર થઈ રહેલું રામ મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક છે,થોડા સમયમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાને ારે છે ત્યારે અત્યારથી જ મંદિરને લઈને તેના ઉત્સવની અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામમંદિરના જળ અભિષેક માટે  7 ખંડોના 155 દેશો, નદીઓ […]

PM નરેન્દ્ર મોદી 14 એપ્રિલે આસામની મુલાકાત લેશે,ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં થશે સામેલ

PM નરેન્દ્ર મોદી આસામની મુલાકાત લેશે 14 એપ્રિલે આસામ જશે પીએમ મોદી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં થશે સામેલ દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 દિવસ માટે આસામના પ્રવાસે જશે. 14  એપ્રિલના પીએમ નરેન્દ્ર મોદી 1 દિવસ માટે આસામના પ્રવાસે હશે. આ દરમિયાન પીએમ એઈમ્સ ગુવાહાટીનું નિરીક્ષણ કરશે અને ગુવાહાટી […]

વિશ્વમાં પ્રથમ વખત વાયુ પ્રદૂષણને કારણે ફેફસાંનું કેન્સર જોવા મળ્યું,અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્હી : વિશ્વમાં પ્રથમ વખત પીએમ 2.5 અને ફેફસાના કેન્સર વચ્ચેની લિંક મળી આવી છે, જે મુજબ ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓના ફેફસામાં કેન્સર મ્યુટેશન જોવા મળ્યું છે. આ અભ્યાસ અમેરિકા, યુરોપ, તાઈવાન, કોરિયા અને ભારત સહિત વિવિધ દેશોમાં વાયુ પ્રદૂષણ અને લોકોના સ્વાસ્થ્યને લઈને કરવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય વૈજ્ઞાનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code