1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ભારત-અમેરિકાની વાયુસેની સંયુક્ત કવાયત ‘કોપ ઈન્ડિયા’ 10 એપ્રિલથી બંગાળમાં શરુ થશે F-15, સુખોઈ-30 સહીતના ફાઈજેટની જોવા મળશે તાકાત

ભારત-અમેરિકાની વાયુસેના કરશે સંયુક્ત અભ્યાસ 10 એપ્રિલથી બંગાળમાં શરુ કરશે યુદ્ધાભ્યાસ F-15, સુખોઈ-30 સહીતના ફાઈજેટની જોવા મળશે તાકાત દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો ગાઢ બની રહ્યા છે અનેક ક્ષેત્રમાં વિદેશ સાથે મળીને અનેક કવાયત હાથ ઘરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો વાયુસેના અને નૌસેના અનેક […]

CM એકનાથ શિંદે અને તેમની કેબિનેટ 9 એપ્રિલે અયોધ્યા જશે,રામલલાના કરશે દર્શન

 CM એકનાથ શિંદે જશે અયોધ્યા 9 એપ્રિલે તેમની કેબિનેટ સાથે જશે રામલલાના કરશે દર્શન સરયુ આરતીમાં પણ ભાગ લેશે મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની કેબિનેટ 9 એપ્રિલે અયોધ્યા જશે.એકનાથ શિંદેએ રવિવારે કહ્યું કે તેઓ તેમની પાર્ટીના નેતાઓ સાથે 9 એપ્રિલે અયોધ્યા જશે અને ત્યાં સરયૂ નદીના કિનારે પ્રાર્થના કરશે. ઉલ્લેખનીય છે […]

દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3.500થી પણ વધુ કેસ

છેલ્લા 24 કલાકમાં 3,500થી વધુ નવા કેસ નોંધાયા ફરી એક વખત કોરોનાનો વર્તાતો કહેર દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ફરી એક વખત કોરોનાના કેસોએ ચિંતા વધારી છે દરરોજ નોંધાતા કેસનો આંકડો ઘીરે ઘીરે 3 હજારને પાર કરી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલામાં 3 હજાર 500થી પણ વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જો […]

MP સરકારે વધુ એક શહેરનું નામ બદલ્યું, હવે આ નામથી ઓળખાશે નસરુલ્લાગંજ

MP સરકારે વધુ એક શહેરનું નામ બદલ્યું નસરુલ્લાગંજનું નામ બદલી દેવામાં આવ્યું હવે આ જગ્યા ભૈરુંદા તરીકે ઓળખાશે ભોપાલ :મધ્યપ્રદેશની શિવરાજ સરકારે વધુ એક શહેરનું નામ બદલી નાખ્યું છે. હવે ભોપાલને અડીને આવેલા સિહોર જિલ્લાના નસરુલ્લાગંજનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ જગ્યા ભૈરુંદા તરીકે ઓળખાશે. આ અંગે એમપી સરકાર દ્વારા એક નોટિફિકેશન પણ […]

PM મોદી 8 એપ્રિલે તેલંગણામાં કરોડો રુપિયાની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે, દેશની 13મી વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી

પીએમ મોદી 8 એપ્રિલના રોજ તેલંગણાને આપશે મોટી ભેંટ  11,355 કરોડના અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના જૂદા જૂદા રાજ્યોને અનેક વિકાસ યોજનાઓની ભએંટ આપી રહ્યા છએ ,કોરોડોના ખર્ચે અનેક પ્રોજેક્ટનો આરંભ કરાવી રહ્યા છે આજ શ્રેણીમાં હવે પીએમ મોદી  8 એપ્રિલે  કરોડોની ભેટ તેલંગણાને આપવા માટે  હૈદરાબાદ આવશે. પીએમ […]

ISRO એ ચિનૂક હેલિકોપ્ટરમી મદદ વડે પૂનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહનનું સફળ પરીક્ષણ કરતા PM મોદી એ કરી પ્રશંસા

ISRO એ ચિનૂક હેલિકોપ્ટરથી રિયૂઝેબલ પ્રક્ષેપણ વાહનનું સફળ પરીક્ષણ કર્યુ PM મોદી એ કરી પ્રશંસા દિલ્હીઃ ભઆરત ટેકનોલોજી ક્ષએત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે દિવસેને દિવસે ભારતની અનેક ઉપલબ્ધિઓ સામે આવી રહી છે ત્યારે અંતરિક્ષ ક્ષેત્રના કાર્યોમાં પણ હવે ભારતનો દબદબો જોવા મળે છે ઈસરો સતત અનેક સફળ કાર્યો પૂર્ણ કરી રહ્યું છે તેજ […]

આ 21 દેશોના દિગ્ગજોને પાછળ છોડીને PM મોદી વૈશ્વિક નેતાઓની યાદીમાં સૌથી લોકપ્રિય નેતા બન્યા

દિલ્હી :લોકપ્રિય વૈશ્વિક નેતાઓની તાજેતરની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના તમામ નેતાઓને પાછળ છોડી દીધા છે. વિશ્વભરના 76 ટકા લોકોએ તેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ અને સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા માને છે. બીજી તરફ, આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન 41 ટકા વોટ સાથે 7મા સ્થાને છે, જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને 34 ટકા વોટ મળ્યા છે […]

આજથી આસામના ગુહાવટીમાં 3 દિવસીય G-20 ની રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક થશે શરૂ

આજથી આસામના ગુહાવટીમાં 3 દિવસીય બેઠક  G-20 માં રોજગાર કાર્યકારી જૂથની આ બીજી બેઠક આજથી થશે શરૂ દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ માટે દેશના 200થી વધુ શહેરોની ઓળખ કરીને તેમાં અલગ અલગ સમિટનું આોજન થઈ રહ્યું છે જેના ભાગ રુપે આજથી આસામના ગુહાવટીમાં ત્રણ દિવસીય બેઠક શરુ થવા […]

યુપીના બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,2.8ની તીવ્રતા નોંધાઈ

યુપીના બિજનૌરમાં ભૂકંપના આંચકા 2.8ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં   લખનઉ : ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી ઊંડે હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે 4.33 વાગ્યે બિજનૌરમાં […]

વડાપ્રધાન મોદી CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે

CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન  વડાપ્રધાન મોદી આજરોજ કરશે ઉદ્ઘાટન  CBIના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓને સુવર્ણચંદ્રક એનાયત કરશે  પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું પણ વિમોચન કરશે વડાપ્રધાન વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને CBIના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓને સુવર્ણચંદ્રક એનાયત કરશે વડાપ્રધાન સીબીઆઈના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષ નિમિત્તે પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું વિમોચન કરશે દિલ્હી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code