1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન

REVOઈમેગેઝિન

કેરળની સિલ્વરલાઇન પર આખરે બ્રેક, હવે વિકાસ પણ વેઇટિંગ લિસ્ટમાં?

હેમંત પરમાર દ્વારા જે સેમી હાઈ-સ્પીડ રેલ કેરળના ભવિષ્યને નવી દિશા આપી શકતી હતી, તે સિલ્વરલાઇન (K-Rail) યોજના પર આખરે બ્રેક લાગી ગઈ છે. કેરળની કોંગ્રેસ સરકારના નેતૃત્વમાં મુખ્યમંત્રી વી.ડી. સતીશને રાજ્યની આ બહુચર્ચિત અને મહત્ત્વાકાંક્ષી યોજનાને સંપૂર્ણ રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. અંદાજે 64,000 કરોડના આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી જમીન અધિગ્રહણની તમામ સૂચનાઓ […]

જેન-ઝી સહિત તમામે વીર સાવરકરને સમજવા માટે આ આઠ ફિલ્મ, નાટક, ડોક્યુમેન્ટ્રી અચૂક જોવી જોઈએ

આવતીકાલે 28મી મે, મહાન સ્વતંત્રતા સૈનિક અને હિન્દુ એકતાના સર્વોચ્ચ પક્ષધર વીર વિનાયક દામોદર સાવરકરની 143મી જન્મજયંતી ઉજવાશે ત્યારે આ મહામાનવ વિશે જાણવું જોઈએ. આ મહાન વ્યક્તિએ પોતે કાવ્યો, નાટકો સહિત અન્ય સાહિત્ય લખ્યું છે. તે ઉપરાંત તેમના વિશે પુષ્કળ લખાયું છે. લેખન સામગ્રી ઉપરાંત વીર સાવરકર વિશે મરાઠી અને હિન્દી ફિલ્મો, મરાઠી નાટકો તેમજ […]

રણવીર સિંહ સામે અસહકારનો દાવ, બોલિવૂડ બળી ગયું કે બર્નોલ ખૂટી ગયું?

હેમંત પરમાર દ્વારા રણવીર સિંહ સામે અસહકારનો દાવ, બોલિવૂડ બળી ગયું કે બર્નોલ ખૂટી ગયું? હિન્દી ફિલ્મ જગતમાં અભિનેતા રણવીર સિંહ સામે FWICE (Federation of Western India Cine Employees) દ્વારા જાહેર કરાયેલા અસહકારના આદેશે નવા સવાલો ઊભા કર્યા છે. વર્ષોથી અનેક મોટા કલાકારોએ છેલ્લી ઘડીએ ફિલ્મો છોડી દીધી છે, સ્ક્રિપ્ટ બદલાવી હતી, નિર્માતાઓ સાથે મતભેદ […]

લાલ ટોપીનો બદલાતો રંગ: અખિલેશના ટ્વીટે ઊભા કર્યા સવાલો, શું હવે રાજકારણની દિશા બદલાઈ રહી છે?

હેમંત પરમાર દ્વારા બંગાળમાં રાજકીય પરિસ્થિતિમાં આવેલા ફેરફારો બાદ હવે ઉત્તરપ્રદેશના રાજકારણમાં પણ નવા સંકેતો જોવા મળી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચા તેજ બની છે. હજ યાત્રાને લઈને પાર્ટીના ઓફિશિયલ હેન્ડલ પરથી મુકાયેલ શુભેચ્છા સંદેશ ત્રણ વખત બદલાયા બાદ આખરે હટાવી દેવામાં આવ્યો. ત્યારથી રાજકીય વર્તુળોમાં અનેક […]

જીવનઝરુખો.. હાસ્યં શરણં ગચ્છામિ..

જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા  હો કિસને જાના? ક્યાંકથી ગીતના શબ્દો કાને અથડાઇ રહે છે. ફક્ત કાન સુધી જ નહીં કદાચ અંતર સુધી પહોંચી રહે છે. બહુ સાચી વાત કહેવાઇ હોય એવું લાગે છે. મુસ્કુરાતે હુએ દિન બિતાના.. આજકાલ હાસ્યએ જાણે જિંદગીમાંથી દેશવટો લઇ લીધો છે. જિંદગીની ભાગદોડમાં, ક્યાંક પહોંચી જવાની લ્હાયમાં […]

ઝાલમુરીથી મેલોડી અને વર્ચ્યુઅલ વંદાપાર્ટીનો તરખાટ…

“સ્થાનિક અને વૈશ્વિક નૅરેટિવ સેટિંગની મથામણો પર એક વિહંગાવલોકન”  “વૈશ્વિક પહોંચ અને હિતો ધરાવતી વૈશ્વિક શક્તિએ તેની વાત સતત સંભળાવવાની જરૂર છે. અને તે કંઈક એવી હોવી જોઈએ જે સતત સુશોભિત હોય અને સુસંગત હોય. જે રાષ્ટ્રો લોકોની નજરમાં રહેવા માંગે છે અને તેમની વાત કહેવા માંગે છે તેમણે તેના માટે કામ કરવું પડશે અને […]

દરિયાની વચ્ચે લખાયેલી વિજ્ઞાન, સાહસ અને સ્વતંત્રતાની અદભૂત કથા

ઉત્તર કોરિયા જેવા સંપૂર્ણ નિયંત્રિત અને બંધ સમાજમાંથી બહાર નીકળવું માત્ર એક “પલાયન” નથી પણ એ માનવ ઇચ્છાશક્તિ, વૈજ્ઞાનિક સમજ અને અદમ્ય સાહસનું સંયોજન છે. વર્ષ 2023માં બનેલી એક અદભૂત ઘટનામાં, એક પરિવારના બે ભાઈઓ, તેમની પત્નીઓ અને બાળકોએ લગભગ દસ વર્ષ સુધી રચેલી યોજનાના આધારે પીળા સમુદ્ર (Yellow Sea) પાર કરીને દક્ષિણ કોરિયા પહોંચવાનું અવિશ્વસનીય […]

બ્રાહ્મણ વિરોધનો બૌદ્ધિક મંચ કે રાજકીય ઝેર? ભાટીના નિવેદન બાદ કોંગ્રેસ પર પણ ઉઠ્યા સવાલો

રાજીવ ગાંધી ફાઉન્ડેશનના કાર્યક્રમથી ઊભો થયો વિવાદ, સોશિયલ મીડિયામાં ગાંધી પરિવારને લઈને ચર્ચાનું તોફાન હેમંત પરમાર દ્વારા દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. રાજકુમાર ભાટી દ્વારા બ્રાહ્મણ સમાજ અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ હવે સમગ્ર મામલો સીધો કોંગ્રેસ અને ગાંધી પરિવાર સુધી પહોંચી ગયો છે. સોશિયલ […]

શું નિષ્પક્ષતાનો મહોરું પહેરીને કટ્ટરપંથી વિચારસરણી છુપાવી શકાય? ભાજપની જીત પર જ આશ્ચર્ય કેમ?

તમિલનાડુ અને કેરળના પરિણામો સામાન્ય લાગ્યા, પણ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર પેટમાં ચૂક કેમ આવી? કહેવાતા મોટા પદ પર બેઠેલા નિષ્ણાતની બગલમાંથી નીકળતી કટ્ટરતા પર ઉઠતા સવાલો હેમંત પરમાર દ્વારા ચૂંટણી આવે એટલે કહેવાતા નિષ્પક્ષ વિશ્લેષકો, પત્રકારો અને નિષ્ણાતો ટીવી સ્ક્રીન પર કે અખબારોમાં પોતાનું જ્ઞાન પીરસવા બેસી જાય છે. પરંતુ, જ્યારે ચૂંટણીના પરિણામો […]

સ્ટાલિનનો સનાતનમ્ વિરોધ: તમિલનાડુમાં કેમ નથી ભભૂકતો આક્રોશ?

શ્રીધર વેમ્બુએ ખોલી DMK ની ચતુરાઈ અને મુર્ખામીની પોલ હેમંત પરમાર દ્વારા ઉદયનિધિ સ્ટાલિન અને તેમના સાથીદારો વારંવાર સનાતન ધર્મને નાબૂદ કરવાની બૂમરાણ મચાવે છે, ત્યારે દેશભરમાં સવાલો ઉઠે છે કે અત્યંત ધાર્મિક એવો તમિલ હિંદુ સમાજ આટલો શાંત કેમ છે? રસ્તા પર આક્રોશ કેમ નથી દેખાતો? શું તમિલનાડુના હિંદુઓને પોતાના ધર્મની પડી નથી? આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code